New નાના સુવિચાર ગુજરાતી and gujarati suvakyo text

New નાના સુવિચાર ગુજરાતી and gujarati suvakyo text

 તો કેમ છો મિત્રો મજામાં?😀મજામાં જ હશો .અને જો ન હોવ તો આ gujarati suvakyo text અને નાના સુવિચાર ગુજરાતી વાંચીને મોજમાં આવી જશો.તો મિત્રો ઘણી વખત આપણે ભણતર થી કે પુસ્તકો થી જે નથી શીખતા તે આપણ ને જિંદગી અને જીવન ના અનુભવો શીખવાડી જાય છે.


માટે અમે આ પોસ્ટ માં લાવ્યા છી એ ખુબજ સરસ નાના સુવિચાર ગુજરાતી જિંદગી ના સુવિચાર જેને આપ આ gujarati suvakyo text અને suvichar in gujarati 2020 આપના સગા- સંબંધી ઓ સાથે share કરી શકો છો અને images download પણ કરી શકો છો.


નાના સુવિચાર ગુજરાતી

નાના સુવિચાર ગુજરાતી



!!ભાગ્ય લઈને આવવાનું અને કર્મ લઈને જવાનો;

એક નાનો સફર એટલે જિંદગી !!


!!મોહ પૂરો થઈ ગયા પછી ખોવાનો ડર પણ નીકળી જાય; છેપછી એ વસ્તુ હોય, પૈસા હોય, સંબંધ હોય કે પછી;

જિંદગી !!

!!મારા હાથ ઝાલીને અક્ષર ઘૂંટાવે;

ખુદ જિંદગી મને પણ ક્યારેક જીવતા શીખવાડે !!


!!જિંદગી એ એક વાત તો શીખવાડી દીધી;

દોસ્તી કરો કે પ્રેમ;;

કોઈ પાસે આશા ના રાખવી !!


!!થાકી જવાય છે સાહેબ;

ક્યારેક જિંદગીથી તો ક્યારેક માણસથી !!


!!ઘણા લોકો જીવનને શણગારી જાય છે સાહેબ; 

કોઈક હિસ્સો બનીને તો કોઈક કિસ્સો બનીને !!


!!જિંદગીની સફર તો મીઠી જ હોય છે સાહેબ;

બસ કડવાશ તો કોઈ પાસે વધારે ઉમ્મીદ રાખવાથી થઈ; જાય છે !!


!!જિંદગી નું ગીત કંઈક એવું ગાવું છે કે;

છેલ્લા શ્વાસે વન્સમોર લઈને જવું છે !!


!!ટાણે ન આવે ઈ મોત શું કામની,

અને ગોટાળે ન ચડે ઈ જિંદગી શું કામની !!


!!કાશ કોઈ એવું જિંદગીમાં હોત કે,

હું રિસાવ તો મનાવે અને,

હું રડું તો ગળે લગાવે !!



!!જાણું છું કે સારી જીંદગી જીવવામાં હજાર લોચા છે સાહેબ,

છતાં હસ્તે મુખે જીવી લેવાના કારણ પણ ક્યાં ઓછા છે !!


!!સાચી લાગણીની અસર કદાચ મોડી થાય,

પણ કદર તો એક દિવસ જરૂર થાય !!


gujarati suvakyo text

gujarati suvakyo text
gujarati suvakyo text


!!બોલાયેલા શબ્દોને જ પસ્તાવો થાય એવું જરૂરી નથી,ક્યારેક ટાણે ન બોલી શકાયેલ શબ્દનો પસ્તાવો પણ આખી જિંદગી રહે છે !!


!!જરૂરિયાત અને જવાબદારીઓ વચ્ચે,પોતાના સ્વપ્નો માટે જીવાતી મનગમતી ક્ષણોનો સરવાળો એટલે જિંદગી !!


!!આયુષ્યની તિજોરી ઈચ્છાઓ ખાલી કરી ગઈ,પણ અફસોસ આપણે સંતોષનું તાળું લગાવી ન શક્યા !!


!!ભુલો સુધારી રિહર્સલ કરીએ,

ત્યાં સ્ક્રિપ્ટ બદલાઈ જાય,

એનું જ નામ જિંદગી !!


