New 75+ zindagi suvichar in gujarati and ગુજરાતી સુવિચાર અર્થ સાથે

New 75+ zindagi suvichar in gujarati and ગુજરાતી સુવિચાર અર્થ સાથે

મિત્રો જો તમે શોધી રહ્યા છો zindagi suvichar in gujarati તો અમે આ પોસ્ટ માં લાવ્યા છીએ best ગુજરાતી સુવિચાર અર્થ સાથે.

zindagi suvichar in gujarati

zindagi suvichar in gujarati
zindagi suvichar in gujarati


!!દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે,

અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું !!


!!જિંદગીમાં થોડું જતું કરતા શીખો,

જિંદગી હળવી અનુભવશો !!


!!અપેક્ષાના અંત બાદ જ,

શાંતિની શરૂઆત થાય છે !!


!!નાની નાની વાતોને,

મોટી ના કરો,

એનાથી આપણી જિંદગી નાની થઈ જાય છે !!


!!જીવન એ સૌથી મોટી શાળા છે,

એમા તમને ક્યારેય ખબર પડતી નથી કે,

તમે કયા વર્ગમાં છો,

અને હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે !!


!!માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે,

પણ કેવી રીતે જીવવું એ પણ તો શીખવાડી રહ્યો છે !!


!!જેને દુષ્કાળમાં જીવવાની આદત હોય,

તેને લાગણીનું ઝાપટું પણ અતિવૃષ્ટિ લાગે !!


!!ચાલ જિંદગી આજે નવી શરૂઆત કરીએ,

જે આશા બીજા પાસે હતી,

હવે એ ખુદથી રાખીએ !!


!!દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે,

ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે !!


!!આટલું પણ ખરાબ વર્તન ના કર જિંદગી,

અમે ક્યા તારી દુનિયામાં વારંવાર આવવાના છીએ !!


!!હસતા મોઢે દુઃખ સહન કરાવી દે,

બસ એનું જ નામ જિંદગી !!


!!મલાઈ વગરનું દૂધ નકામું,

એમ ભલાઈ વગરનું જીવન નકામું !!


ગુજરાતી સુવિચાર અર્થ સાથે

ગુજરાતી સુવિચાર અર્થ સાથે

ગુજરાતી સુવિચાર અર્થ સાથે


!!પહેલા એકલા રહેવામાં ડર લાગતો,

હવે સમજાય છે કે,

એકલા રહેવામાં જ સુકુન છે !!


!!રાત્રે ફૂલની કળીને પણ ક્યાં ખબર છે,

કે સવારે મંદિર જવાનું છે કે કબર પર,

એટલે જિંદગી જેટલી પણ જીવો મોજથી જીવો !!


!!ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો,

તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે !!


!!ઉદાસ રહેવાની વધુ પડતી આદત સારી નથી,

હસતા રહો અને હસાવતા રહો,

કેમ કે જિંદગી તમારી છે !!


!!જવાબદારી ક્યારેય ઉંમર જોઈને નથી આવતી,

પણ હા જ્યારે પણ આવે,

તમારા ખભા મજબૂત કરી નાખે છે !!


!!યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂંટ,

હંમેશા જિંદગીને મધુર બનાવે છે !!


!!હવે રાહ છે,

જિંદગીના પુસ્તકનાં છેલ્લા પન્નાઓની,

સાંભળ્યું છે કે અંતમાં બધું ઠીક થઈ જાય છે !!


!!જો જીવનમાં કંઈક મેળવવું હોય,

તો રીત બદલો ઇરાદો નહીં !!


!!લાભ જેમ જેમ વધતો રહેશે,

એમ એમ લોભ પણ વધતો રહેશે !!


!!સમડીની ઉડવાની ઝડપ જોઈને,

ચકલી ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી,

મન ભરીને જીવો,

મનમાં ભરીને નહીં !!


!!બધા વિષય સંભાળતી નોટબુકને બધા રફબુક કહે છે,

જવાબદાર વ્યકિતની પણ કંઈક આવી જ હાલત હોય છે !!


!!પડી જવાથી પતન નથી થતું,

પણ પડ્યા રહેવાથી જરૂર થાય છે !!


zindagi suvichar in gujarati

zindagi suvichar in gujarati
zindagi suvichar in gujarati


!!જિંદગી આસાન નથી હોતી,

તેને આસાન બનાવવી પડે છે,

થોડી અંદાજથી અને થોડી નજરઅંદાજથી !!


!!જોખમ અને ઝખમ,

આ બંનેનો સરવાળો એટલે જિંદગી !!


