latest 100+short best friend quotes and shayari in gujarati

  latest 100+short best friend quotes and shayari in gujarati

મિત્રો જો તમે શોધી રહ્યા છો best friend shayari in gujarati અથવા best friend quotes in gujarati જેને તમે તમારા દોસ્તો સાથે શેર કરી તમારી મિત્રતા દર્શાવી શકો તો અમે આ પોસ્ટ માં લાવ્યા છી એ short best friend quotes in gujarati.


best friend shayari in gujarati

best friend shayari in gujarati
best friend shayari in gujarati


!!આખી જિંદગીનો થાક ઉતરી જાય,

દોસ્તો ફરી એકવાર જો ભેગા થઈ જાય !!


!!ખોઈને પામવાની મજા જ કંઈક અલગ છે દોસ્ત,

રડીને હસવાની મજા જ કંઈક અલગ છે દોસ્ત,

હાર તો જિંદગીનો ભાગ છે દોસ્ત,

હારીને જીતવાની મજા જ કંઈક અલગ છે દોસ્ત !!


!!જિંદગીમાં મનને સારું લાગે તે કરજો,

પણ કોઈની સાથે અધૂરી દોસ્તી ના કરતા !!


!!દુનિયા ભલે રૂપિયાની દીવાની હોય સાહેબ,

બાકી આપણે તો દોસ્તો ના દિવાના છીએ !!


!!દોસ્ત તારા હ્રદય માં અમને ઉંમર કેદ મળે,

ભલે થાકે બધા વકીલ,

તોય જામીન ના મળે !!


!!લોકો લાખો માં એક હોય છે,

પણ સાવજ તું તો કરોડો માં એક છે !!


!!તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે,

પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી !!


!!મળી જાય તો વાત લાંબી,

અને વિખૂટા પડે તો યાદ લાંબી એનું નામ મિત્રતા !!


!!કોઈ પણ સ્વાર્થ વગર,

કોઈ વ્યક્તિનું આપણા જીવનમાં સ્થાન હોવું,

એનું નામ મિત્રતા !!


!!જિંદગી થી હારતો નહીં દોસ્ત,

જમાનો સાથે હોય કે ના હોય,

તારો આ દોસ્ત હંમેશા સાથે છે !!


!!મિત્રતા તો ચેતકની પણ કેવી હશે સાહેબ કે,

એના ગયા પછી મહારાણા કોઈ દિવસ બીજા ઘોડે નતા ચડયા !!


best friend quotes in gujarati

best friend quotes in gujarati
best friend quotes in gujarati


!!દિલ વિના હજારો મળે તો પણ સભા નથી થતી,

મનથી બે મિત્ર મળે તો મહેફિલ થઈ જાય છે !!


!!સાચી ખુશી એટલે,

બેસીને એ જ જુના કાંડ યાદ કરવા !!


!!સાચો મિત્ર મેળવવાં માટે ખીસું નહીં,

દિલ ઉધાર રાખવું પડે વ્હાલા !!


!!લખીને લાવ્યો હતો કોરા કાગળ પર મુશ્કેલીઓ,

દોસ્તો એ એની પતંગ બનાવી ઉડાવતા શીખવી દીધું !!


!!સુખમાં સૌ મળે,

દુઃખમાં ના મળે કોઈ એક,

સાથ આપે જે કષ્ટમાં,

સાથી એ લાખો માં એક !!


!!સ્વાર્થ સૌથી બળવાન છે,

એટલે જ ક્યારેક મિત્ર શત્રુ બની જાય છે,

અને શત્રુ મિત્ર !!


!!આંગળી પકડી આગળ ના કરે પણ,

દુઃખ માં બાવડું પકડી બાથમાં ભરી લે,

એ જ પરમ મિત્ર !!


