[75+ગુજરાતી] new positive motivational thoughts, quotes ,shayari in gujarati text

 [75+ગુજરાતી] new positive motivational thoughts, quotes ,shayari in gujarati text 

 

મિત્રો જો તમે શોધી રહ્યા છો positive thoughts in gujarati text અથવા motivational quotes in gujarati text તો અમે આપના માટે આ પોસ્ટ માં લાવ્યા છી એ gujarati motivational shayari text.


મિત્રો ઘણી વખત આપણે સફળતા માટે ખૂબ મહેનત કરતા હોઈએ છે અને થોડા સમય પછી જો સફળતા ના મળે તો આપણે ઘણી વખત demotivate કે હતાશ થઈ જતાં હોઈએ છે. 


ત્યારે આપણે મોટીવેશન અથવા પ્રેરણા ની જરૂર પડે છે માટે અમે આ પોસ્ટ માં લાવ્યા છીએ positive thoughts in gujarati text and gujarati motivational shayari text જેને વાંચી ને આપ ને કામ કરવાની પ્રેરણા મળશે.


motivational quotes in gujarati text

motivational quotes in gujarati text
motivational quotes in gujarati text


!!જીવનમાં આગળ વધવું હોય તો,

કાંઈ બોલ્યા વગર બધી પરિસ્થિતિ માં સ્થિરતા રાખો !!


!!કાં તો કમાવવાની તાકાત હોય એટલું વાપરો,

કાં તો વાપરવાની ઈચ્છા હોય એટલું કમાવવાની તાકાત રાખો!!


!!જ્યાંથી અંત થયો હોય ત્યાંથી જ નવી શરૂઆત કરો,

જે મળશે એ ગુમાવેલા કરતા સારું જ હશે !!


!!વફાદાર બનો કે વિરોધી બનો,

જે બનો તે જગજાહેર બનો !!


!!સારી લાભદાયક વાત જ્યાંથી પણ મળે,

માણસે શીખી લેવી જોઈએ !!


!!જીતને પહેલેથી જીત અને હારને પહેલેથી હાર,

કોઈ દિવસ ન માનવી જોઈએ !!


!!મુકાબલો એવો કરો કે,

તમે હારી પણ જાઓ તો,

તેની જીત કરતા તમારી હારની વધારે ચર્ચા થાય !!


!!તમારૂ મન તમારૂ હથિયાર છે,

એના માલિક બનતા શીખો ગુલામ નહીં !!


!!પ્રયાસ કર્યા વગર હાર માની લેવી,

એના કરતાં પ્રયાસ કરીને હાર માનવી વધુ સારી !!


positive thoughts in gujarati text

positive thoughts in gujarati text
positive thoughts in gujarati text


!!માણસ જેટલો સમય બીજાના વાક કાઢવામાં કાઢે છે,

એટલો સમય પોતાને સુધારવામાં કાઢે તો તે વધુ યોગ્ય છે !!


!!સરકારી સ્કૂલમાં નહીં ભણવાનું,

સરકારી દવાખાનામાં દવા નહીં લેવાની,

સરકારી બસમાં સફર નહીં કરવાની,

છતાં પણ નોકરી સરકારી જોઈએ છે !!


!!ભૂલ કરવી એ ખોટું નથી,

ભૂલમાંથી કંઈ શીખવું નહીં એ ખોટું છે સાહેબ !!


!!જે વ્યક્તિ સાચા છે અને તેની પાસે સાબિતી કે પુરાવા નથી,

તેનો કેસ કુદરત લડે છે !!


!!પોતાના કર્મોથી જ સુખી થવાય,

અને પોતાના કર્મોથી જ દુઃખી થવાય,

બાકી ભગવાન કોઈને સુખ કે દુઃખ આપે એ વાતમાં કોઈ દમ નથી !!


!!તમારી કામયાબી એટલી હદે વધારી દો કે,

તમને હરાવવા લોકોને કોશિશ નહીં કાવતરા કરવાં પડે !!


