[ગુજરાતી] 100+whatsapp good morning msg in gujarati language

[ગુજરાતી] 100+ whatsapp good morning msg in gujarati language 

  

હેલ્લો મિત્રો જો તમે શોધી રહ્યા છો whatsapp good morning msg in gujarati language જે તમે તમારા whatsapp status માં અને તમારા સગા - સબંધી,અને મિત્રો ને share કરી શકો છો .


માટે આ પોસ્ટ માં અમે લાવ્યા છી એ ખુબ જ સારા good morning msg in gujarati languageઅને good morning msg in gujarati તો આ પોસ્ટ ને પૂરી જોજો અને જો પસંદ આવે તો share અને comment જરૂર કરજો 

 

આપ આ  whatsapp good morning msg in gujarati language ને આપના નજદીકી ઓ ને સવાર માં Good morning msg download અને share કરી ને તેમનો દિન શુભ બનાવી શકો છો.

whatsapp good morning msg in gujarati language

whatsapp good morning msg in gujarati language
whatsapp good morning msg in gujarati language


કાચ કમજોર બહુ હોય છે,

પરંતુ સાચું દેખાડવામાં ગભરાતો નથી !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


મિત્ર અને મહેંદી બંને એક સરખા કાર્ય કરે છે,

મહેંદી હાથને રંગે છે,

જ્યારે મિત્ર હૈયાને રંગે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


માર્ગદર્શન સારું હોય ને સાહેબ,

તો દીવાનો પ્રકાશ પણ સૂર્યનું કામ કરી જાય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો,

મનગમતું બધું મળી જાય તો જીવવાની શું મજા,

જીવવા માટે એકાદ કમી પણ જરૂરી છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જે મળ્યું છે એમાં ખુશ રહેતા શીખો સાહેબ,

કારણ કે આપણને જે પણ કાંઈ મળ્યું છે ને,

એ હજી ઘણા લોકોનું સપનું છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


પાણીને એક ગરણામાંથી ગાળીશું તો ચાલશે,

પણ વાણીને ચાર ગરણાથી જ ગાળવી પડશે,

કારણ કે માણસોને શબ્દો મારે અને શબ્દો જ તારે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


કોઈને ખોટા સમજતાં પહેલા એકવાર એની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરજો સાહેબ,

કારણ કે પૂર્ણ વિરામ એ માત્ર અંત નથી,

નવા વાક્યની શરૂઆત પણ હોય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


કાચનો ટુકડો બનીને રહેશો,

તો કોઈ અડશે પણ નહીં,

અને હા જે દિવસ અરીસો બની જશો,

તો કોઈ જોયા વિના રહેશે પણ નહીં !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે,

વિચારશો તો બધી વાતનું કારણ મળી જશે,

જીવન એટલું પણ મજબૂર નથી હોતું,

જીગરથી જીવો તો જલસા પડી જશે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

good morning msg in gujarati language

good morning msg in gujarati language
good morning msg in gujarati language


મહેલની જરૂર હોય છે માત્ર રહેવા માટે,

બાકી વસી જવા માટે કોઈના ખોબા જેવડા દિલનો એકાદ ખૂણો જ કાફી છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો,

પવનની જેમ શીતળતા રેલાવતા રહો,

મળ્યું છે અમૂલ્ય માનવજીવન,

સદા હસતાં રહો ને હસાવતાં રહો !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ના થાય તો,

રસ્તો બદલો સિદ્ધાંત નહીં,

કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે,

મૂળ નહીં !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


ચિત્ર અને મિત્ર મનથી બનાવશો,

તો તેમાં રંગ ચોક્ક્સ નિખરશે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જેને મળીને ખુશી મળે છે,

એવી જ વ્યક્તિ બહુ ઓછી મળે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જિંદગી ભલે ગમે તેટલી વ્યસ્ત હોય,

પણ સવાર પડે એટલે મનગમતા લોકોની યાદ આવી જ જાય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સારા માણસોની સંગત માં હંમેશાં ફાયદો જ થાય છે,

ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જીવનમાં કોઈક વાર અંધારું પણ જરૂરી છે,

ખબર પડે કે,

આપણી જોડે સાચા હીરા ક્યાં છે,

નહિતર તડકામાં કાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


દુનિયાનું સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે,

જે જમીન પર નહીં,

પણ વ્યક્તિના હ્રદય માં ઊગે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સાચો માણસ એ જ,

જે નાના માણસોની કદર કરે,

કેમ કે દિલ તો બધા પાસે હોય છે,

પણ બધા દિલદાર નથી હોતા !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

good morning msg in gujarati

good morning msg in gujarati
good morning msg in gujarati


વિશ્વમાં ફક્ત માણસ જ એક માત્ર જીવ છે,

જેને ભગવાને હસવાનો ગુણ આપ્યો છે,

તેને ગુમાવશો નહીં,

હંમેશાં આનંદમાં રહો હસતાં રહો,

હસાવતાં રહો !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સાગરના મોતી શોધવા સહેલા છે,

