Latest 2022 Gujarati Status | Gujarati whatsApp status

Shayar
0

 


આ પોસ્ટમાં આપને મળશે સુંદર ગુજરાતી સ્ટેટસ. અહીંથી તમે સ્ટેટસ કોપી કરી અથવા ડાઉનલોડ કરી પોતાના સ્ટેટસ માં ચડાવો અને તમારા મિત્રો તથા સગાઓ સાથે શેર પણ કરો. 

Gujarati Status | Gujarati whatsapp status

Welcome friends, we are here with new Gujarati Status. In this Gujarati Status no water mark or not any text on this Gujarati whatsapp status. you can feel free to download this Gujarati Status and also feel free to share or post this Gujarati Status on your facebook page and Instagram page. for Gujarati Status Download click below Download button.


મિત્રો ગુજરાતી કોટસ માં આપનું સ્વાગત છે, અમે હાજર છીએ એક નવા ગુજરાતી સ્ટેટસ સાથે. આ ગુજરાતી સ્ટેટસમાં કોઈ વોટરમાર્ક કે કોઈનું નામ લખેલ નથી. તમે આ ગુજરાતી સ્ટેટસને ડાઉનલોડ, ફેસબુક પેજ કે ઈન્‍સ્ટાગ્રામ પેજ પર શેર કે પોસ્ટ કરી શકો છો.આ ગુજરાતી સ્ટેટસ ને સારી ક્વોલીટીમાં ડાઉનલોડ કરવા માટે નીચેના ડાઉનલોડ બટન પર ક્લિક કરો.

Gujarati Whatsapp Status

જીંદગીમાં એવી ભૂલ કોઈ દિવસ નઈ કરવાની...
જેને તમે સુધારી પણ ના શકો... અને
સામે વાળા એને  ભુલી પણ ના શકે...!! " 

Gujarati Whatsapp Status
Gujarati Whatsapp Status


લોકો ને સમય આપતા શીખો,
સબંધો જાતે જ મજબૂત થઈ જશે.
Gujarati Whatsapp Status on Flower
Gujarati Whatsapp Status




Gujarati Whatsapp Status on Relationship
Gujarati Whatsapp Status





સંબંધ હોવાથી સબંધ નથી બનતા,
સંબંધ નિભાવવાથી સંબંધ બને છે...!!
Gujarati Whatsapp Status HD
Gujarati Whatsapp Status




Gujarati Whatsapp Status with Emogees
Gujarati Whatsapp Status




Gujarati Whatsapp Status Download
Gujarati Whatsapp Status



જરૂર કરતાં વધારે
સમય અને ઈજ્જત આપવાથી
લોકો બદલાય જાય છે.
Gujarati Whatsapp Status on People
Gujarati Whatsapp Status



સબંધો ફક્ત નામના જ હોય છે,
બાકી કામ પડે ત્યારે 
એક પણ કામ નથી આવતા.
HD Gujarati Whatsapp Status
Gujarati Whatsapp Status




New Gujarati Whatsapp Status
Gujarati Whatsapp Status


જે દોરાની ગાંઠ ખુલી શકતી હોય,
એ દોરા પર કાતર ક્યારેય ના મારવી.

Gujarati Whatsapp Status in gujarati
Gujarati Whatsapp Status



Gujarati Status


Gujarati Status on Relationship
Gujarati Status


સમયસર કદર કરવાનું શિખી જજો,
કેમકે જીંદગી અને અમુક લોકો
ફરીથી નથી મળતા.

Gujarati Status Download
Gujarati Status


ભેગા થવું એ શરૂઆત છે,
અને ભેગા રહેવું એ પ્રગતિ છે,
પરંતુ ભેગા મળી કામ કરવું
એ જ સફળતા છે.

Gujarati Status on unity
Gujarati Status

એકલા ચાલતા પણ આવડવું જોઈએ,
કારણકે અહીંયા લોકો ગમે ત્યારે સાથ છોડી દે છે.

Best Gujarati Status
Gujarati Status


જ્યારે કોઈ પણ વસ્તુમાં તમે હદ વટાવી દેશો,
ત્યારે તમારે કંઈક ને કંઈક ગુમાવવું જ પડશે.

Gujarati Status breakup
Gujarati Status


Whatsapp Status in Gujarati


જો મધ જેવું મીઠું થવું હોય ને
તો મધમાખીની જેમ સંપીને રહેવું પડે...

about family whatsapp status in gujarati
whatsapp status in gujarati


ભૂખ ભાંગી જાય છે,
અને હોધરી વળતી નથી,
માં ના હાથની એ રોટલી
મોંઘી હોટલોમાં પણ મળતી નથી....

