New 100+ attitude status in gujarati 2 line

New 100+ attitude status in gujarati 2 line


 મિત્રો , જો આપ  શોધી રહ્યા છો attitude status in gujarati 2 line  તો આ પોસ્ટ માં અમે લાવ્યા છી એone line attitude status in gujarati એ જેને આપ આપના whatsapp માં share કરી શકો છો.

Best gujarati attitude status
Best gujarati attitude status


 તો  અમે આપના માટે આ લેખમાં ખુબ જ સરસ અને ઉપયોગી one line attitude status in gujarati  અને attitude status in gujarati લાવ્યા છીએ.


આપ આ royal attitude status in gujarati અને  attitude status in gujarati 2 line ને આપના નજદીકી ઓ ને share  પણ કરી શકો છો.

 attitude status in gujarati 2 line

attitude status in gujarati 2 line
attitude status in gujarati 2 line

!! આપડું રાખશો તો જ તમારું રહેશે

બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે

"લાગુ પડે એને વટ થી" !


!!પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું

બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવાા 

નથી રાખી


 !!બધી ઓળખાણ😎 બાપ-દાદા ના નામની ના ચાલે સાહેબ

 અમુક ઓળખાણ પોતાના નામ ની પણ હોવી જોઈએ🤘!


!!મોકા તો ઘણા મળે છે

વળતા જવાબ આપવાના સાહેબ.!

!!પરંતુ નક્કી કર્યું છે કે,

કુદરત થી સારું કોઈ ના આપી શકે!



!!લોકો કહે છે , અમારામાં બહુ Attitude 

પણ એજ લોકો કહે છે ,અમે બહુ Cute છે!


gujarati status attitude 2018 royal

gujarati status attitude 2018 royal
gujarati status attitude 2018 royal



!!વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા

બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો!



!!હું ઘણું બધું જાણું છું પણ અજાણની જેમ રહું છું

ના બોલવું એ મારી કમજોરી નહીં, પણ મૌન 🤐રહેવું એ મારી તાકાત છે


!! આમ તો ખુશીઓ ઉધાર_આપ​વા નો કરોબાર કરુ છુ, _પણ કોઇ સમયસર પાછી નથી આપતુ એટલે નુકસાની મા, ચાલુ છુ


!!મને નથી ખબર પાપ_ અને પુણ્ય _શું છે

બસ એટલી ખબર છે કે

જે કાર્ય કરવાથી કોઈનું દીલ દુભાય તો ' પાપ 

અને

_કોઈના ચહેરા પર હસી આવે તો '!!

.


 one line attitude status in gujarati

one line attitude status in gujarati
one line attitude status in gujarati


!!ચાલો માની લ્યો  હવે ,કે મારા વગર તમારી લાઈફ સાવ બોરિંગ🥱 છે !!


!! મેં હસવાનું શું શીખી લીધું , આ દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!


!!અમે Bad નથી, અમે તો બસ તમારા Dad છીએ😈!!


!!ચહેરા યાદ જ છે સાહેબ , બસ  સમયની ⌛ રાહ છે !!


!!એવા બનો કે તમે એને નહિ, એ તમને ખોઈ દેવાથી ડરે!!


!!સમય તને બતાવશે કે કેટલા કીમતી $ હતા અમે!!


!!આ બેઈમાન શહેર માં,ઈમાનદારી નું શું કામ!!


!! આખી દુનિયા Mingle છે,,બસ ખાલી હું જ સિંગલ છું!!



attitude status in gujarati 2 line

attitude status in gujarati 2 line
attitude status in gujarati 2 line


!! દિલનો ખરાબ નથી હું સાહેબ 

બસ શબ્દોમાં  થોડી શરારત લઈને  ફરું છું !!