!!કહેવા માટે કોઈ શબ્દ નથી,

મોકલવા માટે કોઈ શબ્દ નથી,

પણ દિલથી એક વાત કહું,

તમારો ખ્યાલ રાખજો,

કેમ કે મારી પાસે તમારા જેવો કોઈ બીજો દોસ્ત નથી !!


!!દીવો માટીનો હોય કે સોનાનો,

પરંતુ તેના દ્રારા મળતો પ્રકાશ કેટલો છે તે મહત્વનું છે,

તેવી જ રીતે મિત્ર અમીર છે કે ગરીબ એ નહીં,

સંકટ સમયે કેટલો ઉપયોગી છે તે મહત્વનું છે !!


!!ભૂલ કાઢે એ જ ભાઈબંધ,

બાકી હા એ હા કરે એ તો તમને ભાઠે જ ભરાવે !!


!!મિત્રતા એટલે,

કોઈ જ કારણ વગર સૌથી વધુ ગમતું વ્યક્તિ !!


short best friend quotes in gujarati

short best friend quotes in gujarati
short best friend quotes in gujarati


!!એકલતાની ઔષધિ શોધાય તો ઠીક છે,

બાકી મિત્રતા જેવો કોઈ મલમ નથી !!


!!ઓળખાણ બધાની સાથે રાખી શકાય,

પણ દોસ્તી તો થોડાકની સાથે જ થાય !!


!!પૈસા તો ખાલી જીવવા માટે હોય છે,

હસવા માટે તો દોસ્તો ની જરૂર હોય છે !!


!!હે ઈશ્વર મારા ભાઈબંધ ને સાજા રાખજે,

કેમ કે એ જ મારો સાચો ઓક્સિજન છે !!


!!એક દોસ્તી પણ કરી લઈએ,

સાથે ભલે ના રહીએ,

પણ સાથ આપી જિંદગી જીવી લઈએ !!


!!કોઈપણ સ્વાર્થ વગર કોઈના જીવનમાં આપણું સ્થાન હોવું એનું નામ જ મિત્રતા !!


!!જો ભગવાન કૃષ્ણને પણ મિત્રની માયા હતી,

હું તો સામાન્ય માણસ છું,

તમને યાદ કર્યા વગર કેમ રહી શકું !!


!!દોસ્તી એટલે જિંદગીના સફરનું એક એવું સ્ટેશન,

કે જ્યાં ગમે ત્યાં રોકાઈને,

જિંદગીનો થાક ઉતારી શકાય !!


!!નસીબની સારી રેખા મારા હાથે છે,

એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!


!!દરેક Love Story ની શરૂઆત તો Friendship થી જ થાય છે,

પણ ક્યારેક આ Love ના લીધે જ તમારી Friendship તૂટી જાય છે !!


best friend shayari in gujarati

best friend shayari in gujarati
best friend shayari in gujarati


!!ઉંમરનું લેવા દેવા હોતું નથી,

જ્યાં વિચાર મળે ત્યાં જ સાચી દોસ્તી હોય છે !!


!!કોઈ ફરક ના પડે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય,

બસ કૃષ્ણ જેવો દોસ્ત તમારી સાથે હોવો જોઈએ !!


!!આખો દિવસ મજાક ઉડાવાવાળા દોસ્તો જ,

ખરાબ સમયમાં ઢાલ બનીને સાથે ઊભા રહે છે !!


!!પ્રેમના ચક્કરમાં,

ક્યારેય દોસ્તો ને ગુમાવી ના બેસતા !!


!!જરૂરી નથી બધી છોકરીઓ દગો આપે,

કોઈક મા બાપની ઈજ્જત માટે પણ સાથ છોડી દેતી હોય છે !!


!!સ્ટોરીમાં મેન્શન કરે એ નહિ,

આપણી ગેરહાજરી નું ટેન્શન કરે એ સાચો મિત્ર !!


!!કોઈ ખૂબ જ ગમતું હોય,

તો એની સાથે Love કરતા Friendship જ રાખો !!