Mother whatsapp status in gujarati
whatsapp status in gujarati


" સપના " તોડજો 
પણ
" સંપ " ના તોડતા...

About unity whatsapp status in gujarati
whatsapp status in gujarati


સમય, તબિયત અને સંબંધ આ ત્રણેય ઉપર
કિંમતનું લેબલ નથી હોતું....
પણ  જ્યારે એમને ગુમાવી દઈએ છીએ
ત્યારે તેની સાચી કિંમત સમજાય છે.

Relationship whatsapp status in gujarati
whatsapp status in gujarati




whatsapp status in gujarati about Relationship
whatsapp status in gujarati


" સબંધ " સાચવજો વ્હાલા,
બાકી " પૈસા " તો બેંંક પણ સાચવે જ છે.

New whatsapp status in gujarati
whatsapp status in gujarati

સફળ માણસ એ જ છે,
જે તુટેલાને બનાવી જાણે અને
રૂઠેલાને મનાવી જાણે...!!

whatsapp status in gujarati
whatsapp status in gujarati


Status in Gujarati

મારા ઉત્સવની દોર તારા હાથમાં છે પ્રભુ,
તું ગ્રાહક બની કોક વાર તો આવ મારી હાટડીએ...!!

Status in Gujarati
Status in Gujarati


સરસ માત્ર આંખો સુધી પહોંચે છે,
સરળ છેક હ્રદય સુધી...!!

Status in Gujarati
Status in Gujarati


લગાવ પણ હોવો જોઈએ,
ફક્ત નામના હોય એને સંબંધ ન કહેવાય...!!

Status in Gujarati
Status in Gujarati


ધાર્યું મેળવવું હોય,
તો પહેલા અણધાર્યું કરવું પડે.

Status in Gujarati
Status in Gujarati


માસ્ક પહેરી પહેરીને થાકી ગયા એ લોકો,
જે કહેતા હતા કે વહુ તો ઘૂંઘટમાં જ સારી લાગે !!

Status in Gujarati
Status in Gujarati


લડી ને જ વિરોધ થાય એ જરૂરી નથી.
પોતાની પ્રગતિ એ પણ દુશમન સામે વિરોધ જ છે.

Status in Gujarati
Status in Gujarati


કોણ તારુ, કોણ મારું, છોડને !
એકલા છે દોડવાનું, દોડને !

Status in Gujarati
Status in Gujarati


મતલબનો મેલ લૂછી ને સૌ સૌના રસ્તે ભાગે.
સબંધ તો બસ મને એક " પગલુછણીયુ " લાગે...!

Status in Gujarati
Status in Gujarati

OTP જેવા બનો સાહેબ,
કોઈ બીજીવાર વાપરી ના જવું જોઈએ !!

Status in Gujarati
Status in Gujarati


ઝાકળને પણ પ્રાણ હોય છે,
પણ તડકાને ક્યાં એની જાણ હોય છે...!!

Status in Gujarati
Status in Gujarati

તમે સહેલા થઈ જાવ.
પછી કંઈ અધરું નહી લાગે.

Status in Gujarati
Status in Gujarati

કંઈ જ ના બોલવું એ હાર નહીં,
સમજણ પણ હોઈ શકે છે !!

Status in Gujarati
Status in Gujarati

હું મને ગમું છું એ મારા જીવનનો જશ્ન છે,
અન્‍યને ગમુ કે ના ગમુ એ તેઓનો પ્રશ્ન છે !!

Status in Gujarati
Status in Gujarati

પગથીયા પણ પુજાય છે, સાહેબ
જો પ્રભુ તરફ જવાના રસ્તે ગોઠવાય જાય તો...

Status in Gujarati
Status in Gujarati

કેમ સુંદર ચહેરા જોઈને જ ધબકારા વધે છે. ?
શું સુંદર દિલની કોઈ જ કિંમત નથી..??

Status in Gujarati
Status in Gujarati

આ અંતરને વલોવતું એક તારણ નીકળ્યું,
માનવીનું ભેજું જ માણસાઈનું મારણ નીકળ્યું...!

Status in Gujarati
Status in Gujarati

મોત સે કીસકી રિશ્તેદારી હૈ,
આજ મેરી તો કલ તેરી બારી હૈ.