!!જો થઈ શકે તો રાહતની સાંજ આપ મને,

એ જિંદગી થોડોક તો આરામ આપ મને !!


!!નાની જિંદગી એ મોટો સબક શીખવી દીધો,

સંબંધ બધા જોડે રાખો,

ઉમ્મીદ કોઈ પાસે ના રાખો !!


!!સમજવા જેવી વાત,

બધું બધાને ખબર હોય છતાં પણ બધું બંધમાં હાલે એનું નામ જિંદગી !!


!!જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,

શું ખબર કાલે એ દિવસ હોય,

જેનો તમે વર્ષોથી ઈંતજાર કરો છો !!


!!ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ,

કોઈ વિશ્વાસ માટે રડયું છે,

તો કોઈ વિશ્વાસ કરીને રડયું છે !!


!!એક દિવસ તમને સવાલ જિંદગીથી નહીં પણ ખુદથી થશે કે,સાલી જિંદગી સામે હતી,

અને આપણે દુનિયાદારી સાચવવામાં પોતાના માટે જીવતા જ ભૂલી ગયા !!


suvichar in gujarati 2020 -21

suvichar in gujarati 2020
suvichar in gujarati 2020 


!!જે માંગુ એ આપ્યા કર એ જિંદગી,

કયારેક તો મારા પપ્પા જેવી બનીને જો !!


!!જિંદગીમાં ગમે તેવી ખુશી આવે,

પણ અમુક માણસ વગર એ બધી ખુશી બેકાર લાગે !!


!!મને ભાગદોડ ભરી જિંદગીથી કોઈ વાંધો નથી સાહેબ,

પણ સપનાઓના ચક્કરમાં જીવવાનું ના ભૂલી જતા !!


!!જિંદગીનો આખો સેટ તો ઉપર થી જ નક્કી થયેલ હોય છે,

!!આપણે તો બસ આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે !!


!!શોધી લવ છું હું દર્દમાંથી આનંદ,

દમ હોય તો રડાવી બતાવ એ જિંદગી !!


!!ટચલી આંગળીએ થી તણખલું પણ તૂટે એમ નથી,

અને જિંદગી અહીં ગોવર્ધન થઈને બેઠી છે !!


!!જિંદગીમાં જ્યાં સુધી તમે આશા રાખો છો,

ત્યાં સુધી આવતીકાલ તમારી રાહ જુએ છે !!


!!જિંદગીમાંથી એક વાત તો શીખી લીધી,

જે ગમે છે તે જ આપણી સાથે રમે છે !!


!!ગજબની છે જિંદગીની રીત સાહેબ,

કામ આપણું,

સમસ્યા પણ આપણી,

પણ રસ બીજા લે છે !!


!!જિંદગી માં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ,

એ ફક્ત બે લોકો જાણે છે,

પરમાત્મા અને અંતરઆત્મા !!


નાના સુવિચાર ગુજરાતી

નાના સુવિચાર ગુજરાતી
નાના સુવિચાર ગુજરાતી


!!જિંદગીના મેદાનમાં તમારી કેટલીય પરીક્ષાઓ બાકી છે,

ઉભા રહેજો અડીખમ,

પાસ થવા એટલું જ કાફી છે !!


!!મારી ખામોશી નું પણ કંઈક કારણ ગોતી લે છે,

સાહેબ બવ ચાલક છે આ દુનિયા,

બસ મજા લેવાનું બહાનું ગોતી લે છે !!


!!ભરોસા ઉપર જ ટકેલી છે આ જિંદગી,

નહીં તો કોણ કહી શકે કે કાલે ફરી મળીશું !!


!!નિકળ્યો તો જિંદગીના રસ્તા પર આંટા મારવા,

માણસો મળતા રહ્યા અને અનુભવો દેતા ગયા !!


!!હું મારી જિંદગી વેચીને પણ સપના પૂરા કરીશ તારા,

તું બસ સપના મોટા જોજે !!


!!સમયને ઓળખતા,

પ્રસંગને સાચવતાં,

માણસને સમજાવતા,

અને તકને ઝડપતાં આવડી ગયું,

તો સમજજો કે જિંદગી જીવી ગયા !!


