Latest 100 +good motivational quotes in gujarati text with image

 Latest 100 +good motivational quotes in gujarati text with image


તો કેમ છો મિત્રો 😃મોજમાં ને ?? આ પોસ્ટ માં  આપણે લાવ્યા છી એ motivational quotes in gujarati text જો કોઈ પણ કાર્ય માં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણે સૌપ્રથમ એ કામ ને કરવા માટે ની ઈચ્છા અને સંપૂર્ણ મજબૂત મનોબળ જોઈએ છે . અને ઘણી વાર આપણને તે કામ કરવાનું મન નથી થતું હોતું એના માટે આપણે motivation ની જરૂર પડે છે .

 તેથી અમે આપના માટે આ લેખમાં આપને ખુબ પ્રોત્સાહિત અને કામ કરવા માટે પ્રેરિત કરે તેવા ખુબ જ સરસ motivational quotes in gujarati text and pdfઅને good thoughts in gujarati about life text લાવ્યા છીએ.

આપ આ motivational quotes in gujarati text અને motivational quotes in gujarati pdf  ને આપના નજદીકી ઓ ને share કરી download પણ કરી શકો છો.


motivational quotes in gujarati text

motivational quotes in gujarati text
motivational quotes in gujarati text

!! હંમેશા પોતાના નિર્ણય_ જાતે જ લો કેમ કે 95% લોકોની, સલાહ_ મનોબળ તોડનારી જ હોય છે.!!


!!સફળતા તમારો પરિચય_ દુનિયા સાથે_ કરાવે છે;,

અને નિષ્ફળતા_તમને દુનિયાનો પરિચય_ કરાવે છે.!!


!!જિંદગી માં કંઈક બનવું_ જ હોય,તો તફલીફોનો સામનો, કરવો જ પડશે.!!


!!સફળ_ વ્યક્તિની ચમકથી_જ લોકોને મતલબ_ હોય છે, સાહેબ,

તેણે કેટલા અંધારા_જોયા એ કોઇ નથી જાણતુ_!!


!!ખાલી તમે કામની શરૂઆત કરો;

લોકો આપોઆપ તમારી પાછળ જોડાશે !!


!!સારા માણસોને કોઈ દિવસ વખાણની જરૂર નથી પડતી;

કેમ કે સાચા ફૂલો પર ક્યારેય અત્તર છાંટવું નથી પડતું !!


!! તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ_ હોવ, પણ ઘણા, લોકો_એવા હશે જે તમારા_ જેવુ જીવન જીવવા_ તરસતા હશે!!


!!દરેક ના જીવન માં રોજ સાવરે ભગવાન બે વિકલ્પ આપે છે;

1. સુઇ_રહો,અને તમને ગમતા_સપના જોવો;

2. જાગો_અને, તમને ગમતા સપના પુરા કરો.!!

good thoughts in gujarati about life text

good thoughts in gujarati about life text
good thoughts in gujarati about life text


!!આશા ના છોડતા સાહેબ;

આજનો દિવસ ગઈકાલ કરતાં સારો હશે !!


!!જિંદગીમાં જો સૌથી સારું વિચારવું હોય તો;

સવ પહેલા કોઈનું ખરાબ વિચારવાનું બંધ કરી દો !!


!!તમે ભલે લાખો પુણ્ય કરો;

પણ જો ઘરમાં તમારી માં ને ખુશ ના રાખી શકો;

તો તમારા દરેક પુણ્ય પાપ સમાન છે !!


!!પ્રતિષ્ઠા_ વધે ને એટલે,

નિંદા_નો ટેક્ષ_ તો ચૂકવવો જ પડે,,,


એટલે નિંદા_ થી ગભરાવું નહીં,

નિંદા_ તો તમારી પ્રગતિ_ ની નિશાની છે.!!


!!જીવનમાં ચાલાકી_ ગમે તેટલી કરી લો પણ પરિણામ, તમારી_દાનત પ્રમાણે જ મળે છે.!!


!!તમે ભલે લાખો પુણ્ય કરો;

પણ જો ઘરમાં તમારી માં ને ખુશ ના રાખી શકો;

તો તમારા દરેક પુણ્ય પાપ સમાન છે !!

motivational quotes in gujarati pdf

motivational quotes in gujarati pdf
motivational quotes in gujarati pdf


!!સમયની સાથે રહેવું;

તેની કરતા સમય ને ઓળખી ને ચાલવું વધારે યોગ્ય છે !!


