Best Collection of Shayari, Status, Quotes, Suvichar For 2023 |
નમસ્તે મિત્રો. ગુજરાતી કોટ્સ માં તમારું સ્વાગત છે. અહી આપણે ગુજરાતી શાયરી, સુવિચારો, વોટ્સએપ સ્ટેટસ, ગુજરાતી ગુડ મોર્નિંગ મેસેજ (Best Collection of Shayari, Status, Quotes, Suvichar For 2023) તેમજ શુભ પ્રસંગોએ શુભેચ્છા પાઠવવા માટેના સુંદર મેસેજ વાંચીએ છીએ.
અહી પણ તમે તમારા નજીક ના મિત્રો તથા સગા સબંધી માટે સુંદર લખાણો લખવામાં આવેલ છે. જે તમે કોપી કરી અને ગમે તેને મોકલી શકો છો. અથવા તો ગમે તેને વોટ્સએપ અને ફેસબુક માં શેર કરી શકો છો.
Best Collection of Shayari 2023
કદાચ લોકો નઇ
પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ
દુઃખ તો થાય જ
આમ નાં જોયાં કર મને
નહીં તો તને એવો ગમીશકે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ
કદાચ લોકો નઇપણ ફક્ત તું તો સમજી શકેને?કે ચૂપ રહેતા ને પણદુઃખ તો થાય જ
ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી
કોઈની વાતો માં
ઊંડા ઉતરશો તો તૂટી જશો
લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો
મેં પણ હસતા હસતા કહ્યું
કે નફરત ની બજાર માંમહોબ્બત ની દુકાન છૅ
Best Collection of Status 2023
આજે વરસાદ નું વાતાવરણ છે
આનાથી પણ સારું કોઈ હતું મારુ
જે બદલાઈ ગયું
જેમ દરેક સ્ત્રી ને રિસ્પેક્ટ જોઈએ છે
એમ દરેક પુરુષ પણ
સામે રિસ્પેક્ટ ની આશા રાખે છેપુરુષ કઈ વધારાનો નથી
પૂછે છે મને બધા
કે લોકો ના દીલમાં કેમ આટલો છવાયો છું
કોણ સમજાવે નાદાનો નેકે અહી પહોચતાં કેટ-કેટલો ઘવાયો છું
કહેવાનું છોડી દેવું છે હવે કોઈ ને પણકેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ કાઢે છે
Best Collection of Quotes 2023
મેં એ ગુમાવ્યું જે મારુ ક્યારેય હતું જ નહિ
પણ એણે તો એ ગુમાવ્યું
જે એના સિવાય કોઈનું હતું જ નહિ
પ્રેમ નો શોખ ના રાખશો સાહેબઆમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી
નથી થતા નારાજ હવે કોઈના થીકેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી
પ્રેમ કરવા માટેઆ જિંદગી ઓછી પડી જાય છેખબર નહીં લોકો નફરત માટેકયાંથી સમય કાઢે છે
ગુજરાતી વોટ્સએપ સ્ટેટ્સ માટે : અહી ક્લિક કરો
ઓછું નથી એનું ગુસ્સે થવુંઅને એનું જ ફરી યાદ કરવુંજો બની જાય એ મારાતો કોઈ વાત ની ફરિયાદ નથી
અહીંયા બધા જ જાદુગર છેહકીકત ક્યારેય નહીં બતાવે પોતાની
આ બફારો અને બફારાથી થતાંપરસેવાના સમભીનો તો તારી લાગણીઓનો જ થાઉં છું
Best Collection of Suvichar 2023
વર્ષો પહેલા નો
તારી પાસે થી નીકળવાનો એહસાસ
હા આજે પણ એવો જ છે
જરૂરી નથી
કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય
દિલ તોડવા વાળા પણગજબના યાદ રહે છે
લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતુંફર્ક એટલો જ હતોકે એનું અંદર હતું ને મારું બહાર
રાતે તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસેચાંદ પણ એવો બર્યોકે સવારે સુરજ થઈ ગયો
જયાં જુઓ ત્યાંબસ દિલ નિજ વાતો ચાલે છેકોઈ લઇ ને રડે છે તો કોઈ આપીને
કોણ પહેલા બોલાવેએ રમતમાં બન્ને માહિર નીકળ્યાજીંદગી આખી વિતી ગઈબસ બે શબ્દ ના નીકળ્યા
એક સમયે હતોજયારે એ કોઈ નું નઈ સાંભળતાફક્ત મારુ જ માનતા હતાઅને આજે એ મારુ જ નઈ સાંભળતાબાકી બધા નું માને છે
મુલાકાત બદલ ખુબ - ખુબ આભાર. વધારે સુવિચારો અને સારા સ્ટેટ્સ વાંચવા માટે : અહી ક્લિક કરો