!!દુ:ખ આવ્યું છે અને આવતું રહેશે,

છતાં સવારે સુખ શોધવા નીકળી જવું,

એનું નામ જિંદગી !!


!!લાઈફને એટલી Seriously ન લો કે,

જીવવાની હળવાશ જ મેહસુસ ન થાય !!


!!જિંદગી જે શીખવે તે શીખી લેવાય,

કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર!!


!!જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર થાય છે,

અમુક નીકળે છે સાચું સોનું,

તો અમુકના પાણી મપાય જાય છે !!


!!શતરંજ હોય કે પછી જિંદગી,

જીતવા માટે ધીરજ રાખવી પડે છે દોસ્ત !!


!!એક સંતોષપૂણૅ જિંદગી જીવવા માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે,

બધું બધાને નથી મળતું !!


!!તકલીફ બંને છેડે સરખી જ છે,

માણસને ઇશ્વર નથી મળતો,

ને ઈશ્વરને માણસ !!


!!જ્યારે તમારો સમય ખરાબ હોય છે,

ત્યારે લોકો તમારો હાથ નહીં,

ભૂલો પકડતા હોય છે !!


zindagi suvichar in gujarati

zindagi suvichar in gujarati
zindagi suvichar in gujarati


!!જ્યારે તમારો સમય ખરાબ હોય છે

ત્યારે લોકો તમારો હાથ નહીં,

ભૂલો પકડતા હોય છે !!


!!જીવનમાં ઘણી ખારાશ ગટગટાવવી પડે છે,

એમને એમ દરિયાદિલ ના થવાય !!


!!જિંદગીનો સ્વાદ કંઈક એવો થઈ ગયો છે કે,

પ્રોબ્લમ વગરનો દિવસ,

મીઠા વગરના શાક જેવો લાગે છે !!


!!જિંદગીની સફરમાં એટલું જ શીખ્યો છું,

કે સાથ કોઈક જ આપે છે પણ,

ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે !!


!!જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,

તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,

બાકી ભણેલાં તો ભાડે પણ મળે !!


!!જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,

તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,

બાકી ભણેલાં તો ભાડે પણ મળે !!


!!માણસ ભલે દુ:ખમાં લાગણીની વાતો કરતો હોય,

પણ સુખમાં બુદ્ધિની વાતો કરતો થઈ જાય છે !!


!!હ્રદયમાં સંઘર્ષ અને હોઠો પર સ્મિત,

એ જ તો ખરા જીવનની જીત !!


!!અનુભવ થાય તો જ ખબર પડે,

બાકી કોઈની સલાહ પણ મનમાં ખટકે છે !!


!!જે થાય એ સારા માટે જ થાય છે,

બસ આના સહારે જ આખી જિંદગી નીકળી જાય છે !!


!!જિંદગી ત્યારે સારી લાગે છે,

જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ !!


!!ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી,

અને ભૂલ હોય ત્યારે નમી જવાથી,

જીવન ઘણું આસાન થઈ જાય છે !!


!!જિંદગીમાં જે ચાહિએ એ મળી જ જતું હોત તો,

હકીકત અને સપનામાં ફર્ક શું રહેત !!


!!અનુભવ થાય તો જ ખબર પડે,

બાકી કોઈની સલાહ પણ મનમાં ખટકે છે !!


!!જે થાય એ સારા માટે જ થાય છે,

બસ આના સહારે જ આખી જિંદગી નીકળી જાય છે !!


!!જિંદગી ત્યારે સારી લાગે છે,

જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ !!


ગુજરાતી સુવિચાર અર્થ સાથે

ગુજરાતી સુવિચાર અર્થ સાથે
ગુજરાતી સુવિચાર અર્થ સાથે


!!ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી,

અને ભૂલ હોય ત્યારે નમી જવાથી,

જીવન ઘણું આસાન થઈ જાય છે !!


!!જિંદગી પરીક્ષા લે છે,

સંબંધીઓ પેપર તપાસે છે,

અને સમાજ પરિણામ આપે છે !!


!!તમે જિંદગીમાં જે પર્વત ઉપાડીને ચાલી રહ્યા છો,

એ ઉપાડવાના નહોતા માત્ર ઓળંગવાના હતા !!


!!ઉગવું જ અઘરું છે સાહેબ,

કાપી તો કોઈ પણ જાય છે !!


!!ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લો,

જિંદગી રોજ સિલેબસ બહારના જ સવાલ પૂછશે !!


!!બાળપણ કેટલું ખૂબસુરત હતું,

ત્યારે રમકડાં જિંદગી હતા,

અને આજે જિંદગી જ રમકડું છે !!


