New 70+ 2 line gujarati love shayari and love thoughts in gujarati text

 New 70+  2 line gujarati love shayari and love thoughts in gujarati text

કેમ છો મિત્રો મોજમાં 😃ને ?? અને જો મોજમાં ના હોવ તો આ 2 line gujarati love shayari અને love shayari in gujarati text વાંચીને મોજમાં આવી જાઓ. અને આ love thoughts in gujarati ને તમારા પ્રિય વ્યક્તિ અથવા તમારા પ્રેમી t સાથે શેર કરી તેમને પણ મોજમાં લાવિદો.


મિત્રો ઘણી વખત આપણે આપણાં પ્રેમી, girlfriend તેમજ પત્ની ને તેમના પ્રત્યે આપણો પ્રેમ દર્શાવવા માટે આપણી પાસે શબ્દો નથી હોતા માટે અમે આ પોસ્ટ માં લાવ્યા છીએ 2 line gujarati love shayari અને love shayari in gujarati text .


2 line gujarati love shayari

2 line gujarati love shayari
2 line gujarati love shayari


!!તારો ચહેરો હસિન

ગુલાબો થી મળતો આવે છે

નશો શરાબ પીવા કરતા તને

જોવાથી થી જ ચડી જાય છે!!


!!કોણ જાણે કેવો જાદુ એને આવડે છે❤️ રાત પડે ને મારી આંખોમાં ઉતરી જાય છે 😍હું એના વિચારો થી બચીને ક્યાં જાવ💕એ તો મારા વિચારોના હર રસ્તા પર નજર આવે છે!!


!! અમથા જ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે, આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.!!


!!પ્રિતમ ને જોઈ ને નશો🍷 ચડે તો એમાં શું નવાઈ ;દરિયો પણ લથડિયા 🍷🍷ખાય છે પૂનમ નો ચાંદ 🌙 જોઇને.!!


!!મેં એને પૂછ્યું તું મને કેટલો પ્રેમ કરે છે ?

એ હળવેથી મુસ્કુરાઈને બોલી "જાન લઈને આવી જાજો" !!


!!ઉકાળી નાખજે મને પણ તારી 'ચા' ની માફક જ,*

અમારા બંને નો કલર ગાઢ થઇ જશે તારી 'ચા' નો અને મારી 'ચાહ' નો.!!


!!હું તો તારા પ્રેમની એક જ ચપટીમાં ખુશ..

મેં ક્યાં કદી ખોબો ભરીને માંગ્યો છે...😚!!


love shayari in gujarati text

love shayari in gujarati text
love shayari in gujarati text


!!જીવનમાં એક વ્યક્તિ તો એવી ખાસ હોય છે, જેની રોજ એક ઝલક જોવાની દિલને આશ હોય છે !!


!!તમે કોઈને પ્રેમ કરો છો તો રાહ જોતા પણ શીખો,

જો ભગવાન દિલમાં મોકલી શકે છે તો જિંદગીમાં પણ મોકલી દેશે !!


!!જાણે છે, છતાય અનજાન બને છે,

એમ કેમ મને હેરાન કરે છે,

મને પુછે છે કે તમને કોણ ગમે છે,

કેવી રીતે કહું એને કે જે જવાબ છે એ ખુદ સવાલ કરે છે.!!


!!રાખના ચહેરા પર એક અસ્ખલિત સ્મિત, માર્ગમાંની કેકને નુકસાન પહોંચ્યું છે.!!


!!કયારેક તો આવો અમારી દિલ ની ગલીમાં અહીં પણ પાણી પુરી મળે છે હો!!



!!વાત એક આપણી વહેતી થઈ છે.,

કે તું પણ હવે મને તારો કહેતી થઇ છે..!!


!!હા ! પ્રેમ મહાન હશે,

પણ આત્મસમ્માનથી વધારે તો નહીં જ !!


!!આજે તડકો બહુ મીઠો લાગે છે,

નક્કી સૂર્યનું પહેલું કિરણ તારા ગાલ પર પડ્યું હશે.!!


!!❛ કોઈ કહી દો એને કે

એ તેની ખાસ ‘હિફાજત’ કરે

કેમકે શ્વાસ તો એના છે

પણ જાન તો મારી છે ને ❜!!


!!મળીએ ત્યારે આંખમાં હરખ અને જુદા પડીએ ત્યારે આંખમાં ઝાકળ, બસ આનું નામ જ સાચો પ્રેમ !!