!!ગમે તેટલી કોઈ જોડે વાત કરી લ્યો,

ગમે તેટલી Busy રાખી લો પોતાની જાત ને,

એકલતામાં એ માણસની યાદ આવી જ જાય,

જેની સાથે આખી જીંદગી વિતાવવા ઈચ્છતા હોય !!


!!કેટલું સારું હોત,

જો જીવનની મુશકેલીઓ પણ સ્ટેટસની જેમ 24 કલાક પછી જાતે જ ડિલીટ થઈ જાત !!


!!ના કોઈ પારકું છે,

ના કોઈ પોતાનું છે,

આ જિંદગીનો ખેલ આખો જરૂરતનો છે !!


!!અમુક લોકો આપણી જિંદગીમાં આપણ ને દુઃખી કરવા; માટે જ આવે છે !!


gujarati suvakyo text

gujarati suvakyo text
gujarati suvakyo text


!!ઉંમર કહે છે કે,

હવે જિંદગીની સાંજ થઈ ગય છે,

હ્રદય કહે છે કે,

ડાયરો તો સાંજે જ જામે છે !!


!!પ્રારબ્ધ ને અહીંયા કોણ ગાંઠે,

હું પડકાર ઝીલનારો માણસ છું,

તેજ ઉછીનું લઉં નહીં,

જાતે બળતું ફાનસ છું !!


!!જિંદગી માં એક એવું વ્યક્તિ હોવું જોઈએ,

જેના દિલમાં ખાલી અમે જ હોઈએ !!


!!એકાંતને ઓગાળી ને વ્યસ્ત રહું છું,

માણસ છું મૂંઝાવ છું,

તોય મસ્ત રહું છું !!


!!જિંદગીને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ,

કેમ કે બહુ સાચવીને રાખેલી વસ્તુ ક્યારેક મળતી જ નથી !!


!!બનવું હોય તો કોઈની જીંદગીનું છેલ્લું પાનું બનજો,

જેથી એને ઉથલાવવું પણ ના પડે અને ફાડવું પણ ના પડે !!


!!જતું કરવામાં અને જાતે કરવામાં જ મજા છે !!

!!ભલા જિંદગી આમ સાવ વીતી નથી કંઈ,

ઘણું જાત સાથે લડવું પડ્યું છે !!


!!જિંદગી નો આખો સેટ તો ઉપર થી જ નક્કી થયેલ હોય છે,

આપણે તો બસ આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે !!


!!જિંદગીની પરીક્ષાના માર્કસ હોતા નથી,

લોકોનો તમારા પ્રત્યેનો પ્રેમ જ તમારૂ રિઝલ્ટ !!


!!જિંદગી જીવવી હોય તો તકલીફ તો થશે જ,

કેમ કે મર્યા પછી તો આગનો અહેસાસ પણ નહીં થાય !!


suvichar in gujarati 2020

suvichar in gujarati 2020
suvichar in gujarati 2020 


!!જિંદગીમાં એકબીજાને સમજવાનો પ્રયત્ન કરજો,

પારખવાનો નહીં,

હ્રદયના દરવાજા ત્યાં જ ખુલે છે,

જ્યાં લાગણીઓ સ્વાગતમાં ઊભી હોય છે !!


!!જિંદગી મોજથી જીવી લો સાહેબ,

બાકી એક દિવસ પ્રોગ્રામ તમારો જ હશે,

અને તમારી ગેરહાજરી હશે !!


!!જીવનમાં સુખી થવા સૌથી પહેલાં એમને ભૂલી જાવ,

જેઓએ તમને ભૂલવાની ભૂલ કરી છે !!


!!જે થવાનું હતું એ થઈ ગયું,

હવે જે થશે એ સારું થશે,

બસ આ સમજીને ચાલો જિંદગી જીવવાની તાકાત મળી જશે !!


!!તરસ છે એટલે જ તો જિંદગી સરસ છે,

બાકી તો આંગળીના વેઢે ગણાય એટલા જ વરસ છે !!


!!ભગવાને જિંદગી આપી છે તો જલસા થી જીવી લેવી,

એક દિવસ તમારા જ પ્રસંગમાં તમારી ગેરહાજરી હશે !!


!!જિંદગી ફક્ત એક વાર મળે છે,

સાવ ખોટું,

ખાલી મોત એકવાર મળે છે,

જિંદગી તો રોજ મળે છે !!