!!શબ્દોને બે જ વ્યક્તિ ધ્યાનથી વાંચે છે,

એક જ્ઞાન મેળવનાર અને,

બીજો ભૂલો શોધનાર !!


!!ખામોશી પણ એક નશો છે સાહેબ,

હું આજકાલ ફુલ નશામાં છું !!


!!ગૂંચવાય છે જિંદગી,

ત્યારે જ સમજાય છે જિંદગી !!


!!મજબૂરીની ચરમ સીમા જ,

માણસને મજબૂત બનાવે છે !!


!!જિંદગી પરીક્ષા લે છે,

સંબંધીઓ પેપર તપાસે છે,

અને સમાજ પરિણામ આપે છે !!


!!આંખોમાં સપના અને હ્રદયમાં આશા,

હોય તો એને જીવન કહેવાય !!


!!ઘર એટલે એવી પરિચિત જગ્યા,

કે ત્યાં અંધારુ પણ ઓળખીતું લાગે !!


zindagi suvichar in gujarati


!!સાચા પ્રેમમાં કસમો તો સાચી જ ખવાય છે,

પણ પરિસ્થિતિઓ એને ખોટી પાડી દે છે !!


!!એકાંતમાં એટલું પણ ના હસવું,

કે ક્યારેક બધા સામે આંખોમાં પાણી આવી જાય !!


!!ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી,

સારા કર્મો કરવાથી બદલાય છે !!


!!પરિસ્થિતિ અને જવાબદારી બધું શીખવી દે છે બાળપણમાં,

નહીં તો બાળપણ કોને વહાલું ન હોય !!


!!ફાઈલોના કાગળમાં જે ગૂંચવાયા છીએ,

કાગળની હોડીઓનું એ બાળપણ જ સારું હતું !!


!!જિંદગી રોજ રડતા રડતા કહે છે મને,

ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર !!


!!જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ મૂકતાં શીખી જવું,

નહીંતર જિંદગી અલ્પવિરામ આપતી રહેશે !!


!!આંખોમાં સપના અને હ્રદયમાં આશા,

હોય તો એને જીવન કહેવાય !!


!!લોકોના વિચારો પણ કેટલા ગજબના છે,

મળવું છે ટાઈમ લઈને પણ,

ટાઈમ બગડયા વગર !!


zindagi suvichar in gujarati

zindagi suvichar in gujarati
zindagi suvichar in gujarati


!!જિંદગી બહુ ઊંચી વસ્તુ છે સાહેબ,

સમયે-સમયે એનું સમ્માન કરતા રહો,

બાકી એ તમારું અપમાન કરવામાં વાર નય લગાડે !!


!!બહુ સારા અને સરળ ન થવું,

દુનિયા લાભ ઉઠાવવા જ બેઠી છે !!


!!આ જિંદગી પણ કેવી ગજબ થઈ ગઈ છે,

ખુશ દેખાવું એ ખુશ હોવાથી પણ વધારે જરૂરી થઈ ગયું છે !!


!!ક્યારેક ક્યારેક ખુદના ઘરમાં પણ,

માણસનો દમ ઘૂંટાવા લાગે છે !!


!!આ જિંદગી છે સાહેબ,

માં નથી કે હર વખતે પ્રેમ જ આપે !!


!!અમુક લોકોનું હાસ્ય જ એવું હોય છે ને સાહેબ,

જિંદગી સવારી દે છે !!


!!સુખી થવા આખી જિંદગી દુ:ખી થાય,

એનું નામ માણસ !!


!!લાગણીઓની રમતમાં,

અપેક્ષા જ ડૂબાડે છે માનવીને !!


!!નાનપણમાં મમ્મી વેલણું મારે એ સહન થતું,

પણ અત્યારે કોઈક એક મેણું મારે એ સહન ના થાય !!


!!જેટલું હસાવે છે ને એટલું જ રડાવે છે આ જિંદગી,

ફરક એટલો છે કે હસીએ છીએ બધા સામે

અને રડીએ છીએ એકાંતમાં !!


!!જિંદગીમાં એક રિવાઈન્ડ બટન હોત,

તો કેટલું સારું થાત !!


!!જિંદગીમાં કોઈ સાચો રસ્તો બતાવવાવાળો હોય,

તો એ છે કે અનુભવ !!


!!હું પ્રેમ અને નફરત બંને દિલથી કરું છું,

એ સામેની વ્યક્તિ પર આધાર રહે છે,

મને શું આપવા માગે છે !!


!!આ જિંદગી છે,

એકાદ સપનું તૂટે તો શું રોવાનું,

આ જિંદગીમાં તો ઘણુંય ખૂટે છે તો શું મરી જવાનું !!