!!કસમથી તને પામવાની ઈચ્છા તો બહું જ હતી., પણ મને !!તારાથી દુર કરવા વાળાની દુવાઓ વધું હતી!!


love thoughts in gujarati

love thoughts in gujarati
love thoughts in gujarati



!!તું મને ગળે લગાવી લે,

હું બધા દર્દ ભુલાવી દઈશ !!


!!હવે તો શિયાળો આવ્યો દિકુ,

 રાતો પણ લાંબી થશે ને આપણી વાતો પણ !!


!!❤️બધું જ શક્ય છે,

બસ પ્રેમ બે સાચા દિલ 

વચ્ચે હોવો જોઈએ !!


!!એય સાંભળ...આમ ના જોયા કર મને.. 

નહિં તો એવો ગમીશ....!!


!!કે મારુ મોઢુ જોયા પછી જ તુ રોજ જમીશ!!


!!તારા શણગાર ની વાત અનોખી પણ

તારી આંખો મા વસેલા

આ કાજળ ને થોડુક અભિમાન છે.!!


!!જીંદગીના હરેક વળાંકમાં તુ સાથે રહેજે

પછી ભલેને તુ દૂર હોય

પણ હૃદય ની પાસે રહેજે😊!!


!!સફેદ પડી ગઈ હતી ઝાંખ,

છતા પણ ચમક આંખ માં હતી

મને ક્યાં ખબર હતી કે

એં મારી આંખ ની પલકોમા હતી.!!


!!ચલ તારી મુહબ્બત ને..એક વાર અજમાવી લઉં...

તું ચાહે છે કેટલું..એ દિલ ને જરા પૂછી લઉં..!!


!!ઘડિયાળ પણ નથી ચાલતી સેલ વગર.,

પછી મારી ખુશી કયાંથી આવે તારી Smile વગર..!!


2 line gujarati love shayari

2 line gujarati love shayari
2 line gujarati love shayari


!!બધી #ખબર 👥હોય કેક્યાં કયો#ખેલ👩‍👩‍👧‍👧 રમાઈ રહ્યો છે, છતાં ન બોલીનેસંબંધ સાચવે તે જ સાચો 👫સંબંધ છે.!!


!!તમે એક એવી પરબ છો, જેના માટે હું હંમેશા તરસતો રહ્યો છું !!


!!પહેલો પ્રેમ -પહેલો પહેલો વરસાદ અને તારી યાદો કદી ના ભુલાય કદી નહિ ભુલાય સાજન !!


?!કપડા સૂકવવા હતા ફક્ત ચાર,

અને ઉપર આવી દસ વાર...!!


!!અને હું પાગલ સમજી ન શક્યો..

ના પૂછ તું મારા રાતભર જાગવાનું કારણ,

આ ચાંદ તારો જ હમશકલ છે જે મને સુવા નથી દેતો.!!


!!હવે તુજ વિચાર, મમ્મી પપ્પા કેટલું ધ્યાન રાખશે તારું,😍

😋તને નથી લાગતું આ જવાબદારી મારે લઇ લેવી જોઈએ!!


!!તને મળી ને લાગ્યું કે ધરતી નો ફેરો વ્યર્થ નથી.. ગગન પણ મળે તુજ વિના તો તેનો કોઈ અર્થ નથી..!!


!!સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. !!


!!આવ જરા તું પાસે અને વાત તો કરી જો, છોડ ચિંતા અંતની તું શરૂઆત તો કરી જો.!!


!!❤️જ્યારે પહેલી વાર મળ્યાં હતા

તારા નયન મારા નયન સાથે😉

તે પળ પાછી આવે તો 

વાત જ કઈ અલગ છે.🌷!!


!!હું હંમેશા તારી Care કરતો રહીશ,

પછી ભલે ગમે તેવી Situation આવે !!


love shayari in gujarati text

love shayari in gujarati text
love shayari in gujarati text


!!તે અભિવ્યક્તિમાં ક્રોધ છે, હૃદયમાં નથી, 

સમજણ ગુમાવનાર પણ નથી; સંબંધ સંપૂર્ણપણે બંધ નથી!!


!!તારી યાદો જ પુરતી છે જીવન જીવવામાં.

બાકી તો ઘણી રાતો વિતાવી છે મેં પ્રાર્થનામાં..!!


!!સુંદરતા જોઈને કોઈને પ્રેમ નહિ માત્ર આકર્ષણ થાય, જેને આપણે પ્રેમ કરીયે એ તો હંમેશા સુંદર જ દેખાય છે.!!