!!મારી સ્ટાઈલને😎🤏 ,લોકોનીં નજર લાગી જાય છે

એટલે જ તો મારી મમ્મી ,મને કાળો ટીકો લગાવે છે😜 


!!ખરાબ છિએ એ ટલા માટે તો જિવિએ છિએ  , જો સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત


!!તમારામાં સંચાલનની આવડત જોઇએ સાહેબ, બાકી ભણેલા તો ભાડે પણ મળે છે


!!બધાની સચ્ચાઈ થી વાકેફ છું

મૌન જરૂર છું, આંધળો નઈ


!!જયારે સમય આપણો ના હોય ને સાહેબ😔

ત્યારે પોતાના પણ પોતાના નથી રહેતા


!!બધા પોતાની જગ્યા એ સાચાં છે

તો પછી દુનિયા માં ખોટું કોણ છે.


attitude status in gujarati for girl 

attitude status in gujarati for girl
attitude status in gujarati for girl


!! નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી

સિંહણ ના તો કાયમ તોફાન જ હોય !!


!! હું જેવી છું ને એવી જ મને રહેવાદો, સ્પષ્ટ વક્તા છું, ચોખ્ખું મને કહેવાદે!!


!!મારી મરજી,જે ઈચ્છા થશે એ જ કરીશ,,!!


!!દિલ 'નરમ' પણ મગજ સખત 'ગરમ' છે,

બાકી બધી ઉપરવાલા ની રહમ'છે!!


!!દીકરી છું તો શું થયું ,?

જીવશે તો વટ થી જ!!


!!દિલ તો આશીકો પાસે હોય છે,

અમે તો સિંહણ🦁 છીએ, જીગર રાખીએ છીએ!!



!! દિલની ખરાબ નથી હું સાહેબ , 

બસ શબ્દોમાં ,થોડી શરારત લઈને ફરું છું !! 

 

royal attitude status in gujarati

royal attitude status in gujarati

royal attitude status in gujarati


!!હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છું,

કેમ કે,મને મારા_મિત્રો_ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતું!!



!!જીવન મા ખરેખર કોઈના અંગત બનવું હોય તો


એ હદ સુધી બનો કે ,એ જ્યારે એ તકલીફ માં હોય ત્યારે


ભગવાન ને પછી, પહેલા તમને યાદ કરે!!




!!ઈશ્વરના ચોપડા માં ,આપણું બોલેલું


   વિચારેલું કે વાંચેલું નહી પરંતુ


       આપણું કરેલું નોંધાયછે !!



!!ક્યાંક ને ક્યાંક તો_ કર્મો_ની બીક 

બાકી શાને _ગંગા પર આટલી ભીડ છે

જે °કર્મ°ને સમજે છે, એને કોઇ _ધર્મ_ સમજવાની જરૂર નથી

 પાપ શરીર નથી કરતું વિચારો_ કરે છે

 અને

 ગંગા_વિચારોને નહીં શરીરને ધોવે છે.!!


!!લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી,હિમ્મત ના હારશો, દોસ્તો_કેમ કે, ઘુંટણ છોલાયા વગર કોઈને "સાઇકલ" પણ નથી આવડતી!!



પ્રિય મિત્રો આ attitude status in gujarati 2 line વાંચી અને જો આપને પસંદ આવ્યો હોય તો આપના સબંધિઓ સાથે one line attitude status in gujarati share કરવાનું ન ભૂલતા , આશા રાખીએ છીએ આપને આ royal attitude status in gujarati પસંદ આવ્યા હશે.


તથા મિત્રો જો આપણે કોઈ પણ કાર્ય માં સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ આપણે આપણા મન ને સ્થિત અને સ્વચ્છ રાખવું જરૂરી છે.માણસ ને મન થી સારું થવાની જરૂર છે.


 તેથી અમે આપના માટે આ લેખમાં ખુબ જ સરસ અને ઉપયોગી gujrati suvichar. અથવા gujarati quotes લાવ્યા છીએ. તે જરૂર થી વાંચજો


Tags:-attitude status in gujarati 2 line,

attitude status in gujarati for girl,

one line attitude status in gujarati  ,

royal attitude status in gujarati,

attitude status in gujarati,

gujarati status attitude 2018 royal


મિત્રો આપને જો આ attitude status in gujarati 2 line,attitude status in gujarati for girl,one line attitude status in gujarati ,royal attitude status in gujarati,attitude status in gujaratig,gujarati status attitude 2018 royal પસંદ આવ્યા હોય તો Share જરૂર થી કરજો.



Post a Comment

0 Comments