!!જીવનમાં વિકલ્પના વિકલ્પને શોધવા મથી રહેતો માણસ,

ક્યારેય સફળતાના વિકલ્પ સુધી પહોંચી નથી શકતો !!


!!જિંદગી શબ્દ શણગારી પણ દે,

અને સળગાવી પણ દે !!


!!હીરા પારખું કરતા સાહેબ,

પીડા પારખું નું સ્થાન ઊંચું હોય છે !!


!!કોઈ જીવે છે ટુકડે ટુકડે તો કોઈ મરે છે રોજ,

જેવી જેની સમજણ,

એવી એની મોજ !!


!!બદલો લેવામાં શું મજા આવે,

સામે વાળો તમારા વર્તનથી બદલાય જાય તો મજા આવે !!


!!ગુસ્સામાં ક્યારેય ગમે તે ના બોલો,

મૂડ તો ઠીક થઇ જશે પણ તમારા બોલેલા

શબ્દો ક્યારેય પાછા નહીં આવે !!


!!તમે ગમે તેટલું ભણ્યા હોય,

પણ જો વડીલોની રીસ્પેક્ટ કરતા

ના આવડે તો બધું વ્યર્થ છે !!


ગુજરાતી સુવિચાર અર્થ સાથે


!!ઘણીવાર એવું પણ બને,

કે તમારે જે વ્યક્તિ જોઈતું હોય

એ તમારે લાયક જ ના હોય !!


!!સ્વાર્થી મન અને લોભી જીવ,

ક્યારેય કોઈનું સારું ના કરી શકે !!


!!તમે જીવો છો એ તો તમારો વહેમ છે,

જીંદગી બરબાદ કરો છો એ એકમાત્ર હકીકત છે !!


!!અફસોસ ના કરો કે સમજમાં તમારું નામ નથી,

આભાર માનો ઈશ્વરનો કે તમે અહી બદનામ નથી !!


!!તમારી કિંમત ત્યાં સુધી જ છે,

જ્યાં સુધી તમારી પાસે કંઇક એવું છે

જે પૈસાથી ખરીદી શકાતું નથી !!


!!આજકાલ માણસ એટલો Busy હોતો નથી,

જેટલો એ Busy હોવાનો દેખાવ કરે છે !!


!!નજરઅંદાજ કરવા જેવું તો ઘણું હોય છે,

પણ અંદાજ એવો રાખવો કે બધું નજરમાં રહે !!


!!હદથી વધારે શરાફત પણ,

માણસને મારી નાખે છે !!


!!સંઘર્ષ જેટલો વધુ હશે,

જીત પણ એટલી જ વધારે

જોરદાર હશે હો સાહેબ !!


ગુજરાતી સુવિચાર અર્થ સાથે

ગુજરાતી સુવિચાર અર્થ સાથે
ગુજરાતી સુવિચાર અર્થ સાથે


!!મહેનતની આગળ

નસીબની એટલી ઔકાત નથી,

કે તમને આગળ વધતા રોકી શકે !!


!!તમે જો તમારા માતા પિતાના જ ના થઇ શકો,

તો આ દુનિયામાં તમે બીજા કોઈના ના થઇ શકો !!


!!સારા હોય છે એ ખરાબ લોકો,

જે સારા હોવાનો દેખાવ નથી કરતા !!


!!સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે,

તેણે કેટલા અંધારા જોયા છે તે કોઈ નથી જોતું !!


!!સમય જ છે ને સાહેબ,

ધીરજ રાખો બદલાઈ જશે !!


!!ખોટા રસ્તે આવેલો રૂપિયો,

માણસને #રિચ નહીં નીચ બનાવે છે !!


!!એ લોકોની કદર કરવામાં મોડું ના કરશો,

જે જિંદગીના દરેક મોડ પર તમારો સાથ આપે છે !!


!!ખરાબ સમયની ખાસિયત છે,

તમને એ લોકો પણ સલાહ આપશે

જે પોતે કોઈ કામના નથી હોતા !!


!!સુદર્શન ચક્ર રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે,

કે લોકો તમારી વાંસળી શાંતિથી સાંભળે છે !!

Tags:- 

zindagi suvichar in gujarati, ગુજરાતી સુવિચાર અર્થ સાથે


મિત્રો આશા રાખીએ છીએ આપને આ zindagi suvichar in gujarati અને ગુજરાતી સુવિચાર અર્થ સાથે પસંદ આવ્યા હસે .તો મિત્રો આપ આ પોસ્ટ ને share કરવાનું ના ભૂલતા .

Share if you liked




Post a Comment

0 Comments