[100+ગુજરાતી] new sad love quotes in gujarati

Shayar
0

 નમસ્કાર મિત્રો તો અમે આપના માટે આ પોસ્ટ માં લાવ્યા છીએ best sad love quotes in gujarati અને sad quotes in gujarati જેને આપ whatsapp માં share કરી શકો છો અને images download પણ કરી શકો છો .


sad love quotes in gujarati

sad love quotes in gujarati
sad love quotes in gujarati


!!બદલાઈ જાય છે રસ્તા એક જ સફરના,

કેમ કે મજબૂરી અંતે તો લાગણી ને હરાવી જાય છે !!


!!એમ થોડીને બને છે અજાણ્યા સાથે ખાસ સંબંધ,

કોઈ પોતાનું જ આપડો સાથ છોડી ચાલ્યું ગયું હશે !!


!!વિધાતા એ કોઈના ચહેરા જોઈને લેખ નઈ લખ્યા હોય,

છતાં માણસ એક ચહેરા પાછળ કેટલું બધું ગુમાવતો હોય છે !!


!!યાદ હું પણ તમને આવીશ કે,

કોઈક હતું જ્યારે કોઈ ન હતું !!


!!ખુદ સારા લગાડવા જીવો,

બાકી દુનિયા ને સારું લગાડવા ઘણા જીવે છે !!


!!હવે સહન નથી થતી પ્રેમની ગુલામી સાહેબ,

કહી દો એમને જેના થવું હોય એના થઈ જાય !!


!!ઘાટ ઘાટના પાણી પીને માણસ ઘડાઈ જાય છે,

બસ એક સંબંધ સાચવવામાં જ અટવાય જાય છે !!


!!જેમનો વિશ્વાસ તૂટયો હોય છે ને,

એ કોઈ દી કોઈનો વિશ્વાસ નથી તોડતા !!


!!સમજતા નથી અને જે સમજે છે,

એ સાથે હોતા નથી !!


!!એમણે મને છોડી દીધો તો શું થયું,

મેં પણ તો છોડ્યો હતો જમાનો એમના માટે !!


!!અમારો સંબંધ હાલ કંઈ એવો છે,

ના નફરત કે ના પહેલા જેવો પ્રેમ !!


!!હવેથી બસ એક જ નિયમ,

કોઈને દિલ આપવું પણ નથી

અને કોઈને દિલમાં રાખવા પણ નથી !!


!!કોની પર કેટલો ભરોસો કરવો,

એની સમજ તો વિશ્વાસઘાત થયા પછી જ આવે છે !!


!!ખબર નહીં એવું કેમ છે,

પણ છોકરાવ હંમેશા એમની પસંદગીની છોકરીને ખોઈ દે 

છે !!


sad quotes in gujarati

sad quotes in gujarati
sad quotes in gujarati


!!થોડોક પ્રેમ તો એમને પણ થયો હશે મારાથી,

બાકી એટલો ટાઈમ કોણ બગાડે સાહેબ,

ફક્ત દિલ તોડવામાં !!


!!જે આપડુ આપણને ના સમજે,

તો ખરેખર એકલા રહેવું સારું !!


!!જીવનના દરેક પળ જેના સાથે રહેવું હતું,

હવે એને જોવાનું પણ મન નથી થતું !!


!!બદલાવ એટલો પણ ના લાવો કે,

તમને ગમતું વ્યક્તિ પણ તમને પોતાનું દુઃખ ના કહી શકે !!


!!તું પૂછે અને હું ના જણાવું,

એવી તો હાલત નથી,

બસ દિલ તૂટયું છે,

બીજી કોઈ વાત નથી !!


!!ક્યારેક ચૂપ થઈને જોવો,

સાચે જ લોકો આપણને ભૂલી જશે !!


!!લાગણીની રમતમાં એ જ વ્યક્તિ હારે છે,

જે સંબંધ દિલથી નિભાવે છે !!


!!નવેસરથી ઘડાવા માટે,

ક્યારેક ભાંગી પડવું પણ જરૂરી છે !!


!!ભરોસો તોડયા પછી,

માફી માંગવાનો કોઈ અધિકાર નથી !!