!!કોઈ ખૂબ જ ગમતું હોય,

તો એની સાથે Love કરતા Friendship જ રાખો !!


!!એ દોસ્તને ક્યારેય ના છોડતા,

જે તમારા દુઃખમાં તમારી સાથે રડયો હોય !!


!!ઉંમર અને જિંદગી વચ્ચે એટલો જ તફાવત છે,

દોસ્તો વગર વીતે એ ઉંમર અને દોસ્તો સાથે વીતે એ જિંદગી !!


!!જન્મ એ જીવનની શરૂઆત છે,

સુંદરતા જીવનની કળા છે,

પ્રેમ એ જીવનનો ભાગ છે,

પણ મિત્રતા એ જીવનનું હ્રદય છે !!


best friend quotes in gujarati

best friend quotes in gujarati
best friend quotes in gujarati


!!ઉંમર અને જિંદગી વચ્ચે એટલો જ તફાવત છે,

દોસ્તો વગર વીતે એ ઉમર અને દોસ્તો સાથે વીતે એ જિંદગી!!


!!મિત્રતાની દુકાન નથી હોતી,

એના તો ઓટલા હોય છે !!


!!મિત્ર સાથે બેસવું ખુબ સહેલું છે,

પણ ઉભા રહેવું એટલું જ અઘરું !!


!!એક દોસ્તી એવી પણ કરી લઈએ,

સાથે ભલે ના રહીએ,

પણ સાથ આપી જિંદગી જીવી લઈએ !!


!!જિંદગીની પરીક્ષામાં કોઈ નંબર નથી મળતા,

કોઈના દિલમાં દોસ્તીની જગ્યા મળી ગઈ,

સમજી લેવાનું તમે " પાસ " થઈ ગયા છો !!


!!દુનિયામાં દોસ્તીનો સબંધ ના હોત તો,

ખબર જ ના પડત કે પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે છે !!


!!શ્વાસ કરતા પણ વધારે વિશ્વાસ છે,

એટલે તો કહું છું કે તું ખાસ છે..

"દોસ્ત"!!


!!આપણે અજાણ્યા બનીને મળ્યાં હતાં,

દોસ્તો ખબર નહીં ક્યારે જાણીતાં બની ગયા !!


!!હ્રદય કેવું ચાલે એ તો ડોક્ટર કહી શકે,

પણ હ્રદયમાં શું ચાલે છે,

એ તો ફક્ત સાચો મિત્ર જાણી શકે !!


!!માણસને જીવવા માટે હવા અને હુંફની જ જરૂર હોય છે,

હવા ઈશ્વર આપે છે અને હૂંફ મિત્રો આપે છે !!


short best friend quotes in gujarati

short best friend quotes in gujarati
short best friend quotes in gujarati


!!બસ એક તું સાથે છો,

તો સામે કોણ છે,

કોઈ ફરક નથી..!!


!!બે લોકો ક્યારેય નહીં સુધરે,

એક હું અને એક મારો દોસ્ત !!


!!કુંડળી મેળવ્યા વગર આજીવન ચાલે,

એવો એક અદ્ભુત સંબંધ એટલે મિત્રતા !!


!!સાચો મિત્ર એ જ હોય છે,

જેની સાથે રહેવાથી સુખ બમણું અને દુઃખ અડધું થઈ જાય !!


!!ઉદાસી પાછળનું કારણ સમજી જનાર વ્યકિત એટલે,

એક સાચો મિત્ર !!


!!જીવનમાં એક દોસ્ત રબ્બર જેવો જરૂર રાખવો,

આપણી ભૂલને ભૂંસીને સાચું લખતા શીખવે !!


!!ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે જો હનુમાનની,

તો પછી મિત્રો વિનાની જિંદગી આપણીય શું કામની !!


!!જીવનમાં થોડી મિત્રતા ભોળા લોકોની પણ હોવી જોઈએ,

કેમ કે જ્યારે જરૂર પડે છે,

ત્યારે હોશિયાર મિત્રો વ્યસ્ત હોય છે !!