!!જિંદગીની નિશાળ અલગ છે સાહેબ,

અહીંયા કોઈ વિષય ફિક્સ હોતો નથી,

જિંદગી ગમે ત્યાંથી સવાલ બદલી નાખે છે !!


!!જીવનનું સૌથી મોટું પરિવર્તન,

જીવનમાં ઊંડા આઘાત પછી જ આવે છે !!


!!જાય એટલું જાવા દયો રહે એમાં મોજ કરો,

ક્યાં કઈ સાથે લઈ જવાનું છે,

જીવો અને જલસા કરો !!


નાના સુવિચાર ગુજરાતી
નાના સુવિચાર ગુજરાતી
નાના સુવિચાર ગુજરાતી


!!જિંદગીમાં સંબંધો તૂટે તો તેનો બહુ અફસોસ ન કરવો,

બસ સંબંધ તૂટવાનું કારણ આપણે ના હોવા જોઈએ !!


!!જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,

શું ખબર કાલે એ દિવસ હોય,

જેનો વરસોથી તમને ઇન્તજાર છે !!


!!જિંદગીની પરીક્ષા ના કોઈ માર્ક નથી હોતા,

લોકોનો તમારા પ્રત્યેનો પ્રેમ જ રિઝલ્ટ હોય છે !!


!!જિંદગીમાં મારી બસ એટલી જ ભૂલ હતી કે,

મેં બધાને પોતાનાથી વધારે જરૂરી સમજ્યા !!


!!જિંદગીમાં ધાર્યું ના મળે તો અફસોસ નથી,

જિંદગી મળી છે એ જ બસ છે !!


!!લાગતું હતું કે જિંદગીને બદલવામાં વાર લાગશે,

પણ ક્યાં ખબર હતી કે,

બદલાયેલો સમય જ જિંદગી બદલી નાખશે !!


!!જિંદગીમાં આગળ જઈને શું મળશે,

એ વિચારીને ગભરાવું નહીં,

કેમ કે કઈ મળે કે ના મળે

પણ અનુભવ જરૂર મળશે !


!!સારું છે જિંદગી એકવાર જ મળે છે,

બે વાર મળે તો સહન પણ ના થાય !!


!!ઘણું બધું હતું એવું,

જે જીવનમાં જતું કર્યું,

પછી ખબર પડી કે,

જે જતું કર્યું એ જ જીવન હતું !!


!!જિંદગીમાં ઉમ્મીદ ક્યારેય નહીં છોડવાની સાહેબ,

કેમ કે કમજોર આપણો સમય હોય છે આપણે નહિ !!


gujarati suvakyo text

gujarati suvakyo text
gujarati suvakyo text


!!જિંદગી મળવી નસીબની વાત છે,

અને મોત મળે એ સમયની,

બાકી મર્યા પછી કોઈના દિલમાં રહેવું,

એ આપણાં કર્મની વાત છે !!


!!ઉદાસ રહેવાની વધુ પડતી આદત સારી નથી,

હસતાં રહો હસાવતાં રહો,

કેમ કે જિંદગી તમારી છે !!


!!જિંદગી ને જિંદગીની જેમ જીવાય,

તડકો છાયો આવે પણ,

તેમાંથી પસાર થવું તે જીવન છે !!


!!ઘણા Relations ભગવાન જ ખરાબ કરી નાખે છે,

કારણ કે તે એવું ઈચ્છે છે કે,

તમારી જિંદગી ખરાબ ના થવી જોઈએ !!


!!જિંદગીમાં ક્યારેય પરિવારની ખુશી માટે મનગમતું વ્યક્તિ પણ છોડવું પડે છે !!


Tags:- નાના સુવિચાર ગુજરાતી,gujarati suvakyo text,suvichar in gujarati 2020.


તો મિત્રો આશા રાખીએ છીએ કે આપને આ નાના સુવિચાર ગુજરાતી અને gujarati suvakyo text પસંદ આવ્યા હશે.તો આપ આ નાના સુવિચાર ગુજરાતી અને suvichar in gujarati 2020-21ને આપના સગા - સંબંધીઓ સાથે શેર કરવાનું ના ભૂલતા.
Share if you liked




Post a Comment

0 Comments