[100+ ગુજરાતી] best funny friendship quotes in gujarati language and fonts

 [100+ ગુજરાતી] best funny friendship quotes in gujarati language and fonts

કેમ છો મિત્રો મોજમાં 😃ને ?? ને જો મોજમાં ના હોવ તો આ best friendship quotes in gujarati અને funny friendship quotes in gujarati વાંચીને મોજમાં આવી જાઓ .અને આ friendship quotes in gujarati fonts ને તમારા મિત્રો સાથે શેર કરી તેમને પણ મોજમાં લાવિદો. 


best friendship quotes in gujarati

best friendship quotes in gujarati
best friendship quotes in gujarati


!!ખુદ રામ ભગવાન હોવા છતા પણ,

જરુર પડે છે હનુમાનની,

તો પછી મિત્રો વિનાની જીંદગી શું કામની !!


!!અમુક દોસ્તો એવા હોય છે,

જેને તમે ક્યારેય Replace ના કરી શકો !!


!!ક્યારેક સંબંધોનું પુસ્તક જોઈ લેજો સાહેબ,

આ બધા સંબંધોમાં એક દોસ્તી જ લાજવાબ છે !!


!!દુનિયામાં દોસ્તીનો સબંધ ના હોત તો,

ખબર જ ના પડત કે,

પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે છે !!


!!હું તકલીફમાં હોઉં ને પ્રાર્થના તું કરે,

એનાથી વિશેષ મિત્રતાની વ્યાખ્યા કોણ કરે!!


!!ક્યાંક તો રચાતી હશે,

સંબંધોની રચના,

એમ જ થોડી તું મારી દોસ્ત બની હશે !!


!!સવાલ કરે દુશ્મન અને,

જવાબ મારો યાર દઈ જાય,

એ જ ભાઈબંધ !!


!!તારી સહી ખૂટે તો મારું લોહી લેજે,

પણ મારા વ્હાલા દરેક જન્મમાં,

તૂં જ મારો ભાઈબંધ રેજે !!


!!ખરાબ સમયમાં ચાર લોકો જ મદદ કરી શકે છે,

માં, બાપ, ભગવાન અને એક સારો મિત્ર !!


!!હીર રાંઝા જેવી લવ સ્ટોરી હોય કે ના હોય,

પણ જેઠાલાલ અને તારક જેવી દોસ્તી હોવી જોઈએ !!


funny friendship quotes in gujarati

Funny friendship quotes in gujarati
Funny friendship quotes in gujarati


!!ચાલ ભાગ પાડી લઈએ દોસ્ત,

તું એક મારોને બાકી બધું તારું !!


!!મિત્ર બનાવામાં ધીરજ રાખવી,

અને બદલવામાં એનાથી વધુ ધીરજ રાખવી !!


!!સૌથી Best Friendship એ જ હોય છે જેમાં,

બંનેને એકબીજા વિશે બધી ખબર હોય અને કોઈ વાત છુપાયેલી ના હોય !! 


!!દોસ્ત હોય તો "સર્કિટ" જેવા,

ભાઈને બોલા બાપુ દિખતા હે મતલબ દિખતા હે !!


!!દોસ્તોની મહેફિલમાં કાંઈ ના ઘટે હો,

ઘટે તો જિંદગી ઘટે !!


!!દોસ્ત હંમેશા એવો રાખો,

જે મતલબ વગર સાથ આપે !!


!!નાસ્તાના ડબ્બા અનેક હોય પણ,

વારાફરતી ખુલીને પંગત પડે એનું નામ દોસ્તી !!


!!ભય વગરનું જીવન જીવવા માટે,

દોસ્તી જ કરવી પડે સાહેબ !!


!!અરે ઓ ભાયબંધ,

સાંભળી લે,

તારી મારી યારી બાકી ભાડમાં જાય દુનિયાદારી !!


!!દોસ્તો પણ જરૂરી છે જીવવા માટે,

મહેબૂબ નથી જાગતી દુ:ખની વાત સાંભળવા માટે !!


friendship quotes in gujarati fonts

friendship quotes in gujarati fonts
friendship quotes in gujarati fonts


!!સામે ગમે તેટલા ઉભા હોય શું ફરક પડે,

જયારે મારા દોસ્ત મારી સાથે ઉભા હોય !!


