New 100+good morning motivation quotes in gujarati

 New 100+good morning motivation quotes in gujarati

મિત્રો શું તમે શોધી રહ્યા છો good morning motivation quotes in gujarati તો મિત્રો આપના માટે અમે આ પોસ્ટ માં લાવ્યા છીએ ખુબજ સરસ images સાથે.

 તથા મિત્રો તમે આ good morning motivation quotes in gujarati ને આપના whatsapp માં share kari શકો છો અને status વગેરે માં પણ શેર કરી શકો છો.


good morning motivation quotes in gujarati

good morning motivation quotes in gujarati
good morning motivation quotes in gujarati



!!જિંદગીમાં ગમે તેવી મજબૂરી હોય,

પરંતુ એકવાર કોઈનો હાથ પકડયો તો છોડવાનો ના હોય !!

                  🌻સુપ્રભાત🌻

                

!!કોઈ ગરીબના દુઃખમાં મદદરૂપ થજો,

તમારા પાપ કદાચ ગંગામાં નહીં પણ,

એ ગરીબના હરખના આંસુથી દૂર થઈ જશે !!


!!વિશ્વાસ રાખો જ્યારે આપણે કોઈના માટે કંઈ સારું કરીએ છીએ,



ત્યારે આપણાં માટે પણ ક્યાંક કંઈક સારું થતું જ હોય છે !!


!!કોઈની સાથે બદલો લેવામાં સમય વ્યર્થ ના કરો,

કેમ કે જે તમને દુઃખી કરતું હોય છે,

એ સ્વયં પોતાના કર્મનો સામનો કરશે !!


!!જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું,

અનુભવ જીવનનો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે !!


!!સારી લાભદાયક વાત જ્યાંથી પણ મળે,

માણસે શીખી લેવી જોઈએ !!


!!જ્યારે સમય તમારો સમય બદલેને ત્યારે બદલાવું,

નહીં તો ફરી સમય તમારો સમય બદલશે !!


!!સમાજ ને સહન કરતા શીખી જાવ,

નહીં તો સમાજ સામે લડતા શીખી જાવ !!


!!ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી,

પરંતુ થઈ ગયેલ ભૂલને સુધારવી હોય તો,

કોઈ પણ સમય ખરાબ નથી !!


!!ઈતિહાસ કહે છે,

જેણે હાર નથી માની તે ક્યારેય નથી હાર્યો !!


!!તમે પ્રત્યેક અનુભવ દ્રારા તાકાત, હિંમત અને આત્મવિશ્વાસ મેળવો છો,

જ્યારે તમે ચહેરા પર ભયના દેખાવને ખરેખર બંધ કરો છો !!


!!સફળતા ટાણે તો બધા આપે સલાહ,

નિષ્ફળ થયેલાની કોઈ ખબર પૂછતું નથી !!


!!જો તમે કોઈ વસ્તુનું સપનું જોઈ શકો છો,

તો મહેનત કરવાથી પ્રાપ્ત પણ કરી શકો છો !!


!!કોઈને પોતાના બનાવવા હોય તો,

એમને સમજવાનો પ્રયત્ન કરો,

પારખવાનો નહીં !!


gujarati quotes in gujarati fonts
gujarati quotes in gujarati fonts


!!જેનામાં ખોટ ખાવાની તાકાત હોય ને સાહેબ,

એ જ નફો કરી શકે,

પછી એ ધંધો હોય કે સંબંધ !!


!!તું બસ પોતાના મનથી નહીં હારતો,

પછી તને કોઈ નઈ હરાવી શકે !!


!!સપનું પોતાનું છે તો,

પૂરું પણ પોતે જ કરવું પડશે !!


!!આ જમાનામાં હિમ્મત ન હારે એ જ ચાલે બાકી,

સારો કે ખરાબ સમય તો બધાનો આવે !!


!!જ્યાં તમે બીજું કશું ના કરી શકો,

ત્યાં એક કામ ચોક્કસ કરો,

"પ્રયત્ન"!!


!!પોતાના પિતાની આવક અને માતાના કપડા ઉપર કોઈ દિવસ શમિંઁદગી નય અનુભવવાની !!


!!રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે હાથી નહીં,

એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો !!


!!આજના જમાનામાં હિમ્મત ન હારે એ જ ચાલે,

બાકી સારો કે ખરાબ સમય બધાનો આવે !!


!!અમે આવનારી કાલથી નથી ડરતા સાહેબ,

કેમ કે અમે વીતેલું કાલ જોયું છે !!


!!સારા કામ કરતા રહો,

ભલે લોકો તમારા વખાણ ના કરે,

કેમ કે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઊગે છે !!



!!બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા,

લોકો તમારો સંબંધ તોડવાની કોશિશ જરૂર કરશે !!


!!જે ભૂલમાંથી તમે કાંઈ જ ના શીખોને,

એ જ તમારી જિંદગી ની સૌથી મોટી ભૂલ છે !!


!!જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી,

હિંમત કયાંય ભાડે મળતી નથી,

અને કોશિશ ના ક્યાંય કારખાના નથી હોતા,

બન્ને પોતે જ કરવી પડે છે !!


!!નમવું પણ એવા લોકોને,

કે જેના દિલમાં કોઈને નમવાની જીદ ના હોય !!


!!સફળતાની એક ખાસ વાત હોય છે,

એ મહેનત કરવાવાળા પર ફિદા થઈ જાય છે !!


good morning motivation quotes in gujarati

good morning motivation quotes in gujarati
good morning motivation quotes in gujarati


!!બીજાની સાથે તમે પણ એવી ઉદારતા રાખો,

જેવી પરમાત્મા એ તમારી સાથે રાખી છે !!


!!ચિંતાથી મોટો કોઈ વાયરસ નથી,

અને વિશ્વાસથી મોટી કોઈ વેક્સિન નથી !!


!!પૈસા અને ઉંમર પર ક્યારેય અભિમાન ન કરવું,

કારણ કે જેને ગણી શકાય તે ચોક્કસ ખત્મ થાય છે !!


!!આપણે આપણી જાતને જ્યાં ખોઈ પણ શકીએ અને શોધી પણ શકીએ,

તે જગ્યા એટલે પુસ્તક !!


!!પત્થર તો માત્ર આસ્થાનું રૂપ છે,

ઈશ્વર તો હ્રદયમાં વસે છે !!


!!પગમાં લાગેલી ઈજા તમને સાચવીને ચાલતા શીખવે છે,

મનમાં લાગેલી ઈજા તમને સમજદારી થી ચાલતા શીખવે છે !!


!!રસ્તાઓ પણ થાકશે એક દિવસ તમને દોડાવી ને,

શરત એ છે કે,

તમને વિશ્વાસ તમારા કદમો પર હોવો જોઈએ !!


!!માણસને પોતાના નસીબ કરતા,

પોતાની મહેનત પર વધારે ભરોસો હોવો જોઈએ !!


!!કોઈ પણ કાર્યોમાં તમારો નિર્દોષ ભાવ હોય તો,

ઈશ્વર હંમેશા તમારી સાથે જ છે !!


!!પોઝીટીવ વિચાર કરનાર ને કોઈ ઝેર મારી ના શકે,

નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ના શકે !!


!!બંને તરફથી સચવાય તો જ સંબંધો માં મીઠાશ રહે સાહેબ,

બાકી એક તરફ થી શેકો તો રોટલી પણ બળી જાય છે !!


!!નિમિત્ત કોણ હતું એનાથી કોઈ ફેર નથી પડતો,

નિર્ણય હંમેશા કુદરતનો હોય છે,

જે દરેકે સ્વીકારવું જ પડે છે !!


!!પોતાના મન નું પુસ્તક એવા વ્યક્તિ પાસે જ ખોલજો,

જે તમને વાંચ્યા પછી સમજી શકે !!


!!વિશ્વાસ એ જીવનનો સૌથી મોટો ખજાનો છે,

કારણ કે તેના વગર ના તો પ્રેમ શક્ય છે ના તો પ્રાર્થના !!


!!ઘણી વખત ખબર નથી હોતી કે,



જીવનનો રસ્તો કઈ તરફ જઈ રહ્યો છે,

પણ સતત ચાલવાનું ચાલુ રાખો,

ઈશ્વર તમારી સાથે જ હોય 

gujarati quotes in gujarati fonts
gujarati quotes in gujarati fonts


!!પથ્થર બનીને કોઈને ઠેંસ પહોંચાડવી એના કરતાં,

પગથિયું બનીને કોઈને મંજિલ સુધી પહોંચાડીએ !!


!!બસ બીજા પાસેથી આશા રાખવાનું છોડી દો,

દુનિયાની કોઈ પણ તાકાત તમને દુઃખી નહીં કરી શકે !!


!!ખુશીઓ વહેંચો ભય નહીં,

જાગૃતિ ફેલાવો લાચારી નહીં,

જતો રહેશે આ સમય પણ !!


!!વધારે સપનાઓ ના રાખ દોસ્ત,

બસ એટલું યાદ રાખ કે,

કાલના દિવસ કરતા આજનો દિવસ સારો હોય !!


!!પ્રમાણિકતા રાખવી એ કોઈના ઉપર ઉપકાર નથી,

પણ પોતાના હિતની એક શ્રેષ્ઠ વિચારધારા છે !!


!!બે હાથના બળથી આપણે બે થી વધારે વ્યક્તિને હરાવી નથી શકતા,

પરંતુ બે હાથ જોડીને આપણે કરોડો વ્યક્તિ ના દિલ જીતી શકીએ !!


!!જીવનમાં એટલો "સંઘર્ષ" તો કરી જ લેવો,

કે આપણાં બાળકોના આત્મવિશ્વાસ વધારવા માટે બીજાના "દાખલા" ના આપવા પડે !!


!!મનનું મનમાં રાખતા નહિ,

તક મળે ત્યારે બોલી દેજો,

ઘુંચ બનવાની રાહ ન જોતા,

ગાંઠ મળે ત્યા ખોલી દેજો !!


!!ભૂલ કરી હોય તો કબૂલી લેવું સારું,

કારણ કે ભૂલને પણ ગમે તેટલી ફેરવો એ સત્ય સામે નહીં ટકી શકે !!


!!પથ્થર બનીને કોઈને ઠેંસ પહોંચાડવી એના કરતાં,

પગથિયું બનીને કોઈને મંજિલ સુધી પહોંચાડીએ !!



!!જીવનમાં શાંતિ ઈચ્છતા હો તો,

લોકોના ટોન્ટમાંથી મોટિવેશન લો ડિપ્રેશન નહીં !!


!!છે તારી અંદર આનંદ તું ખોજ તો કર,

દુનિયાની છોડી દે ફિકર તું તારી મોજ કર !!


!!શોધશો તો જ રસ્તા મળશે,

બાકી મંજિલ ને ટેવ નથી,

સામે ચાલીને આવવાની !!


!!જીવનની દરેક તકલીફ સ્વીકારવી જ પડશે,

જો પામવી હોય મંજિલ તો ઠોકર ખાવી જ પડશે !!


!!સમજદાર એ નથી,

જે ફેંકેલી ઈંટ નો જવાબ પત્થરથી આપે,

સમજદાર એ છે જે,

ફેંકેલી ઈંટથી પોતાનું સામ્રાજ્ય ઉભું કરે !!


good morning motivation quotes in gujarati
good morning motivation quotes in gujarati


!!જિંદગી માં ખુશ રહેવા માટે બે શક્તિ હોવી જોઈએ,

પહેલી "સમજશક્તિ" અને બીજી "સહનશક્તિ" !!


!!કોઈ ગરીબ ના દુઃખ માં મદદરૂપ થજો,

તમારા પાપ કદાચ ગંગા નદીથી નહીં પણ એ ગરીબ ના હરખ ના આંસુથી દૂર થઈ જશે !!


!!માણસ ત્યારે સફળ બને,

જયારે તે બીજાને નહીં પણ પોતાને બદલવાની શરૂઆત કરે !!


!!વ્યક્તિ તરીકે નહીં પરંતુ

વ્યક્તિત્વ બનીને જીવો,

કેમ કે વ્યક્તિ એક દિવસ

વિદાય લઈ લે છે,

પરંતુ વ્યક્તિત્વ હમેશાં

જીવંત રહે છે !!



!!રાત જેટલી કાળી હોય છે,

તારલા એટલા જ વધારે ચમકે છે,

જેટલી તકલીફો વધારે હોય છે,

સફળતા તેટલી જ વધારે ચમકે છે !!


!!દરેક ખાનદાન માં

કોઈ એક હોય છે,

જે ગરીબી રેખા તોડી ને

આગળ વધે છે,

ભગવાન કરે તમારા ખાનદાન માં,

એ શરૂઆત તમે કરો અને આગળ વધો !!


!!ઉપરવાળાની ન્યાયની ચક્કી ધીમી જરૂર ચાલે છે,

પણ યાદ રાખજો એ પીસે બહુ સારી રીતે છે !!


!!જીતવાની સૌથી વધુ મજા ત્યારે આવે છે સાહેબ,

જ્યારે બધા તમારી હારની રાહ જોઈને બેઠા હોય !!


!!શબ્દો તો બધા સમજી શકે,

પણ લાગણી સમજવામાં કોઈક જ વ્યક્તિ સફળ થાય છે !!


!!જતું કરનાર કાયર થોડી હોય છે,

એની પાસે સંબંધોને સાચવવાનું શૌર્ય હોય છે !!દરેક ખાનદાન માં

કોઈ એક હોય છે,

જે ગરીબી રેખા તોડી ને

આગળ વધે છે,

ભગવાન કરે તમારા ખાનદાન માં,

એ શરૂઆત તમે કરો અને આગળ વધો !!


!!જેને સપનાં જોવા છે,

એને રાત નાની લાગે છે,

જેને સપનાં પૂરા કરવા છે,

એને દિવસ ટૂંકો લાગે .

gujarati quotes in gujarati fonts
gujarati quotes in gujarati fonts


!!ખોટી દિશામાં વધી રહેલી ભીડનો હિસ્સો બનવા કરતા,

સાચી દિશામાં એકલા ચાલવું તે ઉતમ છે !!


!!જીવનમાં બીજા કરતા થોડી મોડી સફળતા મળે તો નિરાશ ના થતા,

કેમ કે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે !!


!!સફળતા ત્યારે જ મળે છે,

જ્યારે તમારું સપનું,

તમારા બહાનાથી મોટું થઈ જાય !!


!!ખીલવા માટે,

પહેલા જમીનમાં ડટાવુ પડે છે !!


!!માર્ગદર્શન સાચું હોય તો,

દીવાનો પ્રકાશ પણ સુરજનું કામ કરે છે !!


!!ઉત્તમ કાર્ય માટે,

ઉત્તમ સમયની રાહ ના જુઓ,

હમણાં જે સમય તમારા હાથમાં છે,

એ જ ઉતમ સમય છે !!


!!ખરાબ સમય એક એવી તિજોરી છે,

જ્યાંથી સફળતાના હથિયાર મળે છે !!


!!ઘણી વાર બીજી તક પહેલી તક કરતા વધારે સારું કામ કરી જતી હોય છે,

કેમ કે તમે તમારી ભૂલમાંથી શીખી લીધું હોય છે !!


!!જો આજનાં અનુભવમાંથી કંઈ નહિ શીખીએ તો,

આવતીકાલે ફરી એ જ આજ પાછી આવશે !!


!!આપણા વિચારો તો,

બીજાને વિચારતા કરી દે એવા હોવા જોઈએ !!


!!જીવનમાં જો આગળ વધવું જ હોય સાહેબ,

તો ગઈકાલના દર્દને તમારા આજની તાકાત બનાવી લ્યો !!


!!બાળક જ્યારે મોટું થવા લાગે ને...

ત્યારે તેને પેન્સિલને બદલે પેન આપવામાં આવે છે,

જેથી એને સમજ પડતી જાય કે,

જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે !!


!!પદથી મળતી પ્રતિષ્ઠાનો સમય મર્યાદિત હોય છે,

પરંતુ વ્યક્તિત્વથી પ્રાપ્ત થતી પ્રતિષ્ઠા આજીવન હોય છે !!


!!આવ્યો છું તો કંઈક કરીને જઈશ,

સાહેબ ધીમો પડુ તો એમ ન સમજતાં,

કે હાર માની લીધી !!


Read also:-

Positive motivational quotes in gujarati

Attitude status in gujarati


મિત્રો જો આપને આ good morning motivation quotes in gujarati  પસંદ આવ્યા હોય તો એક સરસ કૉમેન્ટ કરી એમને જણાવજો જેથી અમને પણ આવી બીજી પોસ્ટ લાવવા માટે મોટીવેશન મળે.તથા હા મિત્રો આ પોસ્ટ ને share કરવાનું ના ભૂલતા.

Share if you liked


Post a Comment

0 Comments