!!મહેનત અને લગન હોય તો;

મંજિલ સુધી પહોંચતા;

તમને કોઈ રોકી નહીં શકે !!


!!સરકારી સ્કૂલમાં નહીં ભણવાનું;

સરકારી દવાખાનામાં દવા નહીં લેવાની;

સરકારી બસમાં સફર નહીં કરવાની;

છતાં પણ નોકરી સરકારી જોઈએ છે !!


!!જ્યાં મારું અને તારું છે;

ત્યાં જ અંધારું છે !!


!!જિંદગીમાં ખુશ_રહેવાનું , પ્રેશરકુકર_પાસેથી શીખો માથે, પ્રેશર_ નીચે આગ_તોય મસ્તીથી સીટી_વગાડે!!



!!ચોપાટ માંડી છે, તારણહાર તમે,

હારીશ_ નહીં થાકીશ જરૂર,,

ફેંકવા હોય એમ ફેંકજે _પાસા,

દાવ મારો પણ બાકી_જ છે,

હારવા રમ્યો_ નથી જીત_પાકી છે,

આજ ભલે અવળા_પડે પાસા મારા,

કાલ હજી તો બાકી જ છે.!!


!!એક ભૂલ_ તમારો અનુભવ_ વધારે છે,જ્યારે_એક, અનુભવ તમારી ભૂલો_ઓછી કરે છે.!!


!!જીંદગીની આ વાર્તા' _3 લીટીમાં,

જે 'ખાઈ' ગયા_, એણે 'ઉડાડી' દીધું,

જેણે ' બચાયું ' એણે 'છોડીને' જવું પડ્યુ,

જેણે 'આપ્યું' ,એ સાથે “લઈ” ગયાં.!!


!!પ્રતિજ્ઞા એક_જ કાફી છે, મંજિલ_ સુધી પહોંચાડવા માટે;,

વિકલ્પો_તો બહું મળશે_ રસ્તો 🛣️ભૂલવાડવા_ માટે.!!

motivational quotes in gujarati text

motivational quotes in gujarati text
motivational quotes in gujarati text


!!જીવન જેવું_ છે તેવું_ સ્વીકારો,પછી તેને તમે ઈચ્છા, મુજબ_ બનાવવા માટે કાર્ય કરો.!!


!!વ્યક્તિ ના પરિચયની શરૂઆત ચહેરા થી ભલે_ થતી,

હોય પણ_ તેની સપૂર્ણ_ ઑળખ તો વાણી થી જ થાય છે.!!


!!દુનિયા માં ફક્ત દિલ❤️ જ એવું છે, જે આરામ કરયા વગર કામ_ કરે છે , એટલા માટે એને ખુશ_ રાખો પછી,, ભલે આપણુ હોય કે, પછી બીજા નુ.!!


!!જેમ જેમ નામ તમારું ઉંચુ_થાય તેમ તેમ શાંત_ ૨હેતા શીખજો_કારણ કે,,અવાજ_ હંમેશા "સિક્કાઓ"કરે છે ,, " નોટો " નહિ!!


!!હે પ્રભુ તે જે નથી_ આપ્યું તેનો અફસોસ_ ક્યારેય નહિ, કરું_કારણ કે, તે મને એવું ઘણું આપ્યું છે ,, જેની મેં કલ્પના, પણ_નહોતી કરી!!


!!સમજાવવાથી જો બધા સમજી જતા હોય ને;

તો આ વાંસળી વગાડનાર ક્યારેય મહાભારત ના થવા દેત !!


!!સ્વાર્થી માણસ આપણી નજીક_ આવે પછી ખ્યાલ આવે, છે, કે એ સ્વાર્થી_ છે ,, પરંતુ નિશ્વાર્થ માણસ_આપણા થી, દૂર જાય પછી જ ખ્યાલ_ આવે કે એ નિશ્વાર્થ_હતો!!


!!આજે કબાટ_ માંથી દસ પૈસા, નો જુનો સિક્કો_ મળ્યો, જાણે ખોવાયલા બાળપણ_ નો એક હિસ્સો મળ્યો.!!

good thoughts in gujarati about life text

good thoughts in gujarati about life text
good thoughts in gujarati about life text


!!સમજાવવાથી જો બધા સમજી જતા હોય ને;

તો આ વાંસળી વગાડનાર ક્યારેય મહાભારત ના થવા દેત !!



!!આ જિંદગી_ પણ Android System_ જેવી થઇ ગઇ, છે,

જરા સમજણમા_ આવે કે નવું વર્ઝન_ આવી જાય છે.!!