Status in Gujarati
Status in Gujarati

Gujarati Status

આજે વટથી આથમું છું...
કાલે પાછો મસ્તીથી ઉગીશ...

Gujarati Status Download
Gujarati Status Download

કોઈની નામરજી ખરીદી શકુ,
એવી શાહુકારી શું કામની ?

Gujarati Status Download
Gujarati Status Download

ખડખડાત હાસ્યમાં પણ મૌન લઈને બેઠો છું,
મૌત પાસે જ જિંદગીની હું લોન લઈને બેઠો છું...!

Gujarati Status Download
Gujarati Status Download

ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે.
પરિથિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે...!!

Gujarati Status Download
Gujarati Status Download

મત પુછ મૂજશે કે મેરા કારોબાર ક્યા હે...
" આઈને બેચ રહા હું", અંધો કે શહર મેં...!

Gujarati Status Download
Gujarati Status Download

જીવન એટલે
પ્રેમ અને પરિશ્રમની સરિતાનો સંગમ

Gujarati Status Download
Gujarati Status Download

એમ કંઈ સહેલું નથી હ્રદય સુધી પહોંચવું સાહેબ,
એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે !!

Gujarati Status Download
Gujarati Status Download

મપાઈ જાય એ પ્રેમના હોય...
લખાઈ જાય એ લાગણી ના હોય...!!

Gujarati Status Download
Gujarati Status

જિંદગીમાં પાછું વળવું ફાવ્યું જ નહિ
કોઈ રસ્તામાં આપણું આવ્યું જ નહિ

Gujarati Status Download
Gujarati Status

આંસુ છેવટે તો રસાયણ જ હોય છે,
જિંદગી સાલી ક્યાં પ્રયોગ થી કમ છે.

Gujarati Status Download
Gujarati Status


Gujarati New Status

સ્ત્રી કંઈ બ્રેઈલ લિપિ નથી.
સ્પર્શવું જરૂરી નથી એને સમજવા માટે.

Gujarati Status About Lady on Gujarati Model Hetal Khandhala's Image.
Gujarati New Status

સાચું બોલવું એ શ્રેષ્ઠ,
પણ સાચું સાંભળી લેવું એ સર્વશ્રેષ્ઠ...!!

Gujarati New Status

પુસ્તક અને માણસ બંંને વાંચતા શીખો.
પુસ્તકથી જ્ઞાન મળશે અને માણસથી અનુભવ.

Gujarati New Status

માર્ગદર્શન સાચું હોય ને સાહેબ,
તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે.

Gujarati New Status

વહેંચી નાખે એવા તો ઘણાય છે આ જગતમાં,
કોઈ તમારા માટે ખર્ચાય જાય એની કિંમત કરજો..!!

Gujarati New Status

સુખ માણસના અભિમાનની પરીક્ષા લે છે
અને દુ:ખ માણસના ધીરજની.

Gujarati New Status

શીખવું જ સૌથી અઘરું છે. કારણકે,
આવડતું તો લગભગ બધાને હોય છે...!!

Gujarati New Status

મહત્વનું એ નથી કે રાવણ વિદ્વાન હતો.
સમજવાનું એ છે કે વિદ્વાન પણ રાવણ હોઈ શકે છે.

Gujarati New Status

તમને કોણે દુ:ખ પહોંચાડ્યું એનું કોઈ મહત્વ નથી.
તમને ફરીથી કોણે હસતાં શીખવાડ્યું એને યાદ રાખો.

Gujarati New Status

પરીક્ષા વગર તો શાળા પણ આગળ જવા નથી દેતી,
તો આ જિંદગી કેમ જવા દેશે...!!

Gujarati New Status

સંસારથી ભાગીને કોઈ સન્યાસી ન થઈ શકે,
સંસારમાં રહીને જાગી જાય એ જ ખરો સન્યાસી...!!

Gujarati New Status


આ સ્ટેટસ આપને પસંદ આવ્યા હોય તો આપના મિત્રો કે પરિવારના સદસ્યોને શેર કરવા અને આ પોસ્ટ વિશેના આપના અભિપ્રાય કોમેન્‍ટમાં જણાવવા વિનંતી.

વધારે સુવિચારો , સુવાક્યો, દુખી શાયરી, વિશ માટેના કોટ્સ વગેરે માટે : અહી ક્લિક કરો.

Post a Comment

0Comments

Post a Comment (0)