!!ઈશ્વરે બીજાને શું આપ્યું છે,

એ જોવામાં આપણે આટલા બધા વ્યસ્ત છીએ કે,

ઈશ્વરે આપણ ને શું આપ્યું છે,

એ જોવાનો ટાઈમ જ નથી !!


!!આશા ના છોડતા સાહેબ,

આજનો દિવસ ગઈકાલ કરતાં સારો હશે !!


!!જિંદગીમાં જો સૌથી સારું વિચારવું હોય તો,

સવ પહેલા કોઈનું ખરાબ વિચારવાનું બંધ કરી દો !!


!!રાત જેટલી કાળી હોય છે,

તારા એટલા જ વધારે ચમકે છે,

તેવી જ રીતે,

જેટલી તકલીફો વધારે,

સફળતા એટલી વધારે ચમકે છે !!


gujarati motivational shayari text

gujarati motivational shayari text
gujarati motivational shayari text


!!જ્યાં મારું અને તારું છે,

ત્યાં જ અંધારું છે !!


!!ખાલી તમે કામની શરૂઆત કરો,

લોકો આપોઆપ તમારી પાછળ જોડાશે !!


!!સારા માણસોને કોઈ દિવસ વખાણની જરૂર નથી પડતી,

કેમ કે સાચા ફૂલો પર ક્યારેય અત્તર છાંટવું નથી પડતું !!


!!તમે ભલે લાખો પુણ્ય કરો,

પણ જો ઘરમાં તમારી માં ને ખુશ ના રાખી શકો,

તો તમારા દરેક પુણ્ય પાપ સમાન છે !!


!!સમયની સાથે રહેવું,

તેની કરતા સમય ને ઓળખી ને ચાલવું વધારે યોગ્ય છે !!


!!મહેનત અને લગન હોય તો,

મંજિલ સુધી પહોંચતા,

તમને કોઈ રોકી નહીં શકે !!


!!બધા પ્રયત્નો માં કદાચ સફળતા ન મળે પરંતુ,

બધી સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે !!


!!સમજાવવાથી જો બધા સમજી જતા હોય ને,

તો આ વાંસળી વગાડનાર ક્યારેય મહાભારત ના થવા દેત !!


!!સફળ થવું હોય તો રસ્તો શોધો,

બહાના શોધવાનું રહેવા દો સાહેબ !!


!!સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે,

અને સારા વિચારો હંમેશા સારા માણસોના સંપર્કમાં રહેવાથી આવે છે !!


positive thoughts in gujarati text

positive thoughts in gujarati text
positive thoughts in gujarati text


!!પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે,

અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે!!


!!આંખ જ્યારે બુધ્ધિ નો સંગ કરે,

ત્યારે અક્ષરો વંચાય અને અર્થ મળે,

આંખ જ્યારે હ્રદયનો સંગ કરે,

ત્યારે અક્ષરો ઉકેલાય અને ભાવાર્થ મળે !!


!!પોતાના હાથે થયેલું પુણ્ય,

અને બીજાના હાથે થયેલા પાપ ની ચર્ચા ન કરવી,

એ ચરિત્ર વાન મનુષ્યનું મુખ્ય લક્ષણ છે !!


!!મર્યાદા રાખવી બહુ જરૂરી છે,

પૈસાની કમી હોય ત્યારે ખર્ચમાં,

અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં !!


!!ના હારવું જરૂરી છે,

ના જીતવું જરૂરી છે,

આ જીવન એક રમત છે વ્હાલા,

અહીંયા રમવું જરૂરી છે !!


!!તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે,

જ્યાં સુધી તમે સફળ નહીં બનો !!


!!પરિસ્થિતિ કેવી હશે તે આપણાં હાથમાં નથી,

પણ પરિસ્થિતિ નો સામનો કેમ કરવો તે આપણાં હાથમાં છે !!


!!છોકરીઓ પૈસાવાળો પતિ ના શોધો,

પણ તમે પૈસાવાળી પત્ની બનો !!