!!ભાઈ જેવા ભાઈબંધ અને

ભાઈબંધ જેવા ભાઈ હોય ને,

તો કોઈની તાકાત નથી કે તમારો

વાળ પણ વાંકો કરી જાય !!


!!જેમ ઉંમર વધશે એમ મિત્રો ઓછા થતા જશે,

ખોટા મિત્રો તમારાથી દુર જતા રહેશે !!


!!ચા સાથે ટોસ્ટ અને

બ્રેકઅપ બાદ દોસ્ત જ

બેસ્ટ લાગે હો સાહેબ !!


!!મુસીબતમાં છોકરી નહીં,

મિત્રો જ કામ આવે છે સાહેબ !!


!!જરૂરી નથી કે છોકરી છે

તો ગર્લફ્રેન્ડ જ બનાવવી જોઈએ,

મિત્ર બનાવીને જુઓ સાહેબ,

એના જેવો સારો મિત્ર ક્યાંય નહીં મળે !!


!!મિત્રો સાથે બેસવું સહેલું છે,

ઉભા રહેવું અઘરું છે !!


!!જિંદગીમાં કોઈ સાથે પ્રેમ હોય કે ના હોય,

બે ચાર હરામી દોસ્તો તો હોવા જ જોઈએ !!


!!ભલે દુનિયા કહે કે

ધનવાન થવામાં મજા છે,

મને લાગે છે મળતો હોય જો શ્યામ

તો સુદામા થવામાં પણ મજા છે !!


!!ભાર એવો આપજે કે ઝુકી ના શકું,

અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું !!


friendship quotes in gujarati language

friendship quotes in gujarati language

friendship quotes in gujarati language


!!જિંદગીમાં શીઝુકા મળે ના મળે,

પણ ડોરેમોન જેવો એક દોસ્ત હંમેશા હોવો જોઈએ !!


!!જયારે જયારે સ્કુલની વાત આવે છે,

એ દોસ્ત મને તારી બહુ યાદ આવે છે !!


!!પોતે સત્તર પ્રોબ્લેમમાં હોવા છતાં પૂછે તું કેમ છે,

બસ એવા મિત્રોના લીધે જ આ જિંદગી હેમખેમ છે !!


!!એક સારી બેસ્ટ ફ્રેન્ડ,

ગર્લફ્રેન્ડ કરતા પણ વધારે

ખુશી આપે છે !!


!!અમુક દર્દ મટાડવા માટે દવાની નહીં,

પણ દોસ્તો સાથે થોડો સમય વિતાવવાની જરૂર હોય છે !!


!!દોસ્ત તો ઘણા છે,

પણ તું તો મારો

ભાઈ છે વ્હાલા !!


!!નાની નાની વાતમાં નારાજ

થવાવાળા દોસ્ત નહીં,

પણ બચ્ચા હોય છે !!


!!તમારી ડૂબતી ટાઈટેનિકમાં પણ,

ટીકીટ લઈને બેસે એનું નામ મિત્ર !!


!!દિવસથી થાકેલા માણસનો થાક રાત્રીની ઊંઘ ઉતારે છે,

પરંતુ જિંદગીથી થાકેલા માણસનો થાક મનગમતા મિત્રો જ ઉતારે છે !!


!!જિંદગીમાં પ્રેમ મળે ના મળે,

તમારા જેવા મિત્રો મળી ગયા

એ જ ઘણું છે મારા માટે !!


best friendship quotes in gujarati

best friendship quotes in gujarati
best friendship quotes in gujarati


!!પીડા આપે એવો પ્રેમ કરવા કરતા,

સંતોષ આપે એવી દોસ્તી કરવી સારી !!


!!આમ તો ચા એક વ્યવહાર છે,

પણ દોસ્તો સાથે ચા એક તહેવાર છે !!


!!ફરક બસ વિચારોનો છે,

બાકી તો દોસ્તી પણ પ્રેમથી

કંઈ ઓછી નથી સાહેબ !!


!!કમાયેલા દોસ્તો છુટ્ટા પડી ગયા,

કમાવાની આ મથામણમાં !!


!!કુંડલી મેળવ્યા વગર,

આજીવન ચાલે એવો એકમાત્ર

સંબંધ એટલે મિત્રતા !!


