GSSSB CCE Call Letter 2026 OUT: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા CCE 2026 ના Call Letter જાહેર કરવામાં આવ્યા છે. ગ્રુપ-A અને ગ્રુપ-Bની કુલ 7,338 જગ્યાઓ માટે આગામી સમયમાં યોજાનારી પ્રાથમિક પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો હવે પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
GSSSB CCEની Phase-1 Preliminary Exam 16 સપ્ટેમ્બર 2026 થી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનાર છે. ઉમેદવારો 8 સપ્ટેમ્બર 2026 ના રોજ રાત્રે 9:00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
- Visit Portal: Go to the official OJAS Gujarat Print Call Letter Page.
- Select Advertisement: Choose the correct CCE advertisement number from the drop-down menu.
- Enter Details: Type in your 8-digit confirmation number and your date of birth.
- Disable Popups: Make sure your browser's pop-up blocker is turned off so the admit card window can open.
- Print Settings: Set your printer layout to A4 size and Portrait orientation to ensure both the attendance sheet and instructions print correctly. [1]
- Your confirmation number or details if you need help navigating the portal
- What specific exam date or shift details you received
ઉમેદવાર પરીક્ષા આપવા માટે જવાના છે તેમને https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html પર જઈને પરીક્ષાનું એડવર્ટાઈઝમેન્ટ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ ફીલ કરી LogIn બટન પર ક્લિક કરી તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે
Important Link.
Official website Please Click Here
Call Letters Download Please Click Here
gsssb cce 2026 exam
| ભરતી સંસ્થા | Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) |
| જાહેરાત નંબર | 378/202526 |
| પરીક્ષા | CCE Group-A & Group-B |
| કુલ જગ્યાઓ | 7,338 |
| Group-A | 2,942 |
| Group-B | 4,396 |
| પરીક્ષાનો તબક્કો | Phase-1 Preliminary Exam |
| પરીક્ષાની તારીખ | 16 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર 2026 |
| કોલ લેટર શરૂ | 8 સપ્ટેમ્બર 2026, રાત્રે 9:00 વાગ્યે |