!!જે નિરાશા ને કદી જોતા નથી,

તે આશા કદી ખોતા નથી,

અને જે પ્રયત્નો પર જીવી જાણે છે,

તે કદી કિસ્મત પર રોતા નથી !!


gujarati motivational shayari text

gujarati motivational shayari text
gujarati motivational shayari text


!!અસંભવ ફક્ત એ જ છે,

જેની તમે શરૂઆત નથી કરી !!


!!હારીને પણ ના હારવું,

એ જ શરૂઆત છે જીતની !!


!!કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં,

નિર્ણય સાચો હશે તો સફળતા મળશે,

ખોટો હશે તો શીખવા મળશે !!


!!જો રસ્તો સુંદર હોય તો,

લક્ષ્યની ચિંતા કરવી નહિ,

અને જો લક્ષ્ય સુંદર હોય તો,

રસ્તાની ચિંતા કરવી નહિ !!


!!ઉપરવાળો આપે એ જ તમારા માટે બેસ્ટ હોય છે,

બાકી માંગીને મેળવેલ વસ્તુ હંમેશા હેરાન જ કરે છે !!


!!ઓળખાણ એવી બનાવો કે,

કે કોઈ તમને તમારા પૈસાથી નહીં,

પણ તમારી માણસાઈ થી ઓળખે !!


!!રસ્તાઓ પણ જરૂર થાકશે એક દિવસ તમને દોડાવી દોડાવીને,

શરત એ છે કે,

તમને વિશ્વાસ તમારા કદમો પર હોવો જોઈએ !!


!!સુખનું મકાન ચાર જ થાંભલા પર ઊભું રહી શકે છે,

સરળતા,સ્પષ્ટતા, સ્નેહ, અને સમજદારી !!


!!સાચા ખોટાની બધી જ ખબર હોવા છતાં,

સંબંધ સાચવે એ જ સંસ્કાર !!


!!ધીરજ ત્યાં સુધી જ રાખવી,

જ્યાં સુધી તમારી ધીરજ ને લોકો તમારી કમજોરી ના સમજે !!


motivational quotes in gujarati text

motivational quotes in gujarati text
motivational quotes in gujarati text


!!મુશ્કેલ સમયમાં પૈસા અને પ્રભુત્વ નહીં,

પણ સ્વભાવ અને સંબંધ કામ આવે છે !!


!!બધા પ્રયત્નો માં કદાચ સફળતા ના પણ મળે,

પરંતુ બધી સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે !!


!!જીતીને આપણે એ નથી શીખતા,

જે આપણે હારીને શીખીએ છીએ !!


!!એકવાર જીતવાની આદત પડી જાય તો,

હારવાનો વિચાર પણ નથી આવતો !!


!!મહેનત અને પરસેવો સોનેરી ચાવી છે,

જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખે છે !!


!!આવતીકાલે નિર્ણય તમારા પક્ષમાં હોય કે ના હોય,

પણ હિમ્મત ન હારતા,

કેમ કે જીત અને હાર થતી રહેશે,

પણ ખુદ થી હાર્યા તો મંજિલ માત્ર સ્વપ્ન બની જશે !!


!!જીવનમાં રૂપિયા કરતાં માણસની કિંમત કરજો કારણ કે,

જ્યાં માણસની માણસાઈ કામ આવે,

ત્યાં રૂપિયા કામ નથી આવતા !!


!!જીવનમાં થોડું સહન કરતા શીખવું જ જોઈએ સાહેબ,

કારણ કે આપણા માં પણ ઘણી બધી ખામીઓ છે,

જે બીજા લોકો સહન કરે છે !!


!!છાંયડો વડનો હોય કે,

વડીલનો હોય,

હંમેશાં ઠંડક જ આપે !!


!!સપના મોટા જોયા છે તમે,

તો કિંમત પણ મોટી ચૂકવવી પડશે,

ડરી જવાથી કે હાર માની લેવાથી નહીં ચાલે !!