!!હીર રાંઝા જેવી લવ સ્ટોરી હોય કે ના હોય,

પણ જેઠાલાલ અને તારક જેવી દોસ્તી હોવી જોઈએ !!


!!વાત ખાલી દોસ્તી નિભાવવાની હોય છે,

પછી ભલે ને એ દોસ્ત છોકરી હોય કે છોકરો !!


!!બેરંગ જિંદગીમાં રંગ ભરી જાય છે,

જયારે કોઈ ફરિશ્તા દોસ્ત બનીને આવી જાય છે !!


!!દોસ્ત ભલે એક હોય પણ એવો હોય,

જે શબ્દોથી વધારે તમારી ખામોશી સમજે !!


!!જે બધાનો મિત્ર હોય છે,

એ કોઈનો મિત્ર નથી હોતો !!


!!સાચો મિત્ર એ જ હોય છે,

જેની સાથે રહેવાથી સુખ બમણું

અને દુઃખ અડધું થઇ જાય !!


funny friendship quotes in gujarati

funny friendship quotes in gujarati
funny friendship quotes in gujarati


!!તમારી દરેક પ્રોબ્લેમ તમારા બેસ્ટફ્રેન્ડને કહેતા રહો,

કેમ કે તમારા કરતા તમારા વિશે એ વધુ જાણતા હશે !!


!!શક્ય હોય તો ખુશીઓનો સાર બની જા,

બકવાસ છોડ અને ચાલ મારો યાર બની જા !!


!!જરૂરી નથી કે પ્રેમ કરવા વાળા જ Care કરે,

અમુક મિત્રો પણ બહુ Caring હોય છે !!


!!સાચા મિત્ર તો કડવા જ હોય છે,

બહુ મીઠા હોય એ તો ભડવા હોય છે !!


!!સંબંધ બનાવ્યો હતો જેને યાર કહીને,

સમય સાથે એ પરિવાર બની ગયા છે !!


!!મિત્ર બનાવવામાં ધીરજ રાખવી,

બધા મિત્રો કર્ણ જેવા નથી હોતા !!


!!મિત્રતા એટલે

કોઈ જ કારણ વગર,

સૌથી વધુ ગમતી વ્યક્તિ !!


!!મિત્ર સારા લાગે ત્યારે નહીં,

મિત્ર મારા લાગે ત્યારે મિત્રતાની શરૂઆત થાય !!


!!પગથી માથા સુધી સળંગ છું,

તોય મિત્રો વગર હું અપંગ છું !!


!!હૃદય કેવું ચાલે છે એ તો ડોક્ટર કહી શકે,

પણ હૃદયમાં શું ચાલે છે એ તો

ફક્ત સાચો મિત્ર જ જાણી શકે !!


!!એક સાચો મિત્ર એટલે,

ખિસ્સામાં બચેલો છેલ્લો સિક્કો !!


friendship quotes in gujarati fonts


!!મિત્ર બનાવવામાં ધીરજ રાખવી,

અને બદલવામાં પણ !!


!!એક સારો મિત્ર,

તમારા ખરાબ સમયને

પણ સારો બનાવી શકે છે !!


!!જો તમને કોઈ બહુ ગમતું હોય,

તો એની સાથે પ્રેમ કરતા દોસ્તી રાખો !!


!!આ લોકડાઉનમાં એટલી તો ખબર પડી ગઈ,

GF/BF વગર તો ચાલે પણ દોસ્તો વગર ના ચાલે !!


!!ચા સાથે ટોસ્ટ અને

બ્રેકઅપ બાદ દોસ્ત જ,

બેસ્ટ લાગે છે સાહેબ !!


!!ભલે મારી પાસે એકેય ગર્લફ્રેન્ડ નથી,

પણ દોસ્ત બધા 24 કેરેટ સોનાના મળ્યા છે !!


!!પ્રેમ રહેવા દે આપણે દોસ્ત બની રહીએ,

સાંભળ્યું છે કે પ્રેમ છોડી દે છે દોસ્ત નહીં !!


!!વાયરસ અમારો કીમતી ખજાનો લઇ ગયો,

મિત્રો સાથે બેઠા એનો જમાનો થઇ ગયો !!


!!ઓયે તું ખાલી મારી બેસ્ટ ફ્રેન્ડ નહીં,

પણ મારા દિલનો ટુકડો છે !!