!!ક્યાં રહેવું એ દિલ નક્કી કરે છે, અને કોની સાથે રહેવું એ કિસ્મત નક્કી કરે છે !!


!!લગ્નસંસાર કંઈ એમનેમ નથી ટકતો વ્હાલા, 

કાગડીને ય કોયલ માનીને દિકુ-દિકુ કરવું પડે છે !! 


!!તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, 

અરીસો પણ કહે છે, "મારી શુ જરૂરત છે તને!!


love thoughts in gujarati


!!જયારે બે તૂટેલા હૃદય ભેગા થાય,

ત્યારે એક વફાદાર Love Story ચાલુ થાય !!


!!મારી જીંદગી તારી સાથે તો શરૂ નથી થઈ પણ

એક ઇચ્છા છે કે તારી સાથે જ પૂરી થાય.❤️!!


!!ભીની ભીની સુગંધ કોઇ, 

મને ભિતર સુધી વિંધે.

નદીને પુછ્યું સરનામું, 

એ તારી તરફ આંગળી ચિંધે..!!


!!તારી કમર ને જોઉં છું તો એમ થાય છે, કે બધા લોકો અમથા જ ચહેરા જોઈને પ્રેમ કરે છે.!!


!!તારા નામ ને હોંઠો પર સજાવ્યું છે મેં 😋તારી રૂહને મારા 😍દિલમાં વસાવી છે મેં 😚દુનિયા તને ગોતી ગોતીને થઈ જશે પાગલ 🤗હૃદયના એવા ખૂણામાં તને છુપાવી છે મેં!!


love thoughts in gujarati


!!લાવ યાદો નો થેલો, હું પણ #Santa થઈ જાઉં, 🤶ગળે લગાડું તમામ દોસ્તો ને, ફરી એકદમ "કલોઝ" થઈ જાઉં!!

love thoughts in gujarati
love thoughts in gujarati



!!આજે એમની એટલા નજીક આવવુ છે

કે બન્નેના શ્વાસને એકબીજાથી પ્રેમ થઇ જાય !!


!!દેવુ છે દિલ દાન માં છે કોઇ છોકરી ધ્યાન માં હોય તો કહેજો કાન માં તમને લઇ જઇશ મારી જાન માં !!


!!સૌપ્રથમ મારું હૃદય તારું થયું, એ પછી જે કંઇ થયું સારું થયું.!!


!!તારી યાદોનો વરસાદ શું વરસ્યો.,

મારું આખું ગામ પાણી પાણી થઈ ગયું!!


!!કેવી સરસ સવાર હશે એ જેમાં આ કપાળ પર હાથ ફેરવીને જગાડતાં હશે એ નઈ!!


love shayari in gujarati text

love shayari in gujarati text
love shayari in gujarati text


!!એટલી હિંમત નથી કે હવે કોઈને દિલની વાત કહી શકું, બસ જેના માટે લખું છું એ સમજી જાય તો ઘણું છે !!


!!સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય.!!

!!દિલ તો ચાહે છે હું પણ.. રીસાઈ જાવ તારી જેમ...

પણ પછી વિચારું છું કે... તને તો હું મનાવી લવ છું... પણ મને કોણ મનાવસે.!!


!!Hug એટલે,

તું મારા માટે ખાસ છે,

એ વાત એકબીજાને કહ્યા 

વગર કહેવાની વાત !!


!!જોય ને તારા પગની એડી દિલ મા ફક્ત એક જ સવાલ છે, ગાલના શું હાલ હશે જેની એડી આટલી લાલ છે.!!


2 line gujarati love shayari


!!દિલ લગાવવું મોટી વાત નથી,

દિલથી નિભાવવું મોટી વાત છે !!


!!પ્રેમ કદી ઉધાર લેશો નહીં, હપ્તાઓ હાહાકાર મચાવશે !!


!!દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય,

વિતે જીંદગી તારી સાથે, ને સાથે જ લાશ થાય!!


!!મારા શબ્દો દિલ પર નાં લેતા જો તમારા દિલ મા જગ્યા બની જશે,તો વાંક મારા શબ્દો નો આવશે.!!

Tags:- 2 line gujarati love shayari ,

 love shayari in gujarati text ,

love thoughts in gujarati 



તો મિત્રો આશા રાખીએ છીએ કે આપને 2 line gujarati love shayari અને love shayari in gujarati text પસંદ આવ્યા હશે.તો આપ આ love thoughts in gujarati ને આપના પત્ની, girlfriend સાથે શેર કરવાનું ના ભૂલતા.


Share if you liked

Post a Comment

0 Comments