!!એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે,

આપણી પાસે જે છે,

એ જ સર્વશ્રેષ્ઠ છે !!


positive thoughts in gujarati text

positive thoughts in gujarati text
positive thoughts in gujarati text


!!જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો,

જે મળવાનું હોય છે,

એ ગુમાવેલા કરતા હંમેશા સારું જ હોય છે !!


!!ધીરજ ધરી શકે,

તે ધાર્યું કરી શકે !!


!!જ્યાં શોખ જીવતા હોય છે,

ત્યાં ઉંમર હારી જાય છે !!


!!ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ પેદા થાય,

મનને નબળું પડવા ન દો,

જ્યાં રહો, આનંદમાં રહો !!


!!ભૂલી જા તારા ભૂતકાળને એ તો માત્ર પવનની લહેર હતી,

સંભાળ તારા ભવિષ્યને,

તોફાન તો હજુ બાકી છે !!


!!જે વ્યક્તિના વિચાર અને નિયત સારી હોય,

ભગવાન એને મદદ કરવા કોઈ પણ રૂપ માં હાજર હોય છે !!


!!હંમેશા બીજાને મદદ કરજો,

ભગવાન બધી જ જગ્યાએ પહોંચી નથી શકતા,

પણ તમને નિમિત્ત બનાવેલ છે !!


gujarati motivational shayari text


!!ભૂલ હોય તો સાત વાત ઝુકવું,

પણ સાચા હોય ત્યારે સાત સેકંડ પણ નમવું નહિ !!


!!સુખ અને દુઃખના સમયે ગભરાવું નહિ,

કારણ કે હીંચકો જેટલો પાછળ જાય છે,

એટલો જ આગળ આવે છે !!


!!ક્યારેક એકલા ચાલવાનો સમય આવે તો ડરશો નહિ,

કેમ કે સ્મશાન અને સિંહાસન પર એકલા જ બેસવાનું હોય છે !!


!!સાચું બોલનારને જુઠ્ઠની ખબર ન હોય એવું બને,

પણ જુઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ છે !!


!!મહેનત અને પરસેવો એ સોનેરી ચાવી છે,

જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખે છે !!


!!દરેક વ્યક્તિ પાસેથી કંઈક સારું શીખવા મળે જ છે,

એ તમારી પર છે કે,

તમે સારું ગ્રહણ કરો કે ખરાબ !!


!!પૈસા તો બધા કમાવે છે સાહેબ,

ક્યારેક દુઆ પણ કમાવો,

દુઆ ત્યાં કામ કરતી હોય છે,

જ્યાં પૈસા નથી કરતા !!


!!ધીરજ રાખજો,

સમય બધું શીખવાડી દેશે,

અને સમજાવી પણ દેશે !!


motivational quotes in gujarati text


!!સંબંધોના પારખા તો પાનખરમાં જ થાય,

બાકી વરસાદમાં તો દરેક પાન લીલું જ હોય છે !!


!!જો તમે કોઈ વસ્તુનું સપનું જોઈ શકો છો,

તો મહેનત કરવાથી પ્રાપ્ત પણ કરી શકો છો !!


!!કોઈને પોતાના બનાવવા હોય તો,

એમને સમજવાનો પ્રયત્ન કરો,

પારખવાનો નહીં !!


!!ધીરજ રાખો દોસ્તો,

જે આપણું છે એ કોઈને નથી મળવાનું !!


!!સાથ અને સારા વિચાર સાથે ઉઠાવેલું પગલું,

તમને સફળતા તરફ જ લઈ જશે !!


!!દુનિયાનું સૌથી સારું પુસ્તક ખુદ આપણે છીએ,

પોતાને સમજી લ્યો એટલે બધી જ સમસ્યાનું સમાધાન થઈ ગયું સમજી લ્યો !!


Read also:- 

best good morning suvichar

Best friendship quotes


Tags:-motivational quotes in gujarati text,positive thoughts in gujarati text,gujarati motivational shayari text


મિત્રો જો આપને gujarati motivational shayari text અને positive thoughts in gujarati text પસંદ આવ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને આ motivational quotes in gujarati text સાથે ની images download કરી શકો છો.


Post a Comment

0 Comments