!!જેટલી જલ્દી કોઈ આપણી લાઈફનો હિસ્સો બને છે,

એટલી જલ્દી એ લાઈફમાંથી નીકળી પણ જાય છે !!


!!વાતચીત નથી થતી તો પણ જીવી લીધું,

અને તમને જોવાનું સુખ હતું.

એ પણ નસીબએ છીનવી લીધું !!


!!ભલેને મારી મોહબ્બત અધૂરી રહી ગઈ,

પણ એનો ટાઈમપાસ તો પૂરો થઈ ગયો !!


!!સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે,

ચાલો વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ !!


!!શું રોજ જુએ છે ઘૂઘરી તારા પાયલની,

ક્યારેક હાલત તો જોઈ લે તારા ઘાયલની !!


!!મારે તો બસ થોડી વાત કરવી છે,

પણ તમને એવું લાગે છે કે,

હું તમને હેરાન કરું છું !!


sad love quotes in gujarati

sad love quotes in gujarati
sad love quotes in gujarati


!!પ્રેમ જો ન હોત તો,

આ આંખો તમને ક્યારનુંય જોવાનું છોડી ચૂકી હોત !!


!!થોડોક પ્રેમ તો એમને પણ થયો હશે મારાથી,

બાકી આટલો સમય કોણ બગાડે સાહેબ,

ફક્ત દિલ તોડવામાં !!


!!એક વાત તો છે,

જે નસીબમાં જ ના હોય ને,

એની સાથે ગજબનો પ્રેમ થઈ જાય છે !!


!!કોઈની સાથે દરરોજની વાતચીત,

સ્વાસ્થ્ય માટે હાનિકારક છે,

અને દિલ માટે પણ !!


!!પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે,

ના તો એ મળે છે કે,

ના તો એ ભુલાઈ છે !!


!!તમારી લાઈફમાં કોઈ એવી વ્યક્તિ છે,

જે તમારા દિલમાં તો આખી જિંદગી રહેશે,

પણ કદાચ જિંદગીમાં નઈ આવી શકે !!


!!કિસ્મતમાં ના હોય એ ગમી જાય છે,

અને સપનામાં પણ ના વિચાર્યું હોય એ મળી જાય છે !!


!!તારે છોડીને જવું જ હોય તો જા,

આમ પણ જીવ ક્યાં કોઈને પૂછીને જાય છે !!


!!જેના વગર દિવસ નહોતો ગુજરતો,

એના વગર વર્ષો ગુજારી દીધા એ પણ હસતાં હસતાં !!


!!વાત કરવા માટે કોઈને ફોર્સ ના કરો,

એમની લાઈફમાં કંઈક મહત્વ હશે,

તો સામેથી વાત કરશે !!


!!કોઈની પાસે તૂટેલું દિલ છે,

અડધું મારું લગાડીને નવું દિલ બનાવીએ !!


!!જાઓ શોધી લ્યો,

મારી જેટલું પ્રેમ કરનારું કોઈ,

મને વિશ્વાસ છે કે,

તમને એવું કોઈ જ નહીં મળે !!


!!ખોરડું હોય ભલે નાનું,

આવકાર મીઠડો આપે,

એ માલધારી કેરી નાતા !!


!!એક હું હતો જે સમજી ના શક્યો,

બાકી કહેવાવાળા એ તો સાચું જ કહ્યું હતું !!


sad quotes in gujarati

sad quotes in gujarati
sad quotes in gujarati


!!કોની પર કેટલો ભરોસો કરવો,

એની સમજ તો વિશ્વાસઘાત થયા પછી જ આવે છે !!


!!કિસ્મતમાં ના હોય એ ગમી જાય છે,

અને સપનામાં પણ ના વિચાર્યું હોય એ મળી જાય છે !!


!!જે કદર જીવનભર ની હાજરીથી ના થાય,

તે કદર સાહેબ મૃત્યુ પછીની ગેરહાજરી કરાવે !!


!!એક જ ચિંતા હ્રદયને કોરી ખાય છે,

હું તારી છું તું મારો કેમ નહીં !!


!!લોકો કહે છે રૂપિયાથી બધું ખરીદી શકાય છે,

તો ખરીદી બતાવો કોઈ વ્યક્તિ પરથી ઉતરી ગયેલ વિશ્વાસ !!


!!વ્યક્તિ અડધો તો એ જ દિવસે મરી જાય છે,

જયારે એનું મનપસંદ વ્યક્તિ તેને છોડી જાય છે !!


!!ખરાબ માણસો તો દેખાય આવશે સાહેબ,

બસ એમનું ધ્યાન રાખજો,

જે સારા દેખાય રહ્યા છે !!


!!એવા લોકો વિશે વિચારીને ક્યારેય દુઃખી ના થવું,

જેમણે ક્યારેય તમારા વિશે વિચાર્યું જ નથી !!


!!માણસનું સૌથી મોટું દુશ્મન એનું મગજ છે,

પકડી પકડીને લાવે છે,

એ પણ જે એને તકલીફ આપે છે !!


!!ઓછા સમયમાં ગમી જનારા લોકો,

ઘણી વાર ઓછા સમય માટે જ ગમતા હોય છે !!


!!કોણ કહે છે સમય જલ્દી વીતી જાય છે,

કોઈનો ઈન્તજાર કરી જોવો ખબર પડે !!


!!એને એ સમજ કેમ નથી પડતી કે,

મને પ્રેમ બસ એનાથી છે,

એના જવાથી નહીં !!


!!પછી એ સમય પણ આવ્યો જિંદગીમાં,

જ્યારે મને મારી જ પસંદગી થી નફરત થઈ ગઈ !!


!!મોજા ત્યારે જ આવે,

જ્યારે પાણી ભરપૂર હોય,

ખોટું ત્યારે જ લાગે,

જ્યારે લાગણીઓ ભરપૂર હોય !!


sad love quotes in gujarati

sad love quotes in gujarati
sad love quotes in gujarati


!!ઓળખ્યા વિના થયેલો પ્રેમ,

હંમેશા ઓળખાણ આપતો જાય છે !!


!!કોઈને ખુશ કરવાની કોશિશ ના કરશો સાહેબ,

પછી એ જ કહેશે કે,

મેં ક્યાં કહ્યું હતું !!


!!એવા લોકો વિશે વિચારીને ક્યારેય દુઃખી ના થવું,

જેમણે ક્યારેય તમારા વિશે વિચાર્યું જ નથી !!


!!મરજી હોય ત્યારે કરે છે બ્લોક અનબ્લોક મને,

વાયડાઈ તો એની નસે નસમાં ભરેલી લાગે છે !!


!!જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું,

કોણ ક્યારે અને ક્યાં બદલાયા બધા હિસાબ રાખું છું !!


!!જે લોકોને ખબર છે કે એકલાપણું શું હોય છે,

એ બીજા લોકો માટે હંમેશા હાજર રહે છે !!


!!રાત્રે રડીને સૂઈ જવું

અને સવારે કોઈને ખબર ના પડવા દેવી,

આ હુન્નર તો માત્ર અધૂરો પ્રેમ જ શીખવી શકે છે !!


!!પછી એ સમય પણ આવ્યો જિંદગીમાં,

જ્યારે મને મારી જ પસંદગી થી નફરત થઈ ગઈ !!


!!કોઈ તમારો સાથ આપે કે ના આપે નિરાશ ના થતાં,

કેમ કે પ્રભુ થી મોટું કોઈ હમસફર નથી !!


!!આખી રાત કરેલી એ વાતો,

પ્રેમ હતો કે પછી ટાઈમપાસ !!


!!જીવનમાં એવા લોકોથી દૂર રહેવું,

જે તમારા હોવા છતાં તમારા નથી !!


!!કદર અને સમય કમાલના હોય છે,

જેની કદર કરો એ સમય નથી આપતા,

અને જેને સમય આપો એ કદર નથી કરતા !!


!!મરજી હોય ત્યારે કરે છે બ્લોક અનબ્લોક મને,

વાયડાઈ તો એની નસે નસમાં ભરેલી લાગે છે !!


!!ડર લાગે છે હવે કોઈ સાથે વધારે વાતો કરતા,

થોડો પ્રેમ આપીને જિંદગીભર ની યાદો આપી જાય છે !!


!!પડછાયાને પુછ્યું કે કેમ આવે છે મારી સાથે,

તેણે હસીને કહ્યું બીજું કોણ છે તારી સાથે !!


sad quotes in gujarati

sad quotes in gujarati
sad quotes in gujarati


!!હારવું મારે જરૂરી હતું,

કારણ કે યુદ્ધ જ લાગણીઓ નું હતું !!


!!અંતે એની નફરત સામે,

હું અને મારો પ્રેમ હારી ગયા !!


!!વાતો જ ખાલી એ મનભરીને કરે છે મારી જોડે,

દિલમાં તો એના કોઈ બીજું જ વસેલું છે !!


!!એમણે મને છોડી દીધો તો શું થયું,

મેં પણ તો છોડ્યો હતો જમાનો એમના માટે !!


!!જે વ્યક્તિ માટે અમે અમારો Phone Silent કર્યો હતો,

એ જ વ્યક્તિ એ અમને Slient કરી દીધા છે !!


!!પ્રેમ ભલે ખરીદી નથી શકાતો,

પણ એના માટે કિંમત ઘણી ચૂકવવી પડે છે !!


!!આ દિલ આજેય તકલીફમાં છે,

અને તકલીફ આપનારા આજેય દિલમાં છે !!


!!આ દુનિયામાં અજાણ્યા રહેવું જ સારું છે,

લોકો બવ તકલીફ આપે છે,

પોતાના બનાવીને !!


!!તૂટેલી વસ્તુઓ હંમેશા હેરાન કરે છે,

જેમ કે દિલ,નીંદર,ભરોસો અને કોઈના થી ઉમ્મીદ !!


!!તમારી ખુશી જરૂરી છે,

આપણે વાત કરવી નહીં !!


!!કોઈની સાથે દરરોજની વાતચીત,

સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને દિલ માટે પણ !!


!!માન્યો હતો જે સંબંધ સોનાનો એ જ કંકર બનાવી ગયા,

મીણ જેવા નરમ હ્રદયને પણ લોકો નક્કર બનાવી ગયા !!


!!મતલબ બહું વજનદાર હોય છે સાહેબ,

નીકળી ગયા પછી સંબંધને હલકો કરી નાખે છે !!


!!કોઈ ભરોસો તોડે તો એનો આભાર માનો સાહેબ,

તે આપણ ને શીખવે છે કે,

ભરોસો સમજી વિચારીને કરવો !!


!!જે ભૂલી જવી જોઈએ એ વાતો તને યાદ છે,

બસ જિંદગી માં એનો જ વિવાદ છે !!


!!પકડી કે જકડી રાખવાથી કોઈ ક્યારેય તમારું નથી થાતું !!


!!હસું છું એટલે માની ના લેશો કે સુખી છું,

રડી પણ નથી શકતો એટલો દુઃખી છું હું !!


!!હવે એના દિલ પર લાગી જાય છે મારી વાતો,

જે કહેતા હતા કે,

ગમે તે કહો મને ગમે છે !!


!!જે જગ્યાએ તમે સૌથી વધુ ટાઇમ આપ્યો હોય,

એ જગ્યાએથી જ તમે સૌથી વધુ ઈગ્નોર થાઓ છો !!


!!પ્રેમમાં હંમેશા એવું જ થાય છે,

એક વાત કરવા તરસતું હોય,

અને બીજાને કદર પણ ના હોય !!


!!સવારથી ન જડયું એ ખ્વાબ માં શોધું છું,

અજવાળું હું હવે રાતમાં શોધું છું !!


Read also ( આ પણ વાંચો):-

Attitude status in gujarati

Positive motivational quotes in gujarati


 Tags:-

sad love quotes in gujarati,

sad quotes in gujarati

 

મિત્રો એવી આશા રાખીએ છીએ કે આપને આ sad love quotes in gujarati અને sad quotes in gujarati પસંદ આવ્યા હશે. તો મિત્રો આ પોસ્ટ ને share કરો અને comment કરી જણાવો કે આ sad love quotes in gujarati કેવા છે.

Share if you liked

Post a Comment

0Comments

Post a Comment (0)