[100+ ગુજરાતી] new Diku love shayari, quotes in gujarati for wife and husband

 

 [100+ ગુજરાતી] new Diku love, shayari, quotes in gujarati for wife and husband

તો કેમ છો મિત્રો 😃 મોજમાં ને અને જો મોજમાં ના હોવ તો આ પોસ્ટ વાંચી ને મોજમાં આવી જાઓ અને તમારા જીવન સાથી ,તમારા પ્રેમી ને આ Diku love shayari gujarati શેર કરી ને તેમને પણ મોજમાં લાવી દો.


 તેથી અમે આપના માટે આ લેખમાં ખુબ જ સરસ અને નવા Diku love shayari gujarati અને Gujarati Love shayari for wife લાવ્યા છીએ. જેનાથી તમે તમારા પ્રેમી, તમારા પત્ની, girlfriend, અને તમારી દીકુ ને આ પોસ્ટ માં રહેલા prem shayari in gujarati 

શેર કરી ને તમારો તેમના પ્રત્યે પ્રેમ દર્શાવી શકશો.



અને હા મિત્રો આ પોસ્ટ આપને ખુબ પસંદ આવશે તો આપ આ Diku love shayari gujaratiને આપની ગમતી વ્યક્તિ ને મોકલી શકો છો તથા આ પોસ્ટ ની images ને right click દ્વારા download kari શકો છો અને આ Gujarati Love shayari for wifeને આપના whatsapp status અને insta story માં શેર જરૂર થી કરજો. 

Diku love shayari gujarati

Diku love shayari gujarati
Diku love shayari gujarati



!!આજે પણ સુકાયા પછી અકબંધ રાખી છે જેમ તારી યાદ; ને મારા જીવનમાં તારી હાજરી સમજી ને રાખી છે.!!


!!દીલ -દિમાગ ઘર ની બહાર ભલે દિમાગ લઇ જાઓ કારણ; કે ત્યાં બજાર છે પરંતુ ઘર માં પ્રવેશતા દિલ ને લઇ આવો; કારણ કે ત્યાં પરિવાર છે!!


!!ખૂબ ઓછા લોકો હોય છે જે હ્રદયની સુંદરતા પારખી શકે; છે બાકી ચેહરા ને પ્રેમ કરનારા તો લાખો મળી જાય છે!!


!!આંખો માં રહેલી લાગણીની ભીનાશ વાંચી શકે તેને; ભણેલા ન કહેવાય એને પોતાના કહેવાય.!!


!!દરેકને ગમવું ક્યાં જરૂરી સે મને ગમતાઓને હું ગમુ એટલું; બસ સે.!!


!!કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે, તમે જેને ચાહો એ; તમારા ન નિકળે!!

Gujarati Love shayari for wife

Gujarati Love shayari for wife
Gujarati Love shayari for wife


!!દેખાય છે? મારી આંખોમાં તેજ છે, બસ તારી જ યાદો નો; ભેજ છે.!!


!!ઝાપટું આવ્યું અચાનક યાદનું, ઠેઠ હું અંદર સુધી પલળી; ગયો.!!


!!જોવાથી થાય તેને આકર્ષણ કહેવાય જાણવાથી થાય તેને; પ્રેમ કહેવાય!!


!!આજે પણ સુકાયા પછી અકબંધ રાખી છે જેમ તારી યાદ ને મારા જીવનમાં તારી હાજરી સમજી ને રાખી છે.!!


!!ભરોસો અને પ્રેમ એવા બે પક્ષી છે જેમાંથી કોઈ એક ઉડી; જાય તો બીજો આપોઆપ ઉડી જાય છે!!

prem shayari in gujarati

prem shayari in gujarati
prem shayari in gujarati


!!ફકત અનુભૂતિ અલગ અલગ છે બાકી પ્રેમ અને નફરત તો; એક જ હ્રદય માંથી નીકળે છે.!!


!!હશે જો એને પ્રેમ ❤️ તો સામે થી આવશે એ,, પ્રેમ મા; પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી 😄!!


!!Baby થી લઈને Block 🚫સુધી ની સફર અટલે આજ; કાલ નો true Love !!


!!કવિતા મા યાદો ના ઢગલા કરવા છે, દિલ મા તમારા મારે; પગલા કરવા છે. રોકવુ નથી આ દિલ ની ધબકતા તમારા; માટે, કેમકે અમારે તો ધબકારે ધબકારે તમને યાદ કરવા છે!!


!!દિલથી વાત તો અચૂક થાય છે,પણ, દિલની વાત જ; ચૂકાઈ જાય છે.!!


!!પ્રેમ ના ખાલી વખાણ હોય વ્હાલા;

એના ક્યાય લખાણ ના હોય.!!


!!ખાલી જીવતર છલકાવે છે, એનાથી મોટી વાત કઈ ??

કોઈ તમને બહુ ચાહે છે, એનાથી મોટી વાત કઈ?? !!

Diku love shayari gujarati

Diku love shayari gujarati
Diku love shayari gujarati


!!તમારા કેશ ખુલ્લા રાખવાનો મર્મ સમજાવો છો;

મઝા લો છો પવન ની કે પછી એનેય સતાવો છો!!


!! મારી નિયતિ માં એવુ લખાયું હશે કે હું તને ચાહું, અને તને; ખબર ના પડે, અને કદાચ.. તને ખબર પડે તો ય તને કોઈ; ફરક ના પડે.!!


!!આપણો સંબંધ🤝 ભલે દોસ્તી હોય કે પછી પ્રેમ, મારા; માટે એ મહત્વનું છે😊 કે તું મારી સાથે રહે બસ !!