!!મિત્રતાની કોઈ વ્યાખ્યા નથી હોતી,

હાથ ફેલાવીએ અને હૈયું આપી દે,

એનું નામ મિત્ર !!


!!સારો માણસ એ જ છે,

જેનો નોકર અને દોસ્ત બંને જૂના હોય !!


best friend shayari in gujarati

best friend shayari in gujarati
best friend shayari in gujarati


!!એ દોસ્ત તારી બરાબરી હું શું કરવાનો,

જ્યારે કોઈ જ ન હતું ત્યારે બસ એક તું જ હતો !!


!!જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખજો સાહેબ,

કાચ ખોટું નહી બોલે ને,

પડછાયો સાથ નહીં છોડે !!


!!સાહેબ દુશ્મનોની શું ઔકાત,

જ્યારે મારો દોસ્ત મારી સાથે હોય !!


!!કોઈ પણ સ્વાર્થ વગર,

કોઈની જીંદગીમાં આપણું મહત્વ હોવું,

એ જ સાચી મિત્રતા !!


!!મિત્રતા તો ચા ખાંડના ડબ્બા જેવી હોવી જોઈએ,

ગમે ત્યાં સાથે જ હોય !!


!!ઉંમર અને જિંદગી વચ્ચે એટલો જ તફાવત છે,

દોસ્તો વગર વીતે એ ઉંમર અને દોસ્તો સાથે વીતે એ જિંદગી !!


!!જીવનની છેલ્લી ક્ષણ જીવવી હોય તો પ્રેમ કરો,

અને માણવી હોય તો મિત્રતા !!


!!કડવા વેણ મોઢે કહે,

હૈયામાં કાયમ હેત,

મિત્રોના કોઈ મેળા ન હોય,

એ તો મળે ત્યાં મોજ !!


!!મારા મિત્ર શૂન્ય જેવા છે,

પાછળ ભલે રહે પણ આગળવાળાની કિંમત વધારી દે છે !!


!!સ્કૂલથી લઈને કૉલેજ સુધી,

તમારા ખભા પર હાથ મૂકીને કહે,

" જે થાય એ જોયું જશે યાર "

એનું નામ દોસ્ત !!


best friend quotes in gujarati

best friend quotes in gujarati
best friend quotes in gujarati


!!દોસ્ત તો બહુ મળ્યા પણ,

તું બધાથી વધારે ખાસ છો !!


!! ફર્ક તો ખાલી વિચારોનો છે,

બાકી દોસ્તી પણ,

મહોબ્બતથી ઓછી નથી !!


!!અમુક દોસ્તો એવા હોય છે,

જેને તમે ક્યારેય Replace ના કરી શકો !!


!!દુનિયામાં દોસ્તીનો સબંધ ના હોત તો,

ખબર જ ના પડત કે,

પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે છે !!


!!ક્યારેક સંબંધોનું પુસ્તક જોઈ લેજો સાહેબ,

આ બધા સંબંધોમાં એક દોસ્તી જ લાજવાબ છે !!


!!હું તકલીફમાં હોઉં ને પ્રાર્થના તું કરે,

એનાથી વિશેષ મિત્રતાની વ્યાખ્યા કોણ કરે!!


short best friend quotes in gujarati

short best friend quotes in gujarati
short best friend quotes in gujarati


!!નિભાવવાવાળા તો નિભાવે જ છે,

પછી એ પ્રેમ હોય કે મિત્રતા !!

Tags:-  best friend shayari in gujarati,

short best friend quotes in gujarati,

best friend quotes in gujarati

મિત્રો આશા રાખીએ છીએ કે આપને આ best friend shayari in gujarati અને short best friend quotes in gujarati પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો શેર કરવાનુ ભૂલતા નહિ.

Share if you liked



Post a Comment

0 Comments