!!જીવન માં તમે તમારી Image

ગમે તેટલી સારી બનાવવા નો પ્રયત્નકરો

પરંતુ તેની, Quality

સામે વાળા વ્યકતિ ના મનની

Clearity પર નિર્ભર રહે છે..!!


!!અપવિત્ર_કલ્પના_ પણ એટલી જ ખરાબ_હોય છે, જેટલું, અપવિત્ર_ કર્મ.!!


!!સફળ થવું હોય તો રસ્તો શોધો,

બહાના શોધવાનું રહેવા દો સાહેબ !!



!! દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી 'સાચી વાત' ઘરની બહાર_નીકળે, ત્યાં સુધીમાં તો 'ખોટી વાતે'અડધી દુનિયા, ફરી લીધી હોય છે.!!


!!પાંપણો પર જો પાળ_ બાંધી હોત, ને સાહેબ , તો,,,આ આંખો સાતેય દરિયાની, માલિક હોત.!!


!!સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે;

અને સારા વિચારો હંમેશા સારા માણસોના સંપર્કમાં; રહેવાથી આવે છે !!


!!જ્યારે તમને લાગે_કે બધું તમારી વિરુદ્ધ_ થઈ રહ્યું છે, ત્યારે યાદ_રાખો કે વિમાનને_,

ઉપર_જવા માટે પવનની_ વિરુદ્ધ જવું પડે_ છે, નહીં કે પવન, સાથે.!!

motivational quotes in gujarati pdf

motivational quotes in gujarati pdf
motivational quotes in gujarati pdf


!!પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે;

અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે; છે !!


!!જ્યારે રસ્તા પર ચાલતા હો ત્યારે તમે લક્ષ્ય વિશે, વિચારતા નથી, તો પછી તમે સાચા પાટા પર છો.!!


!!સાચું કરવાની હિંમત તે લોકોમાં આવે છે જે ભૂલો કરવામાં, ડરતા નથી.!!


!!જીવનમાં કેટલી બધી સમસ્યાઓ આવે છે તે મહત્વનું નથી

નબળા ન થાઓ કારણ કે સૂર્યની ગરમી,

 થી સમુદ્ર પણ ક્યારેય સુકાતો નથી!!

 

!!વિજેતા બીજું કોઈ નથી

તે ગુમાવનાર છે,

તે ફરી એકવાર પ્રયત્ન કરે છે.!!


!!તમારા અસ્તિત્વ અને અધિકાર માટે,

તમારે ગમે તેટલું લડવું જોઈએ ભલે,

 ગમે તેટલા કમજોર ના હોવ.!!


!!રાત જેટલી કાળી_હોય છે;

તારા એટલા જ વધારે ચમકે છે;

તેવી જ રીતે;

જેટલી તકલીફો વધારે;

સફળતા એટલી વધારે ચમકે છે.!!

motivational quotes in gujarati text

motivational quotes in gujarati text
motivational quotes in gujarati text


!!ભૂલ કરવી એ ખોટું નથી;

ભૂલમાંથી કંઈ શીખવું નહીં, એ ખોટું છે સાહેબ. !!


!!આજના જમાનામાં માણસ;

જેવો સંગ એવો રંગ નહીં પણ;

જેવો રંગ એવો સંગ ગોતી રહ્યો છે;

અને છેલ્લે એટલે જ પછતાય છે !!



!!બધા પ્રયત્નો માં કદાચ સફળતા ન મળે પરંતુ;

બધી સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે !!


પ્રિય મિત્રો આ motivational quotes in gujarati text વાંચી અને જો આપને પસંદ આવ્યો હોય તો આપના સબંધિઓ સાથે motivational quotes in gujarati pdf શેર કરવાનું ન ભૂલતા , તથા આશા રાખીએ છીએ આપને આgood thoughts in gujarati about life text પસંદ આવ્યા હશે.

તથા મિત્રો જો આપણે કોઈ પણ કાર્ય માં સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ આપણે આપણા મન ને સ્થિત અને સ્વચ્છ રાખવું જરૂરી છે.માણસ ને મન થી સારું થવાની જરૂર છે.


 તેથી અમે આપના માટે આ લેખમાં ખુબ જ સરસ અને ઉપયોગી gujrati suvichar અને Positive motivational quotes લાવ્યા છીએ. તે જરૂર થી વાંચજો.

આભાર.


Post a Comment

0 Comments