!!પ્રેમમાં મનેય હવે_અનામત જોઈએ, આ દિલ❤️મારું; બે-પાંચ ટકા તો સલામત જોઈએ !!


!!જીવનનો અર્થ_ છે 'સમય'જેઓ જીવનથી પ્રેમ❤️ કરતા; હોય, તેઓ આળસમાં સમય ન વિતાવે!!


!!જીંદગી તો છે,ચકડોળનો એક ફેરો.,આપણને તો જ્યાં,મન; મળે ત્યાં મેળો!!

Gujarati Love shayari for wife

Gujarati Love shayari for wife
Gujarati Love shayari for wife


!!તું મિનિટનો કાટો બનજે અને, હું કલાક નો સમય સારો; આવશે ત્યારે બંને સાથે હશું!!


!!હકથી આપશે તો તારી નફરત_પણ કબુલ છે, ભીખમાં તો; તારો પ્રેમ ❤️ પણ નહીં !!


!!ક્યારેક મન થાય છે કે, એ પળોને સ્ટેચ્યુ કરી દઉં જે; પળોમાં તું મારી_ સાથે હોય છે, તું ફરી લે હીલ સ્ટેશન_; બાકી મને તો તારા_ એક જ મીઠા સ્મિતથી ઠંડક_મળી; જશે !!


!!એ મારી સાથે લડે છે અને મારી_માટે આખી દુનિયા🌍; સામે પણ લડી શકે છે.!!


!!મને નફરત કરવી હોય તો ઈરાદો મજબુત_કરી લે જો; જરાક પણ ચુકી !!


!!ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની; વચોવચ રાખું છું !!


!!આપણો સંબંધ ભલે દોસ્તી🤝 હોય કે પછી પ્રેમ, મારા; માટે એ મહત્વનું છે કે તું મારી સાથે રહે બસ !!


!!👉તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં કેવી_રીતે; જવા દઉં, મારું ચાલે તો તને બીજા_કોઈના સપનામાં પણ; ના જવા દઉં !!

Diku love shayari gujarati

Diku love shayari gujarati
Diku love shayari gujarati


Diku

!!તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે #મગર;

હમારી_બેચેનીઓ_ કી વજહ બસ તુમ હો!!

❣️Miss You Diku❣️!!


!!દિકુ ઊંઘ_તો બચપણ માં આવતી હતી,

હવે તો લગ્ન& ના સપના આવે છે.😜!!


!!જિંદગી માં જીવવા માટે શું જોઈએ એક એવી વ્યક્તિ જે; તમારા થી પણ વધારે તમારી હોય.!!


!!વાંક તારો હોય કે મારો સબંધ તો આપણે હતો ને.!!


!!ઉમર સાથે કઈ લેવા દેવા નથી જ્યાં એકબીજા ના વિચારો; મળે ત્યાં જ સાચો પ્રેમ થાય છે.!!


!!હૃદય સુધી એજ પોચહતા હોય છે, સાહેબ જે હૃદય થી; બોલતા હોય છે.!!



Gujarati Love shayari for wife

Gujarati Love shayari for wife


!!પતિ પત્ની ને એક બીજા પાસે થી આ ત્રણ આપેક્ષા હોય; 1 હંમેશા સાથ, 2 હંમેશા પ્રેમ અને 3હંમેશા વિશ્વાસ.!!


!!5 PM માં પિઝા બર્ગર ખાવા વાળી તો બહુ મળશે પણ; 5 AM જે પર ટિફિન બનાવી આપે એજ સાચી જીવન- સાથી.!!


!!સુંદરતા જોઈને કોઈને પ્રેમ નહિ માત્ર આકર્ષણ થાય, જેને; આપણે પ્રેમ કરીયે એ તો હંમેશા સુંદર જ દેખાય છે.!!


!!માં ની મમતા અને પિતા ની ક્ષમતા જયારે દીકરો સમજી; જાય ને ત્યારે સ્વર્ગ ને પણ ધરતી પર ઉતરવુ પડે છે.!!


!!શરીર સુંદર હોય કે ના હોય પણ શબ્દો હંમેશા સુંદર; રાખવા જોઈએ કારણકે લોકો ચહેરો ભૂલી જશે પણ; તમારા શબ્દો નહિ ભૂલે!!


મિત્રો આ  Diku love shayari gujarati  વાંચી અને જો આપને પસંદ આવ્યો હોય તો આપની ગમતી વ્યક્તિ સાથે Gujarati Love shayari for wife શેર કરવાનું ન ભૂલતા , તથા આશા રાખીએ છીએ આપને આ prem shayari in gujarati પસંદ આવ્યા હશે.


તથા મિત્રો જો આપણે કોઈ પણ કાર્ય માં સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ આપણે આપણા મન ને સ્થિત અને સ્વચ્છ રાખવું જરૂરી છે.માણસ ને મન થી સારું થવાની જરૂર છે.


 તેથી અમે આપના માટે આ લેખમાં ખુબ જ સરસ અને ઉપયોગી ગુજરાતી સુવિચાર લાવ્યા છીએ. તે જરૂર થી વાંચજો


Read also:-


!!સંબંધો ની કદર પણ રૂપિયા💸ની જેમ કરો સાહેબ,બંને ને, ગુમાવવા બહુજ સરળ છે પણ કમાવા ખુબજ મુશ્કિલ.!! 


મિત્રો આવા બીજા સુવિચાર આ પોસ્ટ માં આપણે આપેલા 6 તેને પણ જરૂર વાંચજો 


Tags:-Diku love shayari gujarati,

Gujarati Love shayari for wife,

prem shayari in gujarati,

ગુજરાતી લવ શાયરી.







Post a Comment

0 Comments