!!ખુશીઓ અને મસ્તી,

દોસ્તોના સાથ વગર સુના છે !!


!!દોસ્ત તો ઘણા છે,

પણ તારી વાત જ

કંઇક અલગ છે !!


funny friendship quotes in gujarati

funny friendship quotes in gujarati
funny friendship quotes in gujarati


!!નવા મિત્રો જોઈએ છે,

જુના તો કોઈ યાદ જ

નથી કરતા હવે !!


!!સાચા મિત્રો સારી વાત તમારી પીઠ પાછળ કહેશે,

પણ ખરાબ વાત તમારા મોઢા પર જ કહેશે !!


!!જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,

પણ થોડા યાર તો મળવા જ જોઈએ !!


!!હાલત ગમે તેવી હોય,

અમુક દોસ્ત હોય છે જે ક્યારેય

આપણો સાથ નથી છોડતા !!


!!જયારે જયારે પ્રેમ રડાવે છે,

ત્યારે ત્યારે દોસ્તી સંભાળે છે !!


!!કેમ તને ભૂલું એ દોસ્ત,

તું તો મારા હૃદયનો હિસ્સો છે !!


!!જો કોઈ તમને બહુ ગમતું હોય,

તો એની સાથે પ્રેમ કરતા દોસ્તી રાખો !!


!!અમુક દોસ્ત અરીસા જેવા હોય,

હસે પણ સાથે અને રડે પણ સાથે !!


!!મારે બહુ વધારે દોસ્ત તો નથી,

પણ જે દોસ્ત છે એનાથી વધારે બીજું કંઈ નથી !!


friendship quotes in gujarati language


!!દોસ્ત એવો બનાવો જે

દિલની વાત એવી રીતે સમજી જાય,

જેવી રીતે ડોકટરે લખેલી દવા

મેડીકલવાળો સમજી જાય છે !!


!!ના કોઈ EX કે ના કોઈ NEXT,

મારા માટે તો મારી FRIEND જ BEST !!


!!બસ ખાલી રસ્તા બદલાઈ ગયા છે,

દોસ્તી તો આજે પણ પહેલા જેવી જ છે !!


!!દોસ્તો Cute ભલે ના હોય,

પણ Mute તો બિલકુલ ના હોવા જોઈએ !!


!!આમ તો હું ઘણા લોકોથી Close છું,

પણ અમુક સાલાઓ જાન છે મારી !!


!!શબ્દ સમજે એ સગા,

મન સમજે એ મિત્ર !!


!!ગાંડા સાથે મિત્રતા કરજો,

કેમ કે મુસીબતના સમયમાં

કોઈ સમજદાર સાથ નહીં આપે !!


!!અમુક મિત્રો ડોરેમોન જેવા હોય છે,

એમની પાસે દરેક પ્રકારના સોલ્યુશન હોય છે !!


best friendship quotes in gujarati


!!મારા દોસ્ત મારા માટે ઓક્સિજન જેવા છે,

કેમ કે મને એમના વગર ઘડીક પણ નથી ચાલતું !!


!!સારા દોસ્ત જોઈએ છે મને,

બસ બાકી બધું મસ્ત છે મારી Life માં !!


!!તમારું કામ કરે એ દોસ્ત નથી,

પણ તમારું કામ અટકવા ના દે એ દોસ્ત છે !!


!!અર્જુનને મેદાન છોડાવવા કૃષ્ણની જરૂર પડે,

પણ કૃષ્ણને દોડાવવા હોય તો એક સુદામાની જરૂર પડે!!


!!ગંભીરમાં ગંભીર પરિસ્થિતિમાં પણ,

હસાવી દે એનું નામ Best Friend !!


!!બધાની Life માં એક તો,

Doraemon જેવો દોસ્ત હોય જ છે !!


!!સાચા દોસ્ત એ જ હોય છે,

જે Right 12 વાગ્યે બર્થ ડે Wish કરે છે !!


મિત્રો આશા રાખીએ છીએ આપને આ best friendship quotes in gujarati અને funny friendship quotes in gujarati પસંદ આવ્યા હસે. તો મિત્રો આપ friendship quotes in gujarati fonts in gujarati language ને આપના friends સાથે શેર કરવાનું ભૂલતા નહિ.

Share if you liked 

Post a Comment

0 Comments