માનવીના મન સમજવા અઘરા છે,

જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,

મોંઘી તો જીવવાની રીત છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


એકતા અને સંપ તો લોહીમાં હોય છે સાહેબ,

બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સિટી માં ભણવા જાય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જીવનમાં દોસ્તી અને પ્રેમ જેને કરો,

તેને એટલો કરજો કે તે તકલીફ માં હોય ત્યારે,

તે ભગવાનની પહેલા તમને યાદ કરે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


લાખ રૂપિયાની ઘડિયાળ ભલેને આપણાં હાથમાં હોય,

પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જિંદગીમાં આગળ વધવાનો એક જ રસ્તો છે,

બસ પાછું વળીને જોવાનું છોડી દો સાહેબ !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જીતવાનું તો ક્યારેક જ હોય છે,

પણ શીખવાનું દરેક વખતે હોય છે,

અહમ તો બધાને હોય પણ નમે એ જ છે,

જેને સંબંધોનું મહત્વ હોય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


ઘડિયાળના કાંટા જેવો જ આપણો સંબંધ છે,

ક્યારેક મળી શકીએ ક્યારેક નહીં,

પણ હંમેશાં એકબીજાની સાથે જોડાયેલા રહીએ !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


થોડા થોડા સમયે એકબીજાના મનના દરવાજા ખખડાવતા રહેજો સાહેબ,

મુલાકાત ભલે ના થાય,

પણ નજીક હોવાના અહેસાસમાં કમી ના થવી જોઈએ !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જિંદગીની યાદોમાં એ યાદોને યાદ રાખવી,

જે યાદોને યાદ કરવાથી,

આ જિંદગી યાદગાર બની જાય !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

whatsapp good morning msg in gujarati language

whatsapp good morning msg in gujarati language
whatsapp good morning msg in gujarati language


જ્યારે તક આવે ત્યારે તૈયાર રહો કેમ કે,

જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે,

તેને જ ભાગ્ય કહે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹



જિંદગીમાં બધા કડવા અનુભવ મીઠા માણસો પાસેથી જ મળે છે,

કડવું છે પણ સત્ય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સ્ત્રીને ઉંમર અને પુરુષને આવક ના પૂછવાનું કારણ એ છે કે,

સ્ત્રી ક્યારેય પોતાના માટે જીવતી નથી,

અને પુરુષ ક્યારેય પોતાનાં માટે કમાતો નથી !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સમય એવી વસ્તુ છે કે,

ગણે રાખો તો ખૂટે,

વાપરો તો વધી પડે,

સંઘરો તો નીકળી જાય,

પણ સાચવી લ્યો તો તમારો થઈ જાય !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સમય એવી વસ્તુ છે કે,

ગણે રાખો તો ખૂટે,

વાપરો તો વધી પડે,

સંઘરો તો નીકળી જાય,

પણ સાચવી લ્યો તો તમારો થઈ જાય !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


યુગોની ઓળખાણ પલમાં ડૂબી જાય છે,

જેમ આકાશમાંથી તારા ખરી જાય છે,

આપણે ગમે તેવા દાવ પેચ કરીએ,

પણ હુકમનો એક્કો તો હંમેશા કુદરત જ ફેંકી જાય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


તમે આનંદ કરો છો,

તેની પાછળ કોઈની દુઆ છે,

બાકી તકલીફ તો રામને પણ પડી હતી,

નસીબ જ્યારે સાથ છોડે ને ત્યારે જ સંબંધો હાથ જોડે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


તમારી મુસ્કાન અમને ખૂબ જ પ્યારી લાગે છે,

તમારી ખુશી અમને અમારી લાગે છે,

કયારેય અલગ ના કરશો તમારાથી અમને,

કારણ કે જાનથી પણ પ્યારી અમને તમારી દોસ્તી લાગે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો,

પવનની જેમ શીતળતા રેલાવતા રહો,

મળ્યુ છે અમૂલ્ય માનવજીવન,

સદા હસતાં રહો અને હસાવતાં રહો !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

good morning msg in gujarati language

good morning msg in gujarati language
good morning msg in gujarati language


સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય તો,

આપણને ઊગતો સૂરજ પણ આથમતો દેખાય !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સફર કેટલો હશે,

તે ખબર નથી મિત્રો,

તમારી સાથે જેટલો પણ હશે,

અણમોલ હશે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સંબંધ તો એ છે કે કોના વિના કેટલી એકલતા અનુભવો છો !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


એકમાં એક ઉમેરો એટલે બે થાય,

એવું શિક્ષક શીખવાડી ગયા,

પણ બેમાંથી એક બાદ કરો એટલે એકલા થઈ જવાય,

એવું જિંદગી શીખવાડી ગઈ !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


માણસ નહીં સાહેબ,

ઈશ્વરના આધારે રહેજો,

ઈશ્વર સાંભળી લેશે,

અને માણસ સંભળાવી દેશે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી,

કેમ કે કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


મારું તારું કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા,

અને જતું કરનાર લોકો જ દુનિયા જીતી ગયા !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹



અંતરે રહેવા છતાં અંતરમાં મહેકતા રહે,

તેનું નામ જ સંબંધ !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિ આ ત્રણ જે ઘરમાં હશે,

ત્યાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ જરૂર હશે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

good morning msg in gujarati
good morning msg in gujarati
good morning msg in gujarati

મનમાં હંમેશાં જીતવાની આશા હોવી જોઈએ,

કારણ કે નસીબ બદલાય કે ન બદલાય,

પરંતુ સમય ચોક્કસપણે બદલાય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


ઘરનાં બારણાં સુધી તો ઘણા બધા આવે છે,

મનના બારણાં સુધી આવે ને તે આપણાં !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


કર્મ હંમેશા એવા કરો કે,

ફળ ભોગવતી વખતે તક મળે તકલીફ નહિ !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


એકમાં એક ઉમેરો એટલે બે થાય,

એવું શિક્ષક શીખવાડી ગયા,

પણ બેમાંથી એક બાદ કરો એટલે એકલા થઈ જવાય,

એવું જિંદગી શીખવાડી ગઈ !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સમય એવી વસ્તુ છે કે,

ગણે રાખો તો ખૂટે,

વાપરો તો વધી પડે,

સંઘરો તો નીકળી જાય,

પણ સાચવી લ્યો તો તમારો થઈ જાય !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સારો સ્વભાવ અને સારી ભાવના,

એ જ જીવનની સાચી સંપત્તિ છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


દુનિયા ભલે રૂપિયાની દીવાની હોય સાહેબ

 બાકી આપણે તો દોસ્તોના દીવાના છીએ !!

 🌹💐🌻શુભ સવાર🌻💐🌹

 

કોઈપણના જીવનમાં મોકો મળે તો,

સારથી બનવાનો પ્રયત્ન કરજો સ્વાર્થી નહીં !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


કોઈપણના જીવનમાં મોકો મળે તો,

સારથી બનવાનો પ્રયત્ન કરજો સ્વાર્થી નહીં !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જીવનમાં સંતોષ પામવા માટે એક વસ્તુ છોડવાની જરૂર છે,

" સરખામણી "

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

whatsapp good morning msg in gujarati language


અત્યારે જે સમય ચાલી રહ્યો છે,

તે ભગવાનનો માણસને એક સંદેશ છે કે,

આ ધરતી પર તમે મહેમાન છો માલિક નથી !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


જિંદગીમાં બીજું કશું નથી જોઈતું,

પણ ફક્ત એટલી જ આશા રાખું છું કે,

આવનાર સમય વિતેલા સમય કરાતા ઘણો સારો હોય !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


હ્રદય તો સીતા જેવું પવિત્ર રાખવું,

પણ વિચારો તો કૃષ્ણ જેવા જ રાખવા,

કેમ કે જીવનમાં યુધ્ધ દરેક પગલે રહેવાનું જ !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


નથી આસાન તોય માણવાની છે આ જિંદગી,

અઘરી છે છતાં મજાની છે આ જિંદગી,

બધું તો ધાર્યું નથી થતું આપણું,

પણ જે થાય છે,

એમાં જ ખુશી શોધવાની છે જિંદગી !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


good morning msg in gujarati

good morning msg in gujarati language
good morning msg in gujarati language


આંખમાં અહમનો મોતિયો આવે,

પછી સત્ય ઝાંખુ જ દેખાય છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


નિયમો અને આંકડાઓ સરકારના છે,

પરંતુ જીવ તો આપણો છે,

પોઝીટીવ વિચારો સાથે નેગેટિવ રહો !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


માણસ પોતાની ઈજ્જત થી જ શોભે છે,

બાકી મોંઘા કપડાં તો દુકાનમાં ઉભા પૂતળા પણ પહેરે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સાચો માણસ એ જ છે,

જે નાના માણસોની કદર કરે,

કેમ કે દિલ તો બધા પાસે હોય છે,

પણ દિલદાર બધા નથી હોતા !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


સમયનો રંગ ક્યારે બદલે એ કોઈ નથી જાણતું સાહેબ,

નહિતર એ રામ ને પણ રાતે રાજ્ય મળવાનું હતું અને સવારે વનવાસ મળ્યો !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

good morning msg in gujarati language

પ્રેમ અને દોસ્તીમાં બસ એટલો જ ફરક હોય છે,

એક તમને ખુશ જોવા માગે અને એક તમને ખુશ કરવા માંગે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹


આ પણ વાંચો )Read this also:-


Best gujarati suvichar


Motivational quotes in gujarati


મિત્રો આશા રાખીએ છી એ કે આપને આ whatsapp good morning msg in gujarati language પસંદ આવ્યા હશે .તો આ good morning msg in gujarati language આપના સગા સંબંધી ઓ ને share કરવાનું ના ભૂલતા.


Tags:-whatsapp good morning msg in gujarati language,good morning msg in gujarati language,good morning msg in gujarati




 

Post a Comment

0 Comments