New 100 +positive Motivational Thoughts In Gujarati Text With Images

 New 100 +positive motivational Thoughts In Gujarati Text With Images


 તો કેમ છો મિત્રો 😃 મોજમાં ને?જો આપણે કોઈ પણ કાર્ય માં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણે સૌપ્રથમ એ કામ ને કરવા માટે ની ઈચ્છા અને સંપૂર્ણ મજબૂત મનોબળ જોઈએ છે . અને ઘણી વાર આપણને તે કામ કરવાનું મન નથી થતું હોતું એના માટે આપણે motivation ની જરૂર પડે છે.


 તેથી અમે આપના માટે આ લેખમાં આપને ખુબ પ્રોત્સાહિત અને કામ કરવા માટે પ્રેરિત કરે તેવા ખુબ જ સરસ positive thoughts in gujarati text અને Positive Motivational Quotes In Gujarati લાવ્યા છીએ.


આપ આ positive thoughts in gujarati text અને inspirational quotes in gujarati with images 

ને આપના નજદીકી ઓ ને share કરી download પણ કરી શકો છો.

positive thoughts in gujarati text


Positive thoughts in gujarati
Positive thoughts in gujarati text


!!વસ્તીગણતરીનો એક ભાગ_ છું,એક ખોખામાં રહેતી હું, માણસ જાત છું!!


!!સંબંધો ની કદર પણ રૂપિયા💸ની જેમ કરો સાહેબ,બંને ને, ગુમાવવા બહુજ સરળ છે પણ કમાવા ખુબજ મુશ્કિલ.!!


!!જીવનનો અર્થ છે'સમય', જેઓ જીવનથી પ્રેમ કરતા હોય,, તેઓ આળસમાં સમય ન વિતાવે!!


!!-માઇનસ અને +પ્લસ

આપણા પોતાના -માઇનસ પોઇન્ટ, ની ખબર હોય એ, આપણો +પ્લસ પોઇન્ટ છે.!!


!!રેતી માં ઢોળાયેલ ખાંડ, કીડી_વીણી સકે પરંતુ હાથી નહિ, તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો, ક્યારેક નાનો, માણસ મોટું કામ કરી જાય છે!!


!!કોઇને "સારા"લાગશો, કોઈને "ખરાબ"લાગશો પણ ચીંતા, ના કરશો,જેવા જેના વિચારો હોય છે ને તેવા જ તેના, "મૂલ્યાંકન" હોય છે.!!


!!તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને

સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.!!



!!જિંદગી એ _કિસ્મત_નો ખેલ છે વ્હાલા.. જો _બુદ્ધિથી_, જિંદગી બનતી હોત તો આજે વાણિયાના _રજવાડા_ હોત, અને બધું _મહેનત_થી મળતું હોત તો મજૂરોને પણ _ઓડી_ હોત!!


!!જો મહેનત કાર્ય પછી પણ ' સપના ' પુરા નાં થાય તો, રસ્તો, બદલો પણ સિધ્ધાંત નહિ,,વૃક્ષ પણ હંમેશા પાંદડા, બદલે છે મૂળ નહી.!!

Positive Motivational Quotes In Gujarati

Positive Motivational Quotes In Gujarati
Positive Motivational Quotes In Gujarati



!!પહાડ પર ચળવાનો એક 'નિયમ' છે, જુકીને ચાલવું દોડવું, નહી અને, જિંદગી પણ બસ આટલું જ માંગે છે !!


!! કર્યા વગર કઈ મળતું નથી,

કરેલું ફોકટ જતું નથી,

કામ કરવાની શક્તિ,

તારા માં છે,,

કામ_ કરતો જા,

હાક_ મારતો જા,

મદદ_ તૈયાર છે,

મફતનું_ લઈશ નહિ,

નિરાશ_ થઈશ નહિ.

લઘુ ગ્રંથી_બાંધીશ નહિ.!!



!! છે એક સરખી_ જ સામ્યતા,

'પતંગ' અને 'જિંદગી'ની,

ઉંચાઈ પર હોય,

ત્યાં સુધી જ વાહ_વાહ થાય છે.!!



!!મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,તો,

‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે.!!


!! એક લાગણી_પડી હતી,

તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી,

કોઈએ આવીને એને સમેટીને_ પોતાની કરી લીધી,

ત્યારથી એનું નામ _મિત્ર_ પડી ગયું.!!


!!આનંદ વેચાતો_કે વસીયતમાં_નથી મળતો સાહેબ, એને, ખુદ વાવી ને, પળે પળે લણવાનો હોય.!!


!!જગતમાં પ્રત્યેકને પૂરતા પ્રમાણમાં કોઈ વસ્તુ મળી હોય તો, તે બુધ્ધિ છે કારણકે એ પોતાનામાં ઓછી છે એવી ફરિયાદ, કોઈ કરતું નથી.!!

positive thinking quotes in gujarati

!!, સન્માન અને અપમાન આ ત્રણે એક પ્રકાશનું રોકાણ, છે, જેટલું બીજાને આપણો એનાથી _ડબલ_ તમને પાછું, મળો !!


!! હાથ ની રેખાઓ_ પર ક્યારેય,

_વિશ્વાસ_ના કરતા સાહેબ કેમ કે,

_નસીબ_ તો એમના પણ હોય છે,

 જેમના હાથ_જ નથી હોતા.!!


!!દુનિયા આપણી વાતો કરે, તો માની લેજોકે આપણામાં, કાઈ_ખાસ છે સાહેબ,

બાકી _દુનિયા_ક્યારેય પોતાને છોડીને બીજાના_વ્યક્તિત્વની, ચર્ચા નથી કરતી.!!


!!ગેરસમજ ની એક ક્ષણ

એટલી #POWERFUL હોય છે કે,

તમે સાથે મળીને વિતાવેલી,

આનંદની સેંકડો ક્ષણ ને ભૂલાવી દે છે!!


!!ઈશ્વરે બનાવેલ આ સૃષ્ટી🌍ખજાનાથી ભરેલી છે 💰, પણ ચોકીદાર એક પણ નથી , સિસ્ટમ એવી ગોઠવી કે આ, દુનિયામાં અબજો માણસો જન્મ અને મૃત્યુ પામે ‘પણ કોઈ અહીંયાથી એક 'સળી'પણ લઈ જઈ શકે નહીં , ખાલી_ હાથે આવે અને ખાલી_ હાથે જાય !!


હમારી ઉપલબ્ધિમાં મેં દુસરો કા ભી થોડા યોગદાન હો સકતા હૈ ક્યાંકી સમંદર મેં ભલે પાની અપાર હૈ પર સચ યહી હૈ કી વો ભી નદીઓ કા ઉધાર છે .


inspirational quotes in gujarati with images 

inspirational quotes in gujarati with images
inspirational quotes in gujarati with images 


!!જિંદગી માં કંઈક બનવું જ હોય તો, તફલીફોનો સામનો કરવો જ પડશે.!!


!!મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી _BMW_ પોતેજ, આપશે.!!


!!એટલા સફળ બનો કે દુનિયાની દરેક _મોંઘી_વસ્તુ સસ્તી, લાગવા માંડે.!!


!!ઇન્દ્રિયો પર _વિજય_ ત્યારે જ સંભવ છે,જયારે, વિનયરૂપી સંપત્તિ હોય.!!


 - ચાણક્ય


!!ક્યારેક નસીબ પર _વિશ્વાસ_ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.!!



!!જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ, લક્ષ્ય_સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.!!


- આલ્બર્ટ આઈન્સ્ટાઈન


positive thoughts in gujarati text

 (With english)

positive thoughts in gujarati text
positive thoughts in gujarati text


!!આપણી પાસે "Contact"તો ઘણાબધા_ હોય છે,

પણ સાહેબ,'

મેસેજ_અને કોલ_ એમનો જ આવે જેની જિંદગીમાં આપણું "મહત્વ"હોય !!


!!We have a lot of contacts

Also, messages and calls come only to those who are important in our lives !!


!!વિચાર અને માન્યતાઓથી_ જયારે મન_ મુક્ત થાય પછી, તે સક્રિય બને છે.!!


!!When the mind is free from thoughts and, beliefs, it becomes active.!!


!!ભૂલોથી અનુભવ વધે છે, અને અનુભવ વધવાથી ભૂલો ઘટે છે.!!


!!Mistakes increase experience and, experience increases mistakes.!!


!!તમારી સર્જનાત્મકતા ક્યારેય ખતમ નથી થતી . તમે જેટલું વધારે ઉપયોગ કરો છો, તે તમારી પાસે એટલી વધે છે.!!


!!You can’t use up creativity. The more you use, the more you have.!!

inspirational quotes in gujarati with images 

inspirational quotes in gujarati with images
inspirational quotes in gujarati with images 


!!સમસ્યા એ છે કે, તમે તમારા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો!!


!!Problem is a chance for you to do your best!!


!!જેને હારવાનો _ડર છે, તેને ગુમાવવાની ખાતરી છે!!


!!The one who is afraid of losing, is sure to lose.!!


!!આ "જિંદગી"ખરેખર સુંદર_ છે સાહેબ,

બસ એને "સમય" સાથે અલગ-અલગ,

રીતે માણવાની_હોય છે.!!


!!This life is really beautiful Just vary over time To enjoy!!




મિત્રો આ positive thoughts in gujarati text વાંચી અને જો આપને પસંદ આવ્યો હોય તો આપના સબંધિઓ સાથે inspirational quotes in gujarati with images શેર કરવાનું ન ભૂલતા , તથા આશા રાખીએ છીએ આપને આ Positive Motivational Quotes In Gujarati પસંદ આવ્યા હશે.


તથા મિત્રો જો આપણે કોઈ પણ કાર્ય માં સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ આપણે આપણા મન ને સ્થિત અને સ્વચ્છ રાખવું જરૂરી છે.માણસ ને મન થી સારું થવાની જરૂર છે.


 તેથી અમે આપના માટે આ લેખમાં ખુબ જ સરસ અને ઉપયોગી gujrati positive suvichar લાવ્યા છીએ. તે જરૂર થી વાંચજો


Post a Comment

0 Comments