Best gujrati su vichar with text and images

Best gujrati su vichar with text and images


gujrati su vichar : જો આપણે કોઈ પણ કાર્ય માં સફળતા success પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ આપણે આપણા મન ને સ્થિત અને સ્વચ્છ રાખવું જરૂરી છે.માણસ ને મન થી સારું થવાની જરૂર છે.

 તેથી અમે આપના માટે આ લેખમાં ખુબ જ સરસ અને ઉપયોગી gujrati su vichar અને gujrati suvichar with image લાવ્યા છીએ.

આપ આ gujrati su vichar અને gujratisuvakyo ને આપના નજદીકી ઓ ને share કરી ને gujrati suvichar with image download કરી શકો છો.

                  gujrati su vichar


!!"જ્યારે બહુ રૂપિયો થઇ જાય ત્યારે, માણસ ”બહુરૂપિયો”થઇ જાય છે".!!


!!"કંઈપણ પ્રાપ્ત કરવા માટે, તમારે ફક્ત બે વસ્તુ ની જરૂર છે: પ્રથમ, પ્રતીતિ અને બીજું, ક્યારેય ન સમાયેલ ઉત્સાહ"!!


!!"ગમતું હોય એ મળતું નથી,અને મળે એ ગમતું નથી ...

                          ગજબ છે,,,

જિંદગી ની રમતો,આવે જ્યારે ત્રણ એક્કા ત્યારે સામે કોઈ રમતું નથી"!!

 gujrati suvichar with image


!! "એક લાગણી પડી હતી,,

તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી,,

કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી,,

ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું".!!


!!"જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,

કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે".!!

gujrati su vichar,gujrati suvichar with image,gujrati suvakyo


!!"જેવાં છો તેવાં તમારી જાત ને અનુસરો,..

એક દિવસ લોકો તમને અનુસરસે..."!!

gujrati suvakyo

!!"સમય સાથે હમેંશા બધું બદલાઈ જાય છે એવું જરૂરી નથી... મનુષ્ય માત્ર તેની લાગણીઓને સ્વીકારવાનું અને છુપાવાનું શીખી જાય છે".!!


!!" વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે, 

જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ..."!!

gujrati su vichar,gujrati suvichar with image,gujrati suvakyo


!!"જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ.....વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ..."!!

!!"જિંદગી માં પોતાની આવડત પર કોઈ દિવસ ઘમંડના કરતા, કેમ કે જ્યારે પથ્થર પાણીમાં ડૂબે છે, ત્યારે એના જ વજન ના લીધે ડૂબે છે..."!!

gujrati su vichar

!!"સાહેબ,જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું, કોણ ક્યારે ને ક્યાં બદલાયા બધો હિસાબ રાખું છું"!!

gujrati su vichar,gujrati suvichar with image,gujrati suvakyo


!!" જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક,

મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે"!!


!!"જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે,

ત્યારે યાદ રાખો કે વિમાનને

ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, 

નહીં કે પવન સાથે..."!!


!!" શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો…અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી, જીવનના સબંધોનું પણ આવું જ છે."!!

gujrati suvichar with image

!!"બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…પણ સ્વીકારી લેવાની હોય છે…"!!


!!"તમારો ઉપયોગ કરવા વાળા ને,તમે ઓળખતા જ હશો… સાહેબ પણ,

તમારી ચિંતા કરવા વાળા ને તમારે જ શોધવા પડશે..."!!


!!"આપણે એવા સમય મા જીવી રહ્યા છીએ કે

જેમા લોકો પોતાને ખુશ રાખવા કરતાં,

સાહેબ

બીજા લોકોને કઇંક દેખાડી દેવા માં

પોતાની જીંદગી નો સમય ખર્ચી નાખે છે"!!

gujrati su vichar,gujrati suvichar with image,gujrati suvakyo


!!"એ સંબંધોની ઉંમર ખુબ લાંબી હોય છે, જ્યાં એકબીજાને પારખવાને બદલે સમજવામાં આવે છે "!!

gujrati suvakyo


!!"જીવનમાં જ્યારે તમે બધી જગ્યાએ હારી જાવ ને સાહેબ, ત્યારે એક વાત યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે, મળતી નથી, અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા,

બન્ને પોતે જ કરવી પડે છે."!!


!!" પાણીથી તસ્વીર ક્યાં બને છે,

સપનાથી નસીબ ક્યા બને છે,

કોઈને પ્રેમ કરો તો સાચા દિલથી કરજો,

કેમ કે જિંદગી ફરી ક્યાં મળે છે"!!


!!" ચહેરા અજાણ્યા થઇ જાય તો વાંધો નહીં,

પણ જાણીતાનું વર્તન બદલાઈ જાય 

તો બહુ તકલીફ પડે છે સાહેબ" !!

gujrati su vichar,gujrati suvichar with image,gujrati suvakyo


!!"આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની

હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે."!!

gujrati su vichar


!!"ઈચ્છા હોય મળવાની તો 

બંધ આંખોમાં પણ નજર આવીશ,

મહેસુસ કરવાની કોશિશ તો કર

દૂર હોવા છતાં પણ પાસે નજર આવીશ."!!


!!" ક્યાં કયો શબ્દ બોલવો

એની જ રમત છે સાહેબ

બાકી કક્કો તોઆખી દુનિયાનો સરખો જ છે"!!

!!"ચશ્માંની દુકાનમાંથી

નવી ફ્રેમ ખરીદી શકાય

પણ દ્રષ્ટિ તો સમજણ ઉપર નિર્ભર છે"!!

Tags-gujrati suvakyo,gujrati suvichar 2020,best gujrati suvichar,gujrati suvichar,gujarati suvichar images free,gujrati suvichar with image,gujrati su vichar

            પ્રિય મિત્રો આ gujrati su vicharવાંચી અને જો આપને પસંદ આવ્યો હોય તો આપના સબંધિઓ સાથે gujrati suvichar with image share કરી સંબંધ ને વધુ મજબૂત બનાવજો , આશા રાખીએ છીએ આપને આ gujrati suvakyo પસંદ આવ્યા હશે તો મિત્રો એક સુંદર comment જરૂર થી કરજો જેથી અમને આવીજ પોસ્ટ લાવવા માટે નું motivation મળે. 


Post a Comment

0 Comments