નમસ્કાર મિત્રો. ગુજરાતી પરિવાર માટે આજના ગણપતિ ભગવાનના સ્થાપના ના દિવસે આપણા સૌ માટે Shree Ganesh Chaturthi Wishes (શ્રી ગણેશ ચતુર્થી શુભકામનાઓ) મોકલવા માટે ગુજરાતી ભાષામાં મિત્શુરો અને પરિવાર - સગા સંબંધીઓ ને શુભકામનાઓ પાઠવવા માટે કેટલાક ખાસ વિચારો લઈને પણ સૌ સમક્ષ ઉપસ્થિત થયા છીએ.
આજથી શરૂ થતાં શ્રી ગણેશ ઉત્સવની તમને અને તમારા કુટુંબીજનોને હાર્દિક શુભેચ્છા
બુધ્ધિની દેવતા શ્રી ગણપતિ બાપ્પા આપણને બધાને સુખ, સમૃધ્ધિ અને યશ પ્રાપ્તિ માટે આશીર્વાદ આપે, એવી બાપ્પાના ચરણોમાં પ્રાર્થના.
ગણપતિ બાપ્પા મોરયા!!
આપના જીવન ની અંદર રિદ્ધિ – સિદ્ધિ તેમજ શુભ-લાભ અને સંતોષ પૂર્વક આપનો પરિવાર ખુશ રહે.
તેમજ આનંદ પૂર્વક રહે આપના જીવનમાં એવી જ શુભ કામના સાથે ….
શ્રી ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાગણપતિ બાપ્પા મોરિયા…
શ્રી ગણેશ ઉત્સવના પવિત્ર તહેવાર પર, તમારું જીવન સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સફળતાઓથી ભરેલું રહે… શ્રી ગણેશ ચતુર્થીની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ.
સર્વેને ગણેશ ઉત્સવની હાર્દિક શુભેચ્છા
આજથી શરૂ થતાં ગણેશ ઉત્સવની
તમને અને તમારા કુટુંબીજનોને હાર્દિક શુભેચ્છા
બુધ્ધિની દેવતા શ્રી ગણપતિ બાપ્પા
આપણને બધાને સુખ, સમૃધ્ધિ અને યશ પ્રાપ્તિ માટે
આશીર્વાદ આપે, એવી બાપ્પાના ચરણોમાં પ્રાર્થના.ગણપતિ બાપ્પા મોરયા!!
આજે ગણેશ ચતુર્થી, આજના આ મંગલ દિવસે
સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઈચ્છીત
મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે,
એવી ગણપતિ ના ચરણોમાં પ્રાર્થના…સર્વ ગણેશ ભક્તોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા!
ગણપતિ બાપ્પાના આગમનથી આપના જીવનમાં ભરપૂર
સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે એવી પ્રાર્થના.ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
સર્વને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
આપના મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
સર્વેને સુખ, સમૃદ્ધિ, એશ્વર્ય, શાંતિ, આરોગ્ય
લાભો, એવી બાપ્પા ના ચરણોમાં પ્રાર્થના…
ગણપતિ બાપ્પા મોરયા, મગલમૂર્તી મોરયા.
બાપ્પા ના આગમનથી તમારા જીવનમાં
ભરપૂર સુખ સમૃદ્ધિ એશ્વર્ય આવે..
એવી ગણેશજીને પ્રાર્થના !
ગણેશ ચતુર્થીની આપ સર્વ ને
ખૂબ ખૂબ શુભેચ્છા!ગણપતિ બાપ્પા મોરયા, મગલમૂર્તી મોરયા.
ગણેશ ચતુર્થીની શુભેચ્છા
ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજી આપણા સૌના સર્વ દુખ દર્દ દુર કરીનવી આશાની અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.
સર્વેને ગણેશ ચતુર્થીની શુભકામના
તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
બધાને એશ્વર્ય, સુખ-શાંતિ, આરોગ્ય મળે
એવી બાપ્પાનાં ચરણે પ્રાર્થનાગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા.
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજી આપણા સૌના
સર્વ દુખ દર્દ દુર કરી
નવી